Tag: Indian Economy
આવેદનપત્ર કલેક્ટરને આપવાનો શો અર્થ?
મોટે ભાગે સરઘસ કાઢીને આવેદનપત્ર આપવા માટે આંદોલનકારી નાગરિકો કલેક્ટર પાસે જાય છે. એ સંદર્ભમાં કેટલાક વિચારણીય મુદ્દા:
(૧) રાષ્ટ્રપતિ કે વડા પ્રધાનને કે મુખ્ય પ્રધાનને આવેદનપત્ર આપવા માટે આંદોલનકારીઓ કલેક્ટર પાસે જાય છે. કલેક્ટર પછી વડા પ્રધાનને કે રાષ્ટ્રપતિને એ આવેદનપત્ર પહોંચાડે છે કે નહિ તેની કોઈ કાળજી લેતું હોય તેવું જાણમાં નથી.
(૨) કલેક્...
દારૂબંધી શા માટે ના હટાવવી જોઈએ?
આજકાલ ગુજરાત માંથી દારૂબંધી હટાવી લેવા એક ઝુંબેશ ચાલે છે. તેના સંદર્ભમાં કેટલાક મુદ્દા:
1. દારૂબંધીને લીધે ગુજરાત સરકાર દારૂ પર લાગતી આબકારી જકાતની રૂ. એક લાખ કરોડની આવક ગુમાવી રહી છે એમ કહેવાય છે. આ વાત તદ્દન ખોટી છે. સામાન્ય રીતે ગુજરાતની તુલના વિકસિત મહારાષ્ટ્ર સાથે કરવામાં આવે છે. માટે તેની સાથે જ સરખામણી કરીએ. તેની વસ્તી ગુજરાત કરતાં લગભગ બ...
ચીન સરહદ અને દેશના પ્રશ્નોના બદલે મિડિયા હવે સુશાંત-કંગનાને મુદ્દાને મ...
અનુરાગ મોદી દ્વારા (14/09/2020)
મીડિયા પાસે હંમેશાં અમુક અંશે જાહેર અભિપ્રાય બાંધવાની શક્તિ હોય છે, પરંતુ તેની મર્યાદા હતી, તેમના દ્વારા ઉભા કરવામાં આવતા મુદ્દામાં થોડી તાકાત હોવી જ જોઇએ. આજે તે કિસ્સો છે કે ભારત-ચીન સરહદ વિવાદ કરતા મીડિયામાં કંગના રાનાઉત વિવાદ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
છેલ્લા કેટલાક સમયથી મુખ્ય પ્રવાહના માધ્યમોમાં ...
મોંઘવારી સામાન્ય માણસને સતાશે! દર 3.15% થી વધીને 7% થવાનો અંદાજ
સેબી દ્વારા બહાર પાડવામાં આવેલા નવા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રિટેલ ફુગાવાનો દર હવે ડિસેમ્બર પછી જ ચાર ટકા પર આવી જશે. ભાવમાં પણ વધારો થયો છે. એસબીઆઇ ઇકોરાપના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે ઓગસ્ટના કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ પર આધારિત ફુગાવાના 7 ટકા કે તેથી વધુ ઉપર રહી શકે છે. આ આંકડો સોમવારે એટલે કે 14 સપ્ટેમ્બરના રોજ બહાર પાડવામાં આવશે.
...
આત્મનિર્ભર પેનલ કે સરકારનિર્ભર ઉદ્યોગપતિઓ અને વેપારીઓ?
પ્રો. હેમંતકુમાર શાહ
ગુજરાતના ઉદ્યોગપતિઓ અને વેપારીઓનાં ૧૬૦થી વધુ મંડળોનું મહામંડળ એવા ગુજરાત વેપારી મહામંડળની ચૂંટણીનું પરિણામ ગઈ કાલે આવ્યું. તેમાં ઉમેદવારોની બે પેનલ હતી: એક આત્મનિર્ભર પેનલ અને બીજી પ્રગતિ પેનલ. ભારતના રાજકારણમાં અને અર્થકારણમાં ‘આત્મનિર્ભર’ શબ્દ નરેન્દ્ર મોદીએ તેમના રાષ્ટ્રજોગ એક પ્રવચનમાં વાપર્યો એટલે ચલણી બન્યો.
આજકાલ દ...
GDP તળિયે: બધું કંઈ ઈશ્વરી કૃત્ય નથી!
પ્રો. હેમંતકુમાર શાહ
એપ્રિલ-જુન, ૨૦૨૦ના સમયગાળા માટે જીડીપીનો વૃદ્ધિ દર નકારાત્મક રહ્યો છે. એટલે કે વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં ૨૩.૯ ટકાનો ઘટાડો થયો છે. આનો અર્થ શું છે તે સમજીએ:
1. જીડીપી એટલે દેશની આવક. તેમાં જે ઘટાડો થયો તે ગયા વર્ષમાં આ જ ત્રણ મહિના દરમ્યાન જે જીડીપી હતી તેની તુલનાએ થયો છે.
લેખક દ્વારા: ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિ વિશ...