Tuesday, June 2, 2026

Tag: gujarat

રબારિકા રેન્જમાં ગેરકાયદે સિંહ દર્શન કરતાં પાંચ લોકો ઝડપાયાઃ 25 હજારનો...

અમરેલી,તા:01 છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર સિંહ દર્શનની અનેક ફરિયાદો વનવિભાગને મળી હતી. તેમજ ગેરકાયદેસર સિંહ દર્શન કરાવીને આવા તત્વો લોકો પાસેથી પૈસા પડાવી રહયા હતા. જેની બાતમી વનવિભાગને મળી હતી. જે અંતર્ગત વનવિભાગ સતર્ક બન્યું હતું. તેમજ આવા તત્વોને ઝબ્બે કરવા માટે ઓપરેશન ચલાવી રહ્યા હતા. આવી જ રીતે અમરેલીના ખાંભાના રબારીકા રેન્જમાં જંગલ માં ગેરક...

દીવ-દમણના ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલનો મહિલા સાથે અશ્લીલ હરકતનો વીડિયો ...

ગાંધીનગર, તા.01 દમણ દીવ ભાજપના પ્રમુખનો એક આપત્તિજનક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થતા પ્રદેશ ભાજપ સહિત પક્ષમાં ખળભળાટ મચી ગયો છે. આ વીડિયોમાં તેઓ એક મહિલા સાથે અશ્લીલ હરકતો કરતા નજરે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ દમણ દીવ ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલનો એક 36 સેકેન્ડનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ગોપાલ ટંડેલ એ...

માલવેર દ્વારા જાહેરખબરની ફ્રોડ કરતી 17 એપ્લિકેશન્સની યાદી જાહેર કરાઈ

ગાંધીનગર, તા. 01 સમગ્ર દેશમાં સ્માર્ટ ફોનનો ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે. અને સાથે સાથે નીતનવા એપ પણ ઓનલાઈન ઉપલબ્ધ થઈ રહ્યા છે. ત્યારે વિશ્વની સૌથી મોટી મોબાઈલ કંપની ગણાતી આઈફોનની મોબાઈલ સિક્યોરિટી કંપની વાંધેરે દ્વારા 17 જેટલી એપ્લિકેશન્સની એક યાદી જાહેર કરવામાં આવી છે જે મોબાઈલ ધારકો પાસેથી કે વિવિધ કંપનીઓ પાસેથી જાહેરખબરના નામે પૈસા લઈને ઠ...

રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીના ફોન નહિ લાગતા હોવાનો સરકારે સ્વીકાર ...

ગાંધીનગર, તા. 01 સરકાર દ્વારા રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે થયેલા પાકના નુકશાનની સરવેની કામગીરી મોટા ઉપાડે શરૂ કરવામાં આવી છે. અને તેના માટે વિવિધ વીમા કંપનીઓના ટોલફ્રી નંબર પણ સરકારે જાહેર કર્યા પરંતુ, જાહેર કરાયેલા ટોલ ફ્રી નંબર પર ખેડૂતો ફોન લગાવીને થાકી ગયા પરંતુ ફોન લાગતા જ નહોતા ત્યારે ખેડૂતોમાં ફરીએકવાર છેતરાયા હોવાની લાગણી ફેલાઈ છે...

અમીરગઢના ચૌહાણગઢ ગામે બાઈક ચાલકને ધમકી

અમીરગઢ. તા.૩૧ અમીરગઢના ચૌહાણગઢ ગામે શનિવારે ભરતસિહ હીરસિહ ચૌહાણ બાઈક લઇ મજુરો લેવા જઇ રહ્યા હતા.તે સમયે મહાદેવના મંદીર નજીક 4 શખ્સોએ રસ્તો રોકી તારા બાપનો રસ્તો છે. અહી આંટા ફેરા મારે છે, કહી લાકડી તેમજ ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી ભરતસિહએ ગીરીરાજસિહ પ્રતાપસિહ ચૌહાણ, કિશનસિહ પ્રતાપસિહ ચૌહાણ, સચિનસિહ દલપતસિહ ચૌહાણ અને...

ધરમોડા ગામના માલધારીએ બન્ની ઓલાદની ભેંસ રૂ.11.11 લાખમાં સુરતના વેપારીન...

ધરમોડા, તા.૩૧ પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા ધરમોડાગામના માલધારી ઉત્તર ગુજરાતમાં ભેંસની કિંમતમાં સહુથી વધુ મોંઘી રૂ.11.11 લાખમાં સુરતના વેપારીને વેચાણ કરી હતી. આવી મોંઘી ભેંસ પહેલી છે અગાઉ બનાસકાંઠામાં રૂ. 3 લાખની ભેંસ વેચાણ થઇ હતી તેવું પશુપાલકોએ જણાવ્યું હતું. ચાણસ્મા તાલુકાના ધરમોડાગામે રહેતા વાઘુભાઇ વેલાભાઇ દેસાઇ પશુપાલન વ્યવસાય સાથે સંકાળાય...

માર્ચ પાસ્ટને ફ્લેગ ઓફ

દેશના પનોતા પુત્ર સરદાર પટેલની જન્મજયંતિ પ્રસંગે પોલીસ દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદની મહિલા પોલીસની માર્ચ પાસ્ટને ફ્લેગ ઓફ કરાવી હતી.

નેશનલ હાઇવે પર આવેલા પ્રાંતિજ પાસે ઇકો કારમાં આગ લાગી, ત્રણ લોકોનો આબા...

પ્રાતિંજ, તા.૩૧ સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર આવેલા પ્રાંતિજ ગામ પાસે અચાનક જ ઇકો કારમાં આગ લાગવાની ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે, શોર્ટ સર્કિટને કારણે કારમાં અચાનક જ આગ લાગી હતી. થોડી વારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બળીને ખાખ થઈ ગઈ હતી. મહત્વનું છે કે, કારમાં સવાર ત્રણેય લોકોનો આબાદ બચાવ થયો છે. ઇકો કાર ગાંધીન...

કર્મચારીઓને ગ્રેચ્યુઈટી પાંચને બદલે એક વર્ષ બાદ ચૂકવવા સરકારની વિચારણા...

અમદાવાદ,તા.31 કેન્દ્ર સરકાર કોડ ઓફ સોશિયલ સિક્યોરિટી દાખલ કરીને ગ્રેચ્યુઈટી પાંચ વર્ષ બાદ જ આપવાનો નિયમ બદલીને એક વર્ષનો કરવાનો નિર્ણય લે તેવી સંભાવના છે. કેન્દ્ર સરકાર દ્વારા સોશિયલ સિક્યોરીટી માટેનું વિધેયક સંસદના શિયાળુ સત્રમાં દાખલ કરવામાં આવે તેવી સંભાવના છે. જોકે સરકારે ગ્રેચ્યુઈટી માટેની પાત્રતા માટે એક વર્ષની મુદત કરવાને મુદ્દે હજી સુધી ...

સમીના બાસ્પા ગામે જૂથ અથડામણ, એકનું મોત, ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

પાટણ, તા.૩૧  સમીના બાસ્પા ગામે અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘર્ષણના પગલે પાટણ એસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. એક વ્યક્તિનું મોત થતા મામલો વધુ ગંભીર ન બને તે માટે ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અનેક વાહનોમાં પથ...

દીવ-દમણના ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલનો મહિલા સાથે અશ્લીલ હરકતનો વીડિયો ...

ગાંધીનગર, તા.01 દમણ દીવ ભાજપના પ્રમુખનો એક આપત્તિજનક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થતા પ્રદેશ ભાજપ સહિત પક્ષમાં ખળભળાટ મચી ગયો છે. આ વીડિયોમાં તેઓ એક મહિલા સાથે અશ્લીલ હરકતો કરતા નજરે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ દમણ દીવ ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલનો એક 36 સેકેન્ડનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ગોપાલ ટંડેલ એ...

રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીના ફોન નહિ લાગતા હોવાનો સરકારે સ્વીકાર ...

ગાંધીનગર, તા. 01 સરકાર દ્વારા રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે થયેલા પાકના નુકશાનની સરવેની કામગીરી મોટા ઉપાડે શરૂ કરવામાં આવી છે. અને તેના માટે વિવિધ વીમા કંપનીઓના ટોલફ્રી નંબર પણ સરકારે જાહેર કર્યા પરંતુ, જાહેર કરાયેલા ટોલ ફ્રી નંબર પર ખેડૂતો ફોન લગાવીને થાકી ગયા પરંતુ ફોન લાગતા જ નહોતા ત્યારે ખેડૂતોમાં ફરીએકવાર છેતરાયા હોવાની લાગણી ફેલાઈ છે...

અંજલીતાઈ તમે મુખ્યમંત્રીના સરકારી કામકાજથી પોતાને દૂર રાખવાનો પ્રયત્ન ...

અંજલીતાઈ નવા વર્ષની તમને અને વિજયભાઈને ખુબ શુભેચ્છા, સાથે આપના પરિવારના તમામ સભ્યોને સાલમુબારક, આમ તો નવા વર્ષે આપણે તમામને સારી શુભેચ્છા જ આપતા હોઈએ છીએ તેથી મારા આ પત્રને મારી શુભ ઈચ્છા જ સમજશો, જેને આપ ટીકાના સ્વરૂપમાં માની નારાજ થશો નહીં એટલી તો અપેક્ષા તમારી પાસે હું જરૂર રાખી શકું વિજય રૂપાણીનો આ મુખ્યમંત્રી તરીકે બીજો તબ્બકો છે, આમ તો મુખ...

સાઉદી અરેબિયાએ પણ કમરતોડ ડ્યુટી વધારીને સિરામિક ઉદ્યોગને પોલીસ ઝાંખી પ...

મોરબી,તા.31 મોરબીનો ઉલ્લેખ થાય તેની સાથે તેનો સિરામિક ઉદ્યોગ અને ઘડિયાળ ઉદ્યોગ યાદ આવી જાય છે. અવનવી ડિઝાઇનની ટાઇલ્સ અને ભાતભાતની વિશ્વ પ્રસિધ્ધ ઘડિયાળને કારણે મોરબી સતત ધમધમતુ રહેતું હતું. પરંતુ છેલ્લા ઘણા સમયથી મોરબીની માઠી બેઠી હોય તેમ લાગી રહ્યું છે. સમગ્ર મોરબીમાં 850 કરતાં પણ વધુ એકમ ધરાવતા સિરામિક ઉદ્યોગ જીએસટી અને  કમરતોડ ભાવ વધારાને કાર...

સાબરકાંઠાનું ભંડવાલઃ એક એવું ગામ જે રાષ્ટ્રગીત ગાઈને સમૂહમાં નૂતન વર્ષ...

સાબરકાંઠા, તા.૩૧  વડાલી તાલુકાના ભંડવાલ ગામે ગ્રામજનો રાષ્ટ્રગીત ગાઈને નૂતન વર્ષની ઉજવણી કરે છે. ગામના ચોકમાં તમામ ગ્રામજનો ભેગા મળીને એકબીજાને શુભકામનાઓ પાઠવે છે. ઉપરાંત આખું ગામ સમૂહમાં એકત્ર થઈને નવા વર્ષના વધામણા કરે છે. ત્યારે આજે પણ ભંડવાલ ગામે તમામ ગ્રામજનો ભેગા મળીને દર વર્ષની જેમ તેમની અનોખી પરંપરાને જાળવી રાખીને નવા વર્ષની ઉજવણી કરી હત...