Tag: Gujarati News
સરકાર અભૂતપૂર્વ રીતે જળમાર્ગોમાં રોકાણ કરી રહી છેઃ પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2021નું ઉદ્ઘાટન કર્યું
ભારત દરિયાઈ ક્ષેત્રમાં વૃદ્ધિને લઈને અતિ ગંભીર છે અને દેશ દુનિયાની અગ્રણી ‘બ્લૂ ઇકોનોમી’ તરીકે વિકસી રહ્યો છેઃ પ્રધાનમંત્રી
ભારતનો ઉદ્દેશ વર્ષ 2030 સુધીમાં 23 જળમાર્ગોને કાર્યરત કરવાનો છેઃ પ્રધાનમંત્રી
બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયે રૂ. 2.25 લાખ કરોડના સ...
ગયા 24 કલાકમાં 19 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના કારણે એકપણ...
In the last 24 hours, not a single patient has died due to Kovid-19 in 19 states / UTs.
નવી દિલ્હી 02-03-2021
ભારતમાં કોવિડના કુલ સક્રિય કેસોનું ભારણ આજે 1.68 લાખ (1,68,358) નોંધાયું છે કારણ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 12,286 પોઝિટીવ કેસ ઉમેરાયા છે. દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનું ભારણ 1.51% છે.
નવા નોંધાયેલા 80.3...
અમદાવાદમાં કોંગ્રેસની કચેરીમાં ઔવૈસીએ ભાગ પડાવ્યો, નબળો વિપક્ષ
Owaisi reduce Congress office in Ahmedabad, weak opposition
ગાંધીનગર, 2 માર્ચ 2021
અમદવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસનું કાર્યાલય નાનું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યાલયનો એક ભાગ AIMIMના કાર્યાલય બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપને 160 બેઠક મળી છે. કોંગ્રેસને 24 બેઠક મળી છે. AIMIMને 7 બેઠક મળ...
નૈતિકતાના પાઠ ભણાવીને કેજરીવાલ દિલ્હી પહોંચ્યા અને ગુજરાતમાં સેક્સ સીડ...
As soon as Kejriwal reached Delhi after teaching moral lessons, the sex CD leaders joined the party in Gujarat
ગાંધીનગર, 2 માર્ચ 2021
આમ આદમી પક્ષના એક કાર્યકરે જાગૃત્ત રહીને દિનેશ કાછડિયા મતદાન મથકમાં ખેસ પહેરીને ઘુસી રહ્યાં હતા ત્યારે આપના કાર્યકરે તેનો વિરોધ કર્યો હતો. તેનો વિડિયો ઉતાર્યો હતો. તેથી કાછડિયાએ પરત ફરવું પડ્યું હતું. કાછડિયા હ...
ગુજરાતમાં ગાય આધારિત ભાજપની કૃષિ નીતિ, પણ 90 ટકા બળદનું નિકંદન નિકળી ગ...
ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2021
ગુજરાત કૃષિ વિભાગે એક અહેવાલ જાહેર કર્યો છે તે ચોંકાવી દે એવો છે. ડેરી, કૃષિ, જમીન અને ખેડૂતો માટે તે અત્યંત ચિંતાજનક છે. ખેતી કામ માટે વપરાતા બળદ જાતનું નિકંદન નિકળી રહ્યું છે. 30 વર્ષ પહેલા દરેક ખેડૂત પાસે એક કે તેથી વધુ બળદની જોડી હતી. હવે 90 ટકા ખેડૂતો પાસે બળદ રહ્યાં નથી. ગાય આધારિત ખેતી માટે ગુજરાતના રાજ્યપાલ અન...
ગુજરાતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ વઘતાં દરેકે 7 વર્ષમાં રૂપિયા 45 હજાર ...
ગાંધીનગર, 27 ફેબ્રુઆરી 2021
7 વર્ષમાં પેટ્રોલ પર 258 ટકા અને ડીઝલ પર 820 ટકાનો એકસાઇઝ વેરામાં વધારો કેન્દ્ર સરકારે ઝીંકી મધ્યમ વર્ગનું જીવન ખોરવી નાંખ્યું છે. દેશમાં સતત 16 દિવસથી પેટ્રોલ – ડીઝલના ભાવ વધારા અને એલ.પી.જી. સીલીન્ડરમાં ભાવમાં લુંટ ચલાવવામાં આવી રહી છે.
ગેસનું સીલીંડર રૂપિયા 800નું
ફેબ્રુઆરી મહીનામાં જ 4 વખત એલ.પી.જી. સીલીન્ડર...
ગુજરાત અંદાજપત્રના 55 લાખ પાના મોબાઈ એપ્લીકેશન પર મૂકાશે, CAG અહેવાલો ...
ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2021
પ્રજાના નાણાંથી રાજ્ય સરકારનું અંદાજપત્ર આમ નાગરિકો મેળવી શકે તે માટે, નાણા વિભાગ દ્વારા - ગુજરાત બજેટ - મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરી છે. દેશભરમાં ગુજરાતે પ્રથમવાર આ છે.
CAG અહેવાલો નહીં હોય
વિધાનસભાની કાર્યવાહીના દસ્તાવેજો જાહેર કરવામાં નહીં આવે. ખરેખર તો વિધાનસભામાં રજૂ થતાં લાખો પાનના દસ્તાવેજો આ એપમા...
મણકાની દુર્લભ બિમારીથી પીડાતા અભયને અભયવરદાન આપતાં સિવિલ હોસ્પિટલના તબ...
Abhay was suffering from rare scoliosis disease, Ahmedabad Civil Hospital donated life
15 વર્ષની ઉંમરે અભયને અત્યંત રેર સ્કોલિયોસિસ (scoliosis ) બિમારી હતી. દુનિયામાં 2.5% અને ભારતમાં 0.4 ટકા લોકોમાં જોવા મળે છે
અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2021
અમદાવાદની સિવિલ હોસ્પિટલે 18 વર્ષના અભય રાદડિયાને થયેલી દુર્લભ બિમારી સ્કોલિયોસિસની જટિલ સારવારમાં...
કોંગ્રેસને પંચાયતોમાં જોરથી ધક્કો મારી પાડી દેવી છે, લોકસભામાં બે વખત...
ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2021
ભારતીય જનતા પક્ષ ગુજરાતમાંથી વિરોધ પક્ષને નેસ્ત નાબૂદ કરીને વિરોધ ન થાય અને ભાજપના નેતાઓ મનમાન્યો ભ્રષ્ટાચાર કરી શકે એવો પ્લાન બનાવી રહ્યાં છે. 6 મહાનગરોમાં કોંગ્રેસને ખતમ કર્યા બાદ હવે પંચાયતોમાં કોંગ્રેસની એક પણ બેઠક ન આવે એવું ઈચ્છી રહ્યાં છે. પણ કોંગ્રેસના નેતાઓ મશીનથી નહીં પણ કાગળથી મતદાન કરવાનું ગુજરાત અને દેશ વ...
પાટીલનો વલોપાત – AAP સામે રસ્તો કાઢીશુ, અમદાવાદમાં ધાર્યું પરિણા...
Patil's rebuke - will lead the way against AAP, Ahmedabad BJP leader's finger
અમદાવાદ, 25 ફેબ્રુઆરી 2021
રાજ્યમાં 6 નગરપાલિકામાં ભાજપની સામે એક પડકાર પણ ઉભો થયો છે અને આ પડકાર આમ આદમી પાર્ટી છે. સુરતમાં લોકોએ વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીને સુરત મહાનગરપાલિકામાં સ્થાન આપ્યું છે. તેથી ભાજપના પ્રમુખ ધમકીની ભાષા ઉપર ઉતરી આવ્યા છે.
અમદાવાદમાં ખાન...
પતાવી દઈશુ – સુરતમાં આપને જીતાડી PAAS નેતાએ કહ્યું- અભિમાન કરનાર...
Patidar Reserve Movement Committee said on AAP's victory in Surat - our society has strength
ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2021
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર આમ આદમી પાર્ટીએ પાટીદારોના ટેકાથી જબરદસ્ત પ્રદર્શન કરીને સૌને ચૌંકાવી દીધા છે. સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આપ પાર્ટીએ 120માંથી 27 બેઠક હાંસલ કરી છે. આપને પાટીદાર અનામત આંદોલ...
કોંગ્રેસ, ભાજપ મળેલા છે, અમે 15 દિવસમાં જીત મેળવી – AIMIM અસાદુદ...
Congress, BJP have met, we have won in 15 days - AIMIM Asaduddin Owaisi
ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2021
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં AIMIMની એન્ટ્રી થઈ ગઈ છે. અમદાવાદમાં AIMIMએ 7 બેઠક પર જીત મેળવી છે. ત્યારે અમદાવાદમાથી AIMIMની રાજનીતિની ગુજરાતમાં શરૂઆત થઇ ગઈ છે. ત્યારે AIMIMની જીતને લઇને અસાદુદ્દીન ઔવેસીએ નિવેદન આપ્યું હતું.
AIMIMના પ્રમુ...
ભાજપનું ઘમંડ – ગુજરાતમાં હવે AAP ક્યાય ચૂંટાવાની નથી – રૂપ...
BJP's arrogance - AAP will not elect in Gujarat now - Rupani
25 ફેબ્રુઆરી 2021
સુરત મહાનગરપાલિકામાં વિપક્ષનું સ્થાન મેળવીને આમ આદમી પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરી છે. ભાજપને પણ વિશ્વાસ નહોતો કે, કોંગ્રેસને પછાડીને આમ આદમી પાર્ટી સુરતમાં 27 બેઠકો પર આવશે. સુરત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું હોમ ટાઉન છે અને ત્યાં જ આમ આદમી પાર્ટીએ ...
કોંગ્રેસની કારમી હાર માટે આ ડઝન નેતા જવાબદાર, સેનાપતિ ભરત સોલંકી છે, 1...
Dozens of leaders responsible for Congress's crushing defeat, leader is Bharat Solanki, read 17 reports
દિલીપ પટેલ
ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2021
ગુજરાતની 6 મહાનગર પાલિકામાં કોંગ્રેસના કારમાં પરાજય પાછળ કોણ જવાબદાર છે તે અંગે પક્ષના નેતા સારી રીતે જાણે છે. છતાં તેમની પાસે કોઈ ઉપાય નથી. કોંગ્રેસની મજબૂરી તેમાં દેખાય છે. પ્રજા પરિવર્તન કરવા માં...
ભાજપની જીતનો જસ ખાટવા પાટીલ અને રૂપાણી વચ્ચે કાતિલ હરિફાઈ
The deadly rivalry between Patil and Rupani to win Gujarat BJP
દિલીપ પટેલ
ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2021
ભાજપમાં હવે જીતનો જશ ખાટવા માટે હરિફાઈ શરૂ થઈ છે. ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી વચ્ચે કાતિલ હરિફાઈ થઈ રહી છે કે, તેમના કારણે જીત થઈ છે.
ચૂંટણીમાં ભાજપનો જનાધાર વધ્યો છે. ભાજપની જીતની સભા મળી ત્યારે ...