Wednesday, December 18, 2024

Tag: Gujarati News

SHAIKH GYASUDDIN

સરકારને કોરોનામાં માર્ગદર્શન આપવા વડી અદાલતને ધારાસભ્યએ પત્ર લખ્યો

The MLA wrote a letter to the high court to guide the government in Corona અમદાવાદ, 19 માર્ચ 2021 કોરોના માટે રાજ્ય સરકારને માર્ગદર્શન આપવા માટે અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ગુજરાત વડી અદાલતને પત્ર લખવામાં આવ્યો છે. માનનીય ચીફ જસ્‍ટીસશ્રી, જયભારત સહ જણાવવાનું કે, સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓ અને અમદાવાદ શહેરમાં યોજાયેલ ક્રિકેટ ...

શહેરી મકાનો બનાવવા કેન્દ્ર સરકારે રૂ.10,121 કરોડ ગુજરાતને આપ્યા

The central government gave Rs 10,121 crore to Gujarat to build urban houses માર્ચ 19, 2021 કેન્દ્ર સરકારે પ્રધાન મંત્રી આવાસ યોજના (અર્બન) હેઠળ ગુજરાતને રૂ. 10,121 કરોડ આપ્યા છે. દેશમાં 110 લાખ મકાનને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 7,68,809 મકાન ગુજરાતમાં છે. એક મકાન દીઠ રૂપિયા 131645 સહાય ગણી શકાય. કેન્દ્રીય હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સે જા...

ગુજરાતમાં એક ગુનો ઉકેલવા માટે ગુનાદીઠ રૂ.9 લાખનું CCTVમાં મૂડી રોકાણ

To solve a crime in Gujarat, CCTV an investment of Rs 9 lakh per crime ગાંધીનગર, 19 માર્ચ 2021 ગૃહ વિભાગ માટે 2021-22માં રૂા. 7,960 કરોડ ખર્ચાવાના છે. રાજયના પોલીસતંત્રની નબળી કામગીરીના કારણે રાજયમાં અશાંતિ, અસુરક્ષા અને અસલામતીનું નિમાર્ણ થયું છે. રાજ્યમાં ગુના ઉકેલાતા નથી. જોઈએ એવી સજા થતી નથી. કેટલાંક પ્રોજેક્ટ અંગે વિધાનસભામાં 18 માર્ચ 20...

કેટલાં બાળકો ગુમ ? વિધાનસભામાં વિગતો કેમ ન અપાઈ ? આ રહ્યાં કારણો

ગાંધીનગર, 19 માર્ચ 2021 રાજ્યભરમાં ગુમ થતા બાળકોને શોધી કાઢવાની ટકાવારી 95 ટકાથી વધુ છે. પણ કેટલાં બાળકો ગુમ થયા તે અંગેની વિગતો વિધાનસભામાં આપવામાં આવી નથી. સત્તાવાર વિગતો પ્રમાણે રાજ્યમાં રોજ 14 બાળકો ગુમ થાય છે. વર્ષે 5 હજાર બાળકો ગુમ થઈ જાય છે.  રાજ્યભરમાં 2105 સુધીના 5 વર્ષમાં ગુમ થયેલા બાળકો 25254 હતા. સુરતમાંથી 5951 બાળક ગુમ થયા ...

ગુજરાતની દરિયાની સરહદ પર રાષ્ટ્રભક્ત કહેવાતી ભાજપ સરકારની ભારે બેદરકાર...

Excessive negligence of the so-called patriotic BJP government on the maritime border of Gujarat ગાંધીનગર, 19 માર્ચ 2021 રાજ્યની 1,600 કિ.મી. લાંબી દરિયાઇ સરહદની સુરક્ષા માટે 22 કોસ્ટલ પોલીસ સ્ટેશનો, 25 કોસ્ટલ ચેક પોસ્ટ, 46 કોસ્ટલ આઉટ પોસ્ટ છે. દરિયાઇ સુરક્ષા સર્વેલન્સ માટે 30 ઇન્ટરસેપ્ટર બોટ્સ છે. જે દરીયાઇ સરહદનું પેટ્રોલીંગ કરે છે. આ વિગતો...

મુખ્ય પ્રધાનના કારણે ગુજરાત કોરોનાના ભરડામાં હવે શાળા બંધ રખાવે છે

ગાંધીનગર, 19 માર્ચ 2021 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધતા જતા કોરોના સંક્રમણ સંદર્ભમાં રાજ્યના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને ભવિષ્યની ચિંતા કરીને ઉચ્ચસ્તરીય બેઠકમાં શિક્ષણ જગતને સ્પર્શતા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. મુખ્ય પ્રધાનની બેકાળજીના કારણે સમગ્ર ગુજરાત કોરોનાના ભરડામાં ફરીથી આવી ગયું છે. મુખ્ય પ્રધાને સ્થાનિક ચૂંટણીમાં રાજકીય નેતાઓને ભીડ...

મેડિકલ કૉલેજોના વિદ્યાર્થીઓ કોરોનાના સર્વેલન્સ, ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને...

Medical college students will be involved in surveillance, testing, tracking and treatment of Corona ગાંધીનગર, 19 માર્ચ 2021 રાજ્યમાં કોવિડ-19 કોરોનાના કેસોની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં લેતાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટિંગની કામગીરી સઘન રીતે હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો અને રાજ્યની વિવિધ મેડિકલ કૉલેજોના ઇન્ટર્ન ...

હવાના પ્રદૂષણનો ભરડો ગુજરાતના 6 શહેરોમાં છે, વિશ્વનો અહેવાલ 

Air pollution is highest in 6 cities of Gujarat, Delhi has the highest pollution in the world 18 માર્ચ 2021 2020ના સળંગ ત્રીજા વર્ષે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેર તરીકે દિલ્હી ઉભરી આવ્યું છે. હવાની ગુણવત્તામાં 2020માં ગુજરાતના 6 સ્થળ પણ ખતરાની નિશાની પાર કરી ગયા છે. હવાની ગુણવત્તા માપતા સ્વિસ ગૃપ આઇક્યુએરે જાહેરાત કરી છે. ફેફસાને નુકસાન કરતા હવા...

દેશ નહીં વેચું એવું કહેનારા મોદીએ 131 કંપનીઓ ફૂંકી મારી, આવતા વર્ષે 10...

મોદી સરકારની બે મોઢાની વાત : મેક-ઇન ઇન્ડિયાની બુમરાણ વચ્ચે 131 કંપનીઓ વેચી દીધી 18 માર્ચ 2021 2014માં મોદીએ દેશના લોકોને વચન આપ્યું હતું કે હું દેશને નહીં વેચવા દઉં. પણ વડાપ્રધાન બનતાની સાથે જ નરેન્દ્ર મદીએ ગુજરાતની જેમ દેશની 131 કંપનીઓ ફૂંકી મારી છે. આવતા વર્ષે બીજી 100 કંપનીઓને વેંચી મારવાનું આયોજન કરવા દરેક વિભાગને કામ સોંપીને માત્ર તેના પ...

મંદીના કારણે પટેલ ટ્રાવેલ્સના માલિકે કર્યો ધંધો સંકેલી લેવાનો નિર્ણય 

Owners of Patel Travels of Gujarat decide to collapse business due to the recession અમદાવાદ, 18 માર્ચ 2021 કોરોનાની મહામારી, ઇંધણના વધેલા ભાવ અને સરકારના કેટલાક નિયમોના કારણે ગુજરાતની જાણીતી પટેલ ટ્રાવેલ્સે પોતાનો ધંધો સંકેલવાનો નિર્ણય કર્યો છે. પટેલ ટ્રાવેલ્સ દ્વારા અત્યાર સુધીમાં પોતાની 50 બસોનું વેચાણ પણ કરી દેવામાં આવ્યું છે. પટેલ ટ્રાવે...

ધનસુરામાં કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવારે ભાજપના પ્રમુખને મત આપ્યો

18 માર્ચ 2021 રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 2015ની તુલનામાં કોંગ્રેસ અડધી બેઠકો પણ જીતી શક્યો નથી. જે હાથમાં આવી છે તે પણ ગુમાવે છે. અરવલ્લી જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતમાં કોંગ્રેસ હારી છે. ધનસુરા તાલુકામાં ભાજપની બહુમતી છે. તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી ભાજપની પાસે 15 બેઠકો છે. ધનસુરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમૂખ તરીકે કિરણ પ...

ગુજરાતમાં 10 લાખ ઘરમાં પાણીના નળ અપાયા, 17 લાખ જોડાણ 17 મહિનામાં આપી દ...

ગાંધીનગર, 18 માર્ચ 2021 ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં 10 લાખ નળ કનેક્શન આપી દેવામાં આવ્યા છે. 2022 સુધીમાં તમામ ઘરને નળ આપી દેવામાં આવશે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં 17 લાખ જેટલાં નળ જોડાણ બાકી રહ્યા છે. દર મહિને એક લાખ નળ કનેક્શન આપવામાં આવી રહ્યાં છે. 17 મહિનામાં રાજ્યના પ્રત્યેક ઘરમાં નળ દ્વારા પાણી મળતું હશે. પાંચ જિલ્લાઓમાં 100 ટકા ઘરમાં ...

અનાજના ઉત્પાદનમાં ગુજરાતની રૂપાણી સરકારની પીછેહઠ

ગાંધીનગર, 18 માર્ચ 2021 આર્થિક સમીક્ષા અહેવાલમાં જણાવ્યા પ્રમાણે દેશની કુલ વિસ્તારના 6 ટકા અને વસતીના 5 ટકા ગુજરાતનો છે. રાષ્ટ્રના ઘરગથ્થુ ઉત્પાદનમાં 8.11 ટકા અને ઔદ્યોગિક ઉત્પાદનમાં 16.85 ટકા હિસ્સો ધરાવે છે. દેશની કુલ નિકાસના 20 ટકા હિસ્સો છે. પવન ઉર્જામાં ગુજરાતનો હિસ્સો 20.15 ટકા. દૂધ ઉત્પાદન પાંચમા સ્થાન સાથે 7.7 ટકા છે. બાળ મૃત્યુદર 28...

ગુજરાતી ફિલ્મોમા આરોહી પટેલ શ્રેષ્ઠ અભિનેત્રી જાહેર

રાજ્ય સરકારના વર્ષ-ર૦૧૯ના ગુજરાતી ચલચિત્રોના પુરસ્કાર જાહેર, હેલ્લારો શ્રેષ્ઠ ફિલ્મ, આરોહી પટેલ શ્રેષ્ઠ અભિનેત્રી ગાંધીનગર, 18 માર્ચ 2021 ગુજરાત સરકારે વર્ષ-ર૦૧૯ના ગુજરાતી ચલચિત્રોના એવોર્ડસની જાહેરાત કરી છે. શ્રેષ્ઠ ચલચિત્ર તરીકે ‘‘હેલ્લારો’’ વિજેતા છે અને ‘‘હેલ્લારો’’ના દિગ્દર્શક અભિષેક શાહને શ્રેષ્ઠ દિગ્દર્શક જાહેર કરાયા છે. શ્રેષ્ઠ અભિનેત...

સંગીતથી ગાયને દોહતા આણંદના જયેશ પટેલ, ગાય ન્યુટ્રલ થઈ જાય છે

Jayesh Patel of Milk City Anand extracts milk by listening to music to the H.F. cow ગાંધીનગર, 18 માર્ચ 2021 આણંદના બોરસદ તાલુકાના ઝારોલા ગામના 50 વર્ષની ઉંમરના પશુપાલક અને ખેડૂત જયેશભાઈ શંભુભાઈ પટેલને પશુપાલનના વિજ્ઞાની માનવામાં આવે છે. તેઓ પશુને લગતી દરેક બાબતને વિજ્ઞાનની દ્રષ્ટિથી જૂએ છે. 12 ધોરણનો અભ્યાસ કરેલા જયેશભાઈ આજે પશુપાલકો અને વિજ્...