Tag: gujarat
બાળકોને હોંશે હોંશે આવવું ગમે તે માટે ઠીકરીયા પ્રાથમિક શાળાને ટ્રેનના ...
પાટણ, તા.૨૭
બાળકોને હોંશે...હોંશે... શાળાએ આવવું ગમે તે માટે રાધનપુર તાલુકાના છેવાડે આવેલી ઠીકરીયા પ્રાથમિક શાળાના આચાર્ય દશરથભાઈ પ્રજાપતિએ બાળ મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી શાળાને વિકસાવી છે. જેમાં તેમણે 25 દિવસ પહેલા બાળકોને ખૂબ જ ગમતી ટ્રેનને શાળાના ત્રણ વર્ગખંડની બહારની દીવાલો પર એ રીતે ચીતરાવી છે કે, જાણે કોઈ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ટ્રેન ઊભી ...
કાંદા પકવવા માટે ધરુ ઉછેર કેવી રીતે કરશો?
પાટણ, તા.૧૪
રવિ ડુંગળીના તંદુરસ્ત, ફેરરોપણી લાયક અને વધારે ધરુ મેળવવા માટે ડુંગળીના ગાદી ક્યારાને ઉનાળે પાણી આપી પછી ૨૫ માઈક્રોન (એલ.એલ.ડી.પી.ઈ) પ્લાસ્ટિકથી ઢાંકવા. ડુંગળીના બીજને થાયરમ ૭૫ ટકા એસ.ડી.ની ૩ ગ્રામ એક કિ.ગ્રા. પ્રમાણે બીજ-માવજત આપી વાવવા, ધરુ ઊગ્યા બાદ ૧૦ દિવસ પછી થાયરમ ૭૫ ટકા વે પા. ૦.૨ ટકા અથવા કાર્બેન્ડાઝીમ પ૦ ટકા વે.પા. O.૧ ટકા અ...
ઉત્તર ગુજરાતમાં લોકોએ ઉમંગ, ઉત્સાહથી દિવાળી પર્વને વધાવ્યુ વેપારીઓએ ચો...
મહેસાણા, તા.૨૭
આસ્થા, ઉમંગ અને ઉત્સાહથી દોડધામભર્યા જીવનમાં નવા ઉત્સાહનો સંચાર કરતું પાવન પર્વ દિવાળી રવિવારે જિલ્લાવાસીઓ મનભરીને મનાવ્યો હતો. ફટાકડા તેમજ મિઠાઇ દ્વારા દિવાળીની ઉજવણી કરવા લોકોમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળી હતો. દિવાળી પૂર્વે શનિવારે મહેસાણા, વિસનગર, કડી, વિજાપુર, ઊંઝા, વડનગર, ખેરાલુ, બહુચરાજી, સતલાસણા સહિતના નગરોમાં જોરદાર ...
ટંકારામાં મેલીવિદ્યાની નનામી કાઢવામાં આવી, ભૂતપ્રેતનું સરઘસ કાઢી જનજાગ...
ટંકારા,તા:૨૭ ટંકારામાં ભૂતપ્રેત, દોરાધાગાની અંધશ્રદ્ધાથી લોકોને બચાવવા માટે વિજ્ઞાનજાથા દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું. જેમાં લોકોનો ભય દૂર કરવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિજ્ઞાનજાથા દ્વારા સ્મશાનના ખાટલે બેસીને વડા આરોગવામાં આવ્યા હતા, તેમજ નનામી પર ઉકાળેલી ચાની ચુસકી મારીને લોકોનો ભય દૂ...
કેન્સરના 31 ટકા દર્દીઓ તમાકુના વ્યસની હોવાનું ચોંકાવનારુ તારણ
અમદાવા,તા.23
કેન્સરના રોગનું મુળ તમાકુ છે. અમદાવાદની સિવીલ હોસ્પિટલમાં સ્થિત રાજયના સૌથી મોટા કેન્સર હોસ્પિટલ ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટયુટના આંકડા બતાવે છે કે તમાકુનું સેવન કોઈ પણ પ્રકારે કરવામાં આવે તે નુકશાનકારક નિવડે છે. જીસીઆરઆઈમાં દર વર્ષે દાખલ થતા 21000 કેન્સરના દર્દીમાંથી 31 ટકા દર્દીઓ તમાકુના વ્યસની જોવા મળે છે.
જીસીઆરઆઈમાં ...
વોલ્વોની બસમાં ડિઝલ લિકેજને લઇને મુસાફરોનો હોબાળો
રાજકોટ તા. ર૬ : રાજકોટથી અમદાવાદ વચ્ચે દર કલાકે એસટી બસ ડેપો ઉપરથી વોલ્વો બસ ઉપડે છે, આજે ગયેલ એક વોલ્વો બસમાં ડીઝલની ટાંકી તૂટેલ હોવા છતા, લીકેજ થતુ હોવા છતા બસ અમદાવાદ તરફ રવાના મુસાફરોના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા, ભારે દેકારો મચી ગયો હતો, મુસાફરો ફરીયાદ કરવા ગયા પણ કોઇ જવાબદાર અધિકારી હાજર ન હતા. આ ગંભીર બેદરકારી અંગે ભારે ટીકા થઇ રહી છે. દરમિયાન ...
સમીસાંજના પહેરગીર ચીબરી અને ઘુવડ પર તોળાતુ સંકટ
અમદાવાદ,તા.24
પ્રકૃતિના વિવિધ પાસાઓ પૈકી પક્ષી જગત આપણી સૌથી નજીક છે. આપણુ ગુજરાત રાજય પક્ષી સંરક્ષમાં અગ્રેસર છે. ખીજડીયા,થોળ, નળ સરોવર, પોરબંદર, કચ્છ ઘોરાડ અભયારણ્ય એમ પાંચ પક્ષી અભયારણ્યો ઘરાવતુ આપણું રાજય દેશમાં પક્ષી સંરક્ષણ ક્ષેત્રે વિશીષ્ટ મહત્વ ધરાવે છે. પક્ષીઓ અહી સાચા અર્થમાં નિર્ભય છે પરંતુ આ ઉજળી બાજુની એક કાળી બાજુ પણ છે. એક બાજુ જ...
ઉનાના સમુદ્રના ઉછળતા મોજામાં બે બોટોની જળસમાધિઃ માછીમારોનો આબાદ બચાવ
ઉના,તા.27 સમુદ્રમાં સર્જાયેલા ક્યાર ચક્રવાતે મહારાષ્ટ્ર સાથે સાથે ગુજરાતના દરિયાને ઘમરોળવાનું શરૂ કરી દીધુ છે જેને પરિણામે આજે ઉનાના દરિયામાં બે બોટ ડુબી ગઈ હતી. દ્વારકા અને માંગરોળ, પોરબંદર, વેરાવળનો દરિયો પણ તોફઆની થયો છે સોમનાથનો દરિયોમાં ત્રણ માળ જેટલા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. કરંટ મારતા દરિયામાં માછીમારોને ન જવા માટે ચેતવણી અપાઈ છે અને 2 ન...
કચ્છમાં શરુ થનારા એલ્યુમિનીયમ પ્રોજેકટ પર પડદો પડી ગયો
ગાંધીનગર,તા.24
જે પ્રોજેકટના રાજનેતાઓ દ્વારા અનેક સપના દેખાડવામાં આવ્યા હતા તે કચ્છના ભૂજમાં શરુ થનારો રુ.15 હજાર કરોડનો એલ્યમિનીયમ પ્રોજેકટ અંતે પડતો મુકવામાં આવ્યો છે અને બોકસાઈટની સંપતિ ધરાવતી કચ્છની ધરા માટે આ પ્રોજેકટ છેવટે સાકાર ના થનારુ સપનું જ સાબિત થયો છે. ઉઘોગ વિભાગે પણ આગળ કામ કરવાની ના પાડી છે ત્યારે આ પ્રોજેકટ હવે કયારેય પણ સાકાર નહ...
યુવતિના મંગેતરે ચારિત્ર્ય પર શંકા રાખીને હત્યા કરી હોવાની કબૂલતા કરી
પોરબંદર,તા.27 પાંચેક દિવસ પહેલા દરિયાકાંઠે રેતીમાંથી અર્ધ સળગેલી હાલતમાં લાભશંકરભાઇ જોષીની પુત્રી રિમાની લાશનો ભેદ પોલીસે ગણતરીના દિવસમાં ઉકેલી લીધો છે મરનાર રીમા સાથે સગાઇ બાદ મંગતેર નિરવ થાનકીએ અવારનવાર ચારિત્ર્ય ઉપર શંકા રાખતો હતો અને હત્યાનો કર્યાના કબૂલાત કરી હતી..ગત ૨૩ ઓક્ટોબરના રોજ કમલાબાગ પોલીસ સ્ટેશનની હદમાં ઇન્દીરાનગર બાવળની કાટ પાછળ ...
વિપ્રોઃ વર્તમાન સપાટીથી છલાંગ લગાવે તેવી સંભાવના
અમદાવાદ,તા:૨૭ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રની ભારતની ચોથા ક્રમે આવતી મોટી કંપની છે. નિષ્ણાતો સ્ક્રિપનો ભાવ રૂા.235ની રેન્જમાં રહેવાની ધારણા બાંધીને બેઠાં છે. ભારતમાંની તેની હરીફ કંપનીઓની તુલનાએ હાલને તબક્કે તે 3.5થી 4.5 ટકાપાછળ જ રહે તેવી ગણતરીઓ મૂકવામાં આવી રહી છે. તેમની ધારણાથી વિપરીત પહેલી ઓક્ટોબરથી વિપ્રોની સ્ક્રિપે સુધારાની ચાલ પકડી છે. રૂા...
અમદાવાદની ઓળખ બન્યું દિવાળી ગિફ્ટ પેક !!
અમદાવાદ,તા:૨૭ દિવાળી-નૂતન વર્ષ નિમિતે મીઠાઈ-ડ્રાય ફ્રૂટ્સની ગિફ્ટ પેકેટમાં આપલે થતી હોય છે. ત્યારે એક સાંસ્કૃતિક લોક નૃત્ય સંસ્થા દ્વારા સ્નેહીજનોને આપવા માટે નવીનતમ હેરિટેજ સીટી અમદાવાદની વૈશ્વિક ઓળખ બનેલો ચબુતરાને ગિફ્ટ પેક બનાવાયો છે. જેમાં ડ્રાય ફ્રૂટ્સ મુકવામાં આવ્યા છે. કલાત્મક ચબુતરાની લાકડાની પ્રતિકૃતિમાં મુકાયેલા ડ્રાય ફ્રૂટ્સના ઉપયો...
સરકાર એક રૂપિયો વળતર ચૂકવશે તો પણ મંજૂર હોવા સાથે શીખ સમુદાયની ન્યાય મ...
અમદાવાદ, તા. 27
તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની 1984માં હત્યા કરાઈ હતી. ત્યારબાદ દેશભરમાં ફાટી નીકળેલા રમખાણોમાં અમદાવાદ શહેરમાં પણ અનેક શીખ કુટુંબોને ભારે નુકશાન ઉઠાવવું પડ્યું હતું. આ પૈકીના કેટલાંક પીડિતોએ ગુજરાતની વડી અદાલત સમક્ષ અપીલ કરી છે. આ અપીલમાં તેમને વળતર ચૂકવવાની માગણી કરવામાં આવી છે. આ મામલે અગાઉ સિંગલ જજે તેમની અરજી રદ્દ કરતાં ...
નબળા પડતા સરકારી વીજ મથકોથી ખાનગી વીજ કંપનીઓને ઘી કેળા
ગાંધીનગર,તા.23
ગુજરાત રાજયમાં સરકારી વીજ મથકો નબળા પડી રહ્યા છે ત્યારે ખાનગી વીજ મથકો સાથે ઉર્જા વિકાસ નિગમે ખાનગી કંપનીઓ પાસેથી વીજળી ખરીદીના કરાર કર્યા છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા 2.26 પ્રતિ યુનિટ વીજળી ખરીદી માટે 22મી એપ્રીલ 2007ના રોજ પુરા 25 વર્ષ માટે વીજ ખરીદીના કરાર કરવામાં આવ્યા છે.
કઈ ખાનગી કંપનીઓ સાથે કરાર
ગુજર...
સિદ્ધપુરના રાજપુર ગામમાં હડકાયા વાનરનો આતંક, 12 ને બચકા ભર્યા
સિધ્ધપુર, તા.૨૬
સિદ્ધપુરના રાજપુર ગામમાં આવેલ આનંદ પરા અને સરદાર નગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી એક વાંદરો હડકાયો થતા આવતા જતા વૃદ્ધ મહિલાઓ તથા બાળકો સહિત 12 જણાને બચકા ભરતા રહીશોને હોસ્પિટલ પહોંચાડવા પડતા રહીશોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો.
એક નાગરિકના જણાવ્યા પ્રમાણે સરદાર નગર આનંદ પરુ અને તેની આજુબાજુની સોસાયટીમાં ચાર દિવસથ...
ગુજરાતી
English