Tag: india
સાવધાન: દરેક ઘરમાં જીવતો એટમબોમ્બ રહેલો છે (ભાગ ૨)
ભાગ ૧ - સાવધાન: દરેક ઘરમાં જીવતો એટમબોમ્બ રહેલો છે (ભાગ ૧)
ગેસ સિલિન્ડરમાં ભરવામાં આવતો મિથેન વાયુ સુગંધવિહીન હોય છે. આથી જો રાંધણ ગેસ લીકેજ થાય તો આપણને સુગંધ આવે નહીં અને ખબર પડે નહીં. જો આવું થાય તો અકસ્માતનું પ્રમાણ વધી જાય. આવું ન થાય અને ગેસ લીકેજની તરત જ જાણ થઈ જાય તે માટે ઇથાઈલ મરકેપ્ટન નામનો એક તીવ્ર વાસવાળો વાયુ પણ મિથેન સાથે ગેસ સિલિન્ડ...
સાવધાન: દરેક ઘરમાં જીવતો એટમબોમ્બ રહેલો છે (ભાગ ૧)
હમણાં જ હજુ ચાર દિવસ પહેલાની આ સત્યઘટના છે. એક ત્રણ માળના એપાર્ટમેન્ટમાં બીજામાળે ત્રણ રસોઈયાઓ રહેતા હતા. તેઓ જે રેસ્ટોરન્ટમાં કામ કરતાં હતા તેના શેઠે પોતાના એક સબંધીના આ ફ્લેટમાં રસોઈયાઓને રહેવા માટે વ્યવસ્થા કરી આપેલ. આ રેસ્ટોરન્ટની ફ્રેંચાઇઝી અન્ય શહેરમાં આપેલ હોય ત્યાં મોકલવા માટે બે નવા રસોઈયાઓ છેલ્લા દશ દિવસથી તાલીમમાં આવેલ હોય તેમને પણ આ ફ્લ...
નહીં માનો પણ આટલું ખાશો તો રોગ નહીં રહે, શું ખાવું અને શું ન ખાવું ? ત...
સર્વે સંતુ નિરામયા ” આહાર એ જ ઔષધ છે . મીઠું , દૂધ , ખાંડ , મેંદો , પોલીસ કરેલા ચોખા , ફોતરા વગરની દાળ , તળેલું , અતિશય કે વધારે ખર્ચની ચિંતા . તીખું , ખૂબ ગરમ કે ખૂબ ઠંડું , આઈસ્ક્રીમ , બિસ્કીટ ,
શું ના ખાવું - ઈસ્ટંટ ફૂડ , રીફાઈન્ડ તેલ , ડબ્બાનો ( પેક ) ખોરાક , ઈંડાં , માંસ , દારૂ , તમાકુ , પાન , મસાલા, દૂધ, પ્રાણીજન્ય વસ્તુઓ, ઘી, વાંદરો ન ખાય...
કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ ભારતમાં બનવા લાગ્યું...
Calcium nitrate and boronated calcium nitrate started to be made in India, 39 chemicals still have to be imported
જીએસએફસી દ્વારા ઉત્પાદિત સ્વદેશી કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટના વેચાણ શરૂં થયું હતું. બંને ઉત્પાદનો ભારતમાં સો ટકા આયાત કરવામાં આવતા હતા, જેનું જીએસએફસી દ્વારા સૌપ્રથમ વખત દેશમાં ઉત્પાદન કરવામાં આવ્યું છે. વેચાણન...
એક નીલ ગાય ખેડૂતને રોજ રૂ.1100નું નુકસાન કરે છે, 1.25 લાખ નીલ ગાયથી ગુ...
ગાંધીનગર, 9 ઓક્ટોબર 2020
ગુજરાતમાં 1.25 લાખ નીલ ગાયની વસતી જંગલ બહાર છે. જે ખેતરમાં જઈને ચારો ચરે છે. તેનાથી ખેડૂતોને વર્ષે રૂ.5000 કરોડ આસપાસનું નુકસાન પાકમાં થાય છે. છતાં તેનો કોઈ ઉપાય નથી. ખેતરમાં જ નહીં પણ ગાંધીનગર શહેરમાં પ્રધાનોની વસાહત આસપાસ 700 નીલ ગાયો છે. સચિવાલયમાં ગાયો ઘુસી જાય છે. જે આસપાસના ખેતરોમાં જઈને ચારો ચરવા જાય છે ત્યારે પાર...
આવેદનપત્ર કલેક્ટરને આપવાનો શો અર્થ?
મોટે ભાગે સરઘસ કાઢીને આવેદનપત્ર આપવા માટે આંદોલનકારી નાગરિકો કલેક્ટર પાસે જાય છે. એ સંદર્ભમાં કેટલાક વિચારણીય મુદ્દા:
(૧) રાષ્ટ્રપતિ કે વડા પ્રધાનને કે મુખ્ય પ્રધાનને આવેદનપત્ર આપવા માટે આંદોલનકારીઓ કલેક્ટર પાસે જાય છે. કલેક્ટર પછી વડા પ્રધાનને કે રાષ્ટ્રપતિને એ આવેદનપત્ર પહોંચાડે છે કે નહિ તેની કોઈ કાળજી લેતું હોય તેવું જાણમાં નથી.
(૨) કલેક્...
ડાયાબિટીસથી પરેશાન છો તો, ઘરે બેસીને તેને ઠીક કરવાના આ રહ્યાં 20 ઉપાય
લીમડાનાં કે બીલીનાં પાનનો રસ નિયમિત પીવો, પાન લસોયાં, ઉકાળવાં નહીં, સારાં, પાકાં જાંબુ ખાવાં, તેના ઠળિયાને સૂકવી, બારીક ખાંડી ચૂર્ણ બનાવી પાણી સાથે લેવાથી, રોજ સવારે અને રાત્રે એકથી બે ચમચી મેથી પાઉડર ફાકીને ઉપર પાણી પીવો, હળદર અને આમળાનું ચૂર્ણ એક - એક ચમચી ભેગાં કરી રોજ સવાર - સાંજ લેવાથી, હરડે, બહેડા, આમળાં, કડવો લીમડો, સામેવો અને જાંબુના ઠળિયા ...
રખરખતો તાવ છે, તો આ 14 ઉપાય છે, તમને શું થાય છે તે પ્રમાણે ઘરે જ અજમાવ...
તૂલસી, ફૂદીનો, સૂંઠ અને ગોળનો ઊકાળો પીપાથી, આદું ન હોય તો સૂંઠ ચાલશે, તુલસી, અરડૂસી, સૂર્યમુખીણો પાનનો રસ પીવો, ફ્લુના તાવમાં કાંદાનો રસ વારંવાર પીવો, સૂંઠ, લીંબું, ગોળનું શરણત પીવો.
લીમડાનો અથવા સેતુરના પાનનો રસ પીવો.
મરીનું ચૂર્ણ, તુલસીનાં પાનનો રસ મધમાં પીવો.
તુલસીનો રસ 10 ગ્રામ, આદુંનો રસ 5 ગ્રામ પીવો, મીઠાશ માટે મધ છે દેશી ગોળ ઉમે...
વજન વધારવા કે ઘટાડવા માટે આટલું કરો તો જગ જીત્યા બરાબર
ગુજરાતી પુખ્ત પુરુષનું વજન, તેની જેટલા ઇંચ ઊંચાઈ હોય તેટલા કિલો હોય તો સારું.
સ્ફુર્તિ રહે તો 5 % વધઘટ ચાલે.
બહેનોને ઉંચાઈના ઈંચ કરતાં પાંચેક કિલો ઓછું હોય તો સારું.
ઉપવાસથી વજન ઘટે, તે ઈલાજ અધકચરો છે.
ખોરાકની કેલરી કંટ્રોલ કરવી.
સલાડ વધુ ખાવું.
વારંવાર ન ખાવું.
ગળ્યું અને તળેલું ટાળવું.
ફળાહારથી વજન ઘટાડી શકાય.
ખટમધુ...
…..રમન્તે તત્ર દેવતા:
પહેલા વાંચો: યત્ર નાર્યસ્તુ પૂજયન્તે....
નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના આંકડાઓ પ્રમાણે ભારતમાં દર 15 મિનિટે એક બળાત્કાર નોંધાય છે. હવે આ તો સરકારી આંકડાઓ છે. વિચારો કે ખરેખર પરિસ્થિતી કેટલી ગંભીર હશે ! દર વર્ષે નોંધાતા બનાવો પૈકી 27.8% કિસ્સાઓમાં 18 વર્ષથી નાની યુવતીઓ ભોગ બનતી હોય છે. આવા અઢળક કિસ્સાઓ તો હજુ નોંધાતા પણ નથી. દુ:ખની વાત તો એ છે કે આવા...
યત્ર નાર્યસ્તુ પૂજયન્તે….
વર્ષો પહેલા 19 ની સદીમાં દીકરી જન્મે એટ્લે તેને દૂધ પીતી કરવાનો કુરિવાજ પ્રચલિત હતો. મોટે ભાગે દીકરાની ઇચ્છા રાખવાવાળા આ પુરુષપ્રધાન સમાજમાં દીકરી જન્મે તો એક મોટા તપેલામાં દૂધ ભરીને નવજાત બાળકીને તેમાં ડૂબાડીને મારી નાંખવાનું ક્રૂર કૃત્ય કરતાં હતા. એ સમયે રાજા રામમોહનરાય નામના મહાન વ્યક્તિએ આ પ્રથા સામે બંડ પોકારેલો. તેમણે તે સમયે સતીપ્રથા, બાળલગ્...
દારૂબંધી શા માટે ના હટાવવી જોઈએ?
આજકાલ ગુજરાત માંથી દારૂબંધી હટાવી લેવા એક ઝુંબેશ ચાલે છે. તેના સંદર્ભમાં કેટલાક મુદ્દા:
1. દારૂબંધીને લીધે ગુજરાત સરકાર દારૂ પર લાગતી આબકારી જકાતની રૂ. એક લાખ કરોડની આવક ગુમાવી રહી છે એમ કહેવાય છે. આ વાત તદ્દન ખોટી છે. સામાન્ય રીતે ગુજરાતની તુલના વિકસિત મહારાષ્ટ્ર સાથે કરવામાં આવે છે. માટે તેની સાથે જ સરખામણી કરીએ. તેની વસ્તી ગુજરાત કરતાં લગભગ બ...
બસ આટલું કરો અને સાઈટીકાની પીડાથી છૂટકારો મેળવો
શરીરની અંદર સાયટીકા નામનો સ્નાયુમંડળ સૌથી લાંબો છે. આ સ્નાયુમંડળ કમર અને નિતંબ લઈને સાથળની પાછળ બંને બાજુ અને પિંડીથી લઈને છેક એડી સુધી જાય છે. આ નર્વ પ્રધાનરૂપે સાથળના કમર તરફના મૂળથી લઈને પગની પાની સુધી જાય છે. આયુર્વેદમાં “ગૃધ્રસી” ને સામાન્ય લોકો રાંઝણ કહે છે. માર લાગવો, વધારે સમય બેસી રહેવું, વધારે પડતા પગ વાળવાથી સાયટીકા નર્વમાં ચોટ લાગવાથી ત...
ખીલ કે તેના ડાઘ ચહેરો ખરાબ કરે છે..? તો પહેલા કબજિયાત મટાડો, મટાડવા આટ...
ખીલ મટાડવા આટલું કરો
કબજિયાત ન મટે તો ખીલ ન મટે, માટે પ્રથમ કબજિયાત મટાડો, ખીલ આપોઆપ મટશે.
સુખડ, હળદર, બેસન સરખા ભાગે લઈ પાણી નાખીને મલમ જેવું બનાવી રાત્રે મોં પર લગાડવું.
સવારે શિવામ્બુથી પછી હુંફાળા પાણીથી ધોવાથી.
બજારુ ક્રીમ - લોશન - મલમ - ટયૂબો ન વાપરવી, જાંબુના ઠળિયાને, કેરીની ગોટલીને કે મીંઢળને પાણીમાં ઘસીને ખીલ પર લગાડો.
હળદરવ...
કફ દૂર કરવા આ રહ્યાં 7 ઉપાય, લોકોએ તેને ખૂબ વખાણી લીધા છે, તમે પણ કરી ...
કફ મટાડવા આટલું કરો
અરડૂસીનાં પાનનો રસ એક કપ પીવો.
જેઠીમધનું લાકડું કે એક ચમચી ચૂર્ણ લેવાથી.
તુલસીનો રસ, આદુંનો રસ મધ સાથે લેવાથી.
એલચી, સિંધવ, ઘી, મધ ભેગાં કરીને ચાટવાથી.
આદુંનો રસ, લીંબુનો રસ, સિંધવ મેળવી લેવાથી.
હળદર, મીઠું, ગોળ ગરમ કરી ખાવો.
રાત્રે સૂતી વખતે શેકેલા ચણા ખાવો.
ખાંડની તમામ ચીજો બંધ કરી દેવાથી આદું અથવા સ...