Thursday, December 5, 2024

Tag: Gujarati

ફેસબૂક ભાજપને મદદ કરી રહ્યું હોવાના વિવાદ બાદ, ઝુકરબર્ગ અને અંબાણીએ  ધ...

Zuckerberg and Ambani clarify business after controversy over Facebook helping BJP નવી દિલ્હી, 15 ડિસેમ્બર 2020 અમેરિકાનું ખ્યાતિ પ્રાપ્ત પ્રતિષ્ઠિત છાપું વોલ ટ્રીટ જર્નલમાં ફેસબુક ભારતમાં કઈ રીતે ભાજપ અને ભાજપની ભગિની સંસ્થાઓને મદદ કરી રહ્યું છે તે જાહેર થયા બાદ ફેસબુકના માલિક ઝુકરબર્ગ અને રિલાયંસમાં ફેસબુકનું રોકણ મેળવનારા મુકેશ અંબાણી  દ્વ...

ભાજપને ભારતમાં ફેસબુક મદદ કરી રહ્યું છે, ખોટી ફરિયાદોના આધારે સામાન્ય ...

Facebook is helping the BJP in India, blocking the FB of the common people on the basis of false complaints ગુજરાતમાં સરવે થવો જોઈએ કે ફેસબુકે કેટલા એફબી એકાઉન્ટ બ્લોક કર્યા છે અને તેના કારણો શું છે. 15 ડિસેમ્બર 2020 વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા પ્રકાશિત નવા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઓછામાં ઓછા એક ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાજકારણી, ...

આદિવાસીઓના આર્થિક કેન્દ્રો હાટ બજાર ફરી શરૂ કરાવો, બેહાલ સ્થિતી છે

ગાંધીનગર, 15 ડિસેમ્બર 2020 વ્યારામાં ભાજપના નેતાના પૌત્રીના લગ્નના વિવાદ બાદ હાટ બજારો બંધ કરી દેવાયા હતા તે ચાલું કરવા માટે આદિવાસી પ્રજામાં ફરી એક વખત માંગ ઊભી થઈ છે. વ્યારામાં આવેલા વિવિધ ગામોમાં નાના ધંધા રોજગારો માટે હાટ બજાર ચાલે છે. જ્યાં આસપાસના ગામના લોકો ખરીદ અને વેચાણ કરવા માટે આવે છે. જેસીંગપુરા, ડોલારા, ઉંચામાળા, કોહલી, કેળકુઇ ગામોમ...
rupala parsottam agriculture minister, india

કૃષિ રાજ્ય પ્રધાન રૂપાલા, ગુજરાતના ખેડૂતોના આ 25 પ્રશ્નોના ઉત્તર આપો

ગાંધીનગર, 15 ડિસેમ્બર 2020 કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરષોત્તમ રૂપાલાએ 14 ડિસેમ્બર 2020એ ગાંધીનગર ખાતે જણાવ્યું હતું કે, 2004માં બનાવવામાં આવેલા 'સ્વામીનાથન આયોગ'ના અહેવાલમાં દર્શાવાયેલા સૂચનોને લાગુ કરવાની માગણી અનેક વર્ષોથી દેશભરના ખેડૂત સંગઠનો અને ખેડૂતો કરી રહ્યાં હતા. બિલમાં પ્રાઇવેટ કંપની કે વેપારી સાથે ખેડૂતોની જમીન અંગેના કરારની કોઈ જોગવ...

કૃષિ સુધારા બિલને MSP સાથે કોઈ જ લેવાદેવા નથી, કેન્દ્રીય કૃષિ રાજ્યમંત...

ગાંધીનગર, 15 ડિસેમ્બર 2020 આજરોજ કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, 2004માં બનાવવામાં આવેલા 'સ્વામીનાથન આયોગ'ના અહેવાલમાં દર્શાવાયેલા સૂચનોને લાગુ કરવાની માગણી અનેક વર્ષોથી દેશભરના ખેડૂત સંગઠનો અને ખેડૂતો કરી રહ્યાં હતા. બિલમાં પ્રાઇવેટ કંપની કે વેપારી સાથે ખેડૂતોની જમીન અંગેના કરારની કોઈ જોગવાઈ જ નથી. ખેડૂત પોતા...

વિપુલ ચૌધરીએ એક કૌભાંડથી બચવા બીજું બોનસ કૌભાંડ કરાવડાવ્યું, ફસાયા, તે...

Vipul Chaudhary conducts another bonus scam to avoid one scam, trapped, what is his past ગાંધીનગર, 14 ડિસેમ્બર 2020 ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચૅરમૅન વિપુલ ચૌધરીની ડેરીના કર્મચારીઓના બોનસમાં કથિત કૌભાંડને મામલે ધરપકડ થઈ છે. કોર્ટે તેમને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા છે. આગામી જાન્યુઆરી માસમાં દૂધસાગર ...

ભાજપમાં મહેશ કસવાલા સાથે 3ને સ્થાનિક ચૂંટણીની જવાબદારી સોંપાઈ

ગાંધીનગર, 13 ડિસેમ્બર 2020 સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પ્રદેશના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ તેમજ પ્રદેશ અગ્રણી મહેશ કસવાલાની નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત આ ચૂંટણીના અનુસંધાને પાંચ પ્રદેશ પ્રવક્તા, ઝોન પ્રવકતાઓ અને ૩૧ જીલ્લામાં જીલ્લા દીઠ બે ઇન્ચાર્જઓની નિમણૂક કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે ૧૨ અને ૧૩ ડિસેમ્બરના રોજ પ્ર...

અગ્નીશામદ દળને ખાનગી લોકોના હાથમાં સોંપવાની શરૂઆત, ફાયરનું NOC ખાનગી ઈ...

ગાંધીનગર, 13 ડિસેમ્બર 2020 બિલ્ડીંગ, ઇમારત, કોમ્પ્લેક્ષમાં ફાયર સેફટી સુવિધાની ઢિલાશ કે કચાશના કારણે આગની ઘટનાઓ બને, નિર્દોષ લોકોના મોત થયા છે. મકાનો-કોમ્પ્લેક્ષ વગેરેમાં ફાયર NOC ફરજિયાત છે. NOC આપીને બેસી રહીને ફાયર ઓફિસરો સમયાંતરે આવા મકાનોની સ્થળ તપાસ કરતાં નથી. લોકોના-નાગરિકોના જાનમાલ સાથે આગ જેવી ઘટનાને પરિણામે કોઇ ચેડાં કર્યા બાદ હવે ખાનગ...
VIPUL

ચૂંટણી આવે ત્યારે ભાજપને વિપુલ ચૌધરીના કૌભાંડો યાદ આવે, ધરકપડ, વાંચો 2...

When elections come, BJP remembers Vipul Chaudhary's scams, arrests, read 12 reports of 28 scams વિપુલ ચૌધરીનો પત્ર વાંચવા અહીં ક્લીક કરો  VIPUL 13 ડિસેમ્બર 2020 મહેસાણાની દૂધસાગર ડેરીમાં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તેના પૂર્વ અધ્યક્ષ અને પડદા પાછળ ડેરી પર પૂરો અંકૂશ ધરાવતાં વિપુલ ચૌધરીના કૌભાંડો ભાજપની વિજય રૂપાણીની અને નીતિન પટેલની સરકારને ...

ભારતના શ્રીવાસ્તવ દ્વારા ચાલતા 750 ફેક મીડિયા, 265 વેબસાઈટનું વિશ્વ વ્...

A world wide network of 750 fake media, 265 websites run by Srivastava of India યુરોપિયન યુનિયનમાં ફેક ન્યૂઝ પર કામ કરતા એક સંગઠન 'ઈયુ ડિસઇન્ફોલૅબ'નો દાવો છે કે એક આંતરરાષ્ટ્રીય સ્તરે એક નેટવર્ક કામ કરી રહ્યું છે. આ કામ કામ માટે કેટલાક નિષ્ક્રિય સંગઠનો અને 750 સ્થાનિક ફેક મીડિયા સંસ્થાઓનો ઉપયોગ કરાયો હતો. ભારતનું સમર્થન કરતી 265 વેબસાઇટ્સ વિશે મ...
Civil

અમદાવાદમાં 430 ગ્રમા વજનની જન્મેલી દક્ષિતા જન્મ સાથે 54 દિવસથી મોત સામ...

430 ગ્રામ જેટલું ઓછું વજન ધરાવતું બાળક જીવી જવાનો રાજ્યનો પ્રથમ કિસ્સો અમદાવાદ, 11 ડિસેમ્બર 2020 અમદાવાદ સિવિલમાં મધ્યપ્રદેશના ગરીબ શ્રમિક દંપતીની 430 ગ્રામ વજન સાથે જન્મેલી એક બાળકીનો જીવ બચાવી લેવાયો છે. અમદાવાદ સિવિલના ઇતિહાસમાં છેલ્લે 650 ગ્રામ વજનનું બાળક સર્વાઇવ થયાનું નોંધાયું હતું. આટલા ઓછા વજન સાથે જન્મેલું બાળક માત્ર ડોક્ટર્સની મહેન...

ગુજરાતમાં પાઈપલાઈનોમાં પાણીને બદલે ભ્રષ્ટાચારના પૈસા અને રોગ વહે છે, ન...

ગાંધીનગર, 11 ડિસેમ્બર 2020 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 10 ડિસેમ્બર 2020એ અમદાવાદમાં રૂ.46.82 કરોડની ત્રણ પાણી પુરવઠા સુધારણા યોજનાઓના ઇ-ખાતમૂર્હત સંપન્ન કર્યા હતા. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના 7 તાલુકાના 128 ગામોની 3.74 લાખ જનસંખ્યાને પીવાનું પુરતું શુદ્ધ પાણી મળશે. રાજ્યમાં 2006થી 2020-21 સુધીના 15 વર્ષમાં  રૂ.1.50 લાખ કરોડ પાણી પાછળ ખર્ચ કરવામાં ...

18 ડીસેમ્બરે અંતરરાષ્ટ્રીય લઘુમતિ અધિકાર દિવસ સિદ્ધપુર ખાતે મનાવાશે, લ...

ગાંધીનગર, 10 ડિસેમ્બર 2020 ગુજરાતમાં અનેક સ્થળો એવા છે કે જ્યાં મુસ્લિમ, જૈન, ક્રિશ્ચિયન, હિન્દુ, શિખ, બૌધ લઘુમતિમાં છે. દેશમાં 8 રાજ્યો એવા છે કે જ્યાં ક્રિશ્ચિયન કે મુસ્લિમ લોકો બહુમતીમાં છે અને હિન્દુ લઘુમતીમાં છે. આવું જ દરેક રાજ્યોમાં જોવા મળે છે. તેથી દેશ પ્રમાણે લઘુમતિ જાહેર કરવામાં આવે છે તેના બદલે પ્રદેશ અને વિસ્તાર પ્રમાણે લઘુમતિ જાહેર...

રોગ પ્રતિકાર વધારવાના દાવા ગેરમાર્ગે દોરે છે: બ્લુ સ્ટાર વોટર પ્યુરિફા...

અમદાવાદ, 10 ડિસેમ્બર 2020 કેટલીક બ્રાંડ્સ કોવીડ રોગચાળા દરમિયાન ગ્રાહકોના નિર્ણયોને પ્રભાવિત કરવા માટે તેમની ઉત્પાદિત જાહેરાતોમાં "પ્રતિરોધક શક્તિ વધારવી" અને "બેક્ટેરિયા અને વાયરસને નાબૂદ કરવા" જેવા ભ્રામક દાવા કરી રહ્યા છે. અમદાવાદની ગ્રાહક સંસ્થાની તપાસમાં તેનો પર્દાફાશ થયો છે. બ્લુ સ્ટાર આલ્કલાઇન વોટર પ્યુરિફાયરના ટેલિવિઝન કમર્શિયલિસ્ટે ત...

10 મહિનામાં 14 ફેક્ટરીમાં 45 લોકોના મોત, સરકાર દરેક જિલ્લામાં કાયમી સમ...

માનવ અધિકાર દિન નિમિત્તે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને અપીલ : ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતો નિવારવા અને સલામત કાર્યસ્થળ ઉભા કરીને કામદારોના મોત થતા અટકાવો ગાંધીનગર, 10 ડિસેમ્બર 2020 ઔદ્યોગિક રાજ્ય ગુજરાતમાં 182 ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની વસાહતો - GIDC, 7 સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (SEZ) અને 11 સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન (S...