Tag: Gujarati News
મહેસાણાના સરોજબેને વરસાદી પાણી સંગ્રહી, કાકડી અને ગલગોટાનું 30 ટકા ઉત્...
Sarojben Patel increased the production of cucumber by 30 percent by collecting rainwater
ગાંધીનગર, 18 માર્ચ 2021
મહેસાણા તાલુકાના મોટીદાઉ ગામના ખેડૂત સરોજબેન પટેલ અને તેમના સાસુ સાથે મળીને એકલા ખેતી કરે છે. તેમણે વરસાદી પાણી સંગ્રહ માટે 1 લાખ લિટરનો ભૂગર્ભ ટાંકો બનાવ્યો છે. વરસાદી પાણીથી તેઓ ટપક સિંચાઈથી ખેતી કરે છે. આ પાણી વાપરવાથી તેમના ગ...
ગુજરાતમાં મહિલાઓ પર સાઈબર હુમલા 150 ટકા વધ્યા પણ કોઈને સજા નહીં
ગાંધીનગર, 17 માર્ચ 2021
ગુજરાતમાં મહિલાઓ સામે સાયબર હુમલાઓ થઈ રહ્યાં છે. સાઈબર ક્રાઇમની ઘટનાઓમાં 150 ટકાનો વધારો થયો હોવા છતાં ભાજપની વિજય રૂપાણીની સરકાર એક પણ સાઈબર ગુનેગારને અદાલતમાં સજા આપાવી શકી નથી.
ગુજરાતમાં 2017માં મહિલાઓ પર સાયબર ક્રાઇમની 94 ઘટના હતી અને તે 2019માં વધીને 226 નોંધાઇ છે. આમ, બે વર્ષમાં જ મહિલાઓ પરના સાયબર ક્રાઇમની ઘટના...
રૂપાણીએ ગરીબ ગુજરાત બનાવી દીધું, એક વર્ષમાં 46,651 ગરીબ પરિવારો વધ્યાં...
Rupani created poor Gujarat, 46,651 poor families grew in a year
ગાંધીનગર, 17 માર્ચ 2021
ભાજપના ગુજરાત પરના 26 વર્ષના સાશન પછી પણ ગરીબી દૂર થવાના બદલે વધી રહી છે. ગુજરાતમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં ત્રીજા ભાગની વસ્તી ગરીબ છે. છેલ્લાં એક વર્ષમાં 46,651 ગરીબ પરિવારો વધ્યાં છે. સરેરાશ એક કુંટુબ દીઠ 6 સભ્ય ગણવા...
મોદીનું આડેધડ આયોજન, બુલેટ ટ્રેન રૂટની ડીઝાઈન હવે 5 વર્ષ પછી બનશે, ક્ય...
અમદાવાદ, 17 માર્ચ 2021
2017માં શરૂ થયેલા મોદીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટના હજું કોઈ ઠેકાણા નથી. મોદીએ ગુજરાતની અને લોકસભાની ચૂંટણી જીતવા લોકોને ભ્રમિત કરવા માટે બુલેટ ટ્રેનની અમદાવાદથી જાહેરાત કરી હતી.
5 વર્ષ થયા છતાં પ્રોજેક્ટના કોઈ ઠેકાણા નથી. હવે તેના માર્ગની ડીઝાઈ બનાવવા માટે કામ આપવામાં આવશે.
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન અને જાપાન રેલવે ટ્રે...
અમદાવાદના અદાણીએ આમદાની કઈ રીતે કમાઈ
અમદાવાદ, 17 માર્ચ, 2021
અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ પૈસા કમાવાની બાબતમાં જેફ બેઝોસ, એલોન મસ્ક અને ભારતના સૌથી ધનિક મુકેશ અંબાણીને પણ પાછળ છોડી દીધા છે. ગૌતમ અદાણીની વેલ્થમાં 2021માં સૌથી ઝડપી વધારો જોવા મળ્યો છે, જેના કારણે તે વિશ્વની સૌથી ઝડપી કમાણી કરનાર વ્યક્તિ બની ગયા છે.
2021માં ગૌતમ અદાણીએ 16.2 અબજ ડોલરની કમાણી કરી
એકલા 2021માં...
દેશમાં કૃડ અને ઓઈલના કૂવામાંથી ઉત્પાદન મોદી પછી ઘટી ગયું, GSPC જવાબદાર...
અમદાવાદ, 17 માર્ચ 2021
સરકારની માલિકીની ઓઇલ અને નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)એ દેશના કુલ તેલ અને ગેસ ઉત્પાદનમાં એકંદર ઘટાડો થયો છે અને આપણી આયાત પરની પરાધીનતા વધી છે. દેશનું ઉત્પાદન ઘટ્યું છે.
ગુજરાત સરકારની ઓઇલ કંપની જીએસપીસી નુકસાન કરતી હતી, મોદીએ ઓએનજીસીને લેવા દબાણ કર્યું.
2019-20માં ઓએનજીસીનું ઉત્પાદન 4.45 કરોડ ટન હતું, જે દેશના કુલ ઉત્...
વિમાન, મિસાઈલ, ઉપગ્રહ બનાવી દેશની રક્ષા કરતી 6 કંપની મોદીએ વેચી, ઈસરોન...
ભાજપની મોદી સરકારે દેશની રક્ષા કરતી 6 કંપનીઓ 26 હજાર કરોડમાં વેચી મારી
અમદાવાદ, 17 માર્ચ 2021
5 વર્ષોમાં ભાજપની મોદી સરકારે લશ્કરની 6 કંપનીઓ રૂ.26 હજાર કરોડમાં વેચી મારી છે. પબ્લિક સેક્ટર અંડરટેકિંગ (DPSU) એટલે કે રક્ષા જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં પોતાની ભાગીદારી વેચીને 26,457 કરોડ રૂપિયા મેળવ્યા છે. રક્ષા રાજ્યમંત્રી શ્રીપદ નાયકે તેની જાણકારી આ...
મોરબીના વાંકાનેરમાં પક્ષ પ્રમુખ પાટીલ સામે બળવો થતાં નગરપાલિકા ભાજપે ગ...
મોરબી, 17 માર્ચ, 2021
મોરબીની વાંકાનેર નગરપાલિકામાં ભાજપને બહુમતી હોવા છતાં પણ બળવો થતાં સત્તા ગુમાવી છે. વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ પદે અપક્ષ સભ્ય જયશ્રી સેજપાલની વરણી થઈ છે.
સ્થાનિક કક્ષાએથી ભાજપના પ્રદેશ પ્રમાખ ચંદ્રકાંત પાટીલને પ્રમુખ અને ઉપપ્રમુખના નામ મોકલવામાં આવ્યા હતા. પરંતુ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આ નામને નામંજૂર કરતા સ્...
રૂપાણીના પ્રધાન ઈશ્વર પટેલે કોરોના વેક્સીન લીધા પછી કોરોના થયો, રસી પર...
16 Mar, 2021
ગુજરાતની ભાજપ સરકારના મંત્રી ઈશ્વર પટેલે પણ કોરોનાની વેક્સીન લીધા પછી કોરોના સંક્રમિત થયા છે. ઈશ્વર પટેલે 13 માર્ચના રોજ સિસોદરા આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની વેક્સીન લીધી હતી.ઈશ્વર પટેલને કોરોનાના લક્ષણો દેખાતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઈશ્વર પટેલ થોડા દિવસો વિધાનસભામાં ...
વિધાનસભાની પાછળ દારૂની બોટલો મળી, રૂપાણી અને જાડેજાના આબરૂના ધજાગરા
16 Mar, 2021
ગુજરાતમાં સરકાર દ્વારા દારૂબંધીના કાયદાનું ચૂસ્તપણે અમલ થતો હોવાની વાતો કરવામાં આવે છે પણ દારૂબંધીના કાયદાનું ચૂસ્તપણે પાલન થાય છે કે, નહીં તે બાબતે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. રાજ્યમાં દારૂબંધીનો નિર્ણય જ્યાંથી લેવામાં આવે છે, તેવી ગુજરાત વિધાનસભાની પાછળના ભાગમાં જ વિદેશી દારૂની બોટલો મળી આવી છે. એટલે આ બાબતે એવું કહી શકાય કે, ખુદ ગ...
સૌરાષ્ટ્રની આ નગરપાલિકામાં VPPએ ભાજપ પાસેથી સત્તા છીનવી
16 Mar, 2021
સૌરાષ્ટ્રમાં ભાજપના ગઢમાં VPPના પાર્ટીએ નગરપાલિકાની સત્તા સંભાળી છે. વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ સત્તા સંભાળતાની સાથે જ ભાજપમાં સોંપો પડી ગયો છે. વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુલામાં આવેલી રાવલ નગરપાલિકાનું સુકાન સાંભળ્યું છે. આજે ઇન્ચાર્જ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સવારે 11 કલાકે સામાન્યસભા મળી હતી. સામાન...
પોલીસ અધિકારી યોગી રામદાસ બની, 600 કથા કરીને ધર્મનો ઉપદેશ આપ્યો
16 Mar, 2021
ખાખી વરદીનું કડક ભ્રષ્ટ વલણ આપણે અનેક વખત જોયું હશે. નિવૃતિ પછીનું પોતાનું આખું જીવન ધર્મ અને આધ્યાત્મના માર્ગે વાળી દીધું.
આર.બી.રાવળ., DYSP તરીકે નિવૃત થયા બાદ હાલ તેઓ ભાવિકોને રામકથા અને શિવકથાનું રસપાન કરાવી રહ્યા છે. યોગી રામદાસના નામથી ઓળખાય છે. તેઓ અત્યાર સુધીમાં કુલ 600 જેટલી રામકથા અને શિવકથા કરી ચૂક્યા છે. ગુજરાતના ખેડ...
રાજકોટમાં 300 કિલો વજનની સરલાનું શરીર સડીને ફાટી ગયું
16 Mar, 2021
રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા સરલાબેન નામના એક મહિલાનું વજન 300 કિલો આસપાસ હોવાને કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. ખાસ તો પોતાના સ્થાનેથી હલનચલન કરી શકતા ન હતા. એક જ રૂમમાં છેલ્લા 15થી 20 દિવસથી રહેતા હતા. તેમનું શરીર સડી જવાને કારણે તેઓ અસહ્ય દર્દથી પીડાતા રહ્યાં હતા. સરલાબેનની મદદે રાજકોટનું સાથી સે...
ગોંડલમાં ભાજપે નિયમોને નેવે મૂક્યા, નોટો ઉડાડી ધજાગરા કર્યા
ગોંડલમાં નગરપાલિકાના હોદ્દેદારોએ પદગ્રહણમાં 200-200ની નોટ ઉડાડી, કોઇ માસ્ક નહીં
16 Mar, 2021
ચૂંટણીમાં રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકર્તઓએ સામાજિક અંતરના નિયમોનો ભંગ કર્યો હતો અને હવે ચૂંટણી પછી પણ રાજકીય પક્ષના કાર્યકર્તા અને હોદ્દેદારો નિયમોનો ભંગ કરી રહ્યા છે. ત્યારે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓને હોદ્દો મળતા તેઓ નિયમોને ભૂલ્યા હોવાનો કિસ્સો...
તહેવારો બંધ કરાવાયા અને રૂપાણી સરકારના તાયફાઓ થાય છે, MLA
Rupani closed the festivals, the government is in full swing, MLA Ghyasuddin Sheikh
16 Mar, 2021
રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં ચૂંટણી પછી વધારો થયો છે. તેથી કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ફરીથી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચૂંટણી પહેલા 300થી 350 કોરોના પોઝિટિવ કિસ્સો આવી રહ્યા હતા પરંતુ ચૂંટણી પછી 600થી 700ની...