Friday, September 11, 2026

Tag: inflation

મોંઘવારી સામાન્ય માણસને સતાશે! દર 3.15% થી વધીને 7% થવાનો અંદાજ

સેબી દ્વારા બહાર પાડવામાં આવેલા નવા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રિટેલ ફુગાવાનો દર હવે ડિસેમ્બર પછી જ ચાર ટકા પર આવી જશે. ભાવમાં પણ વધારો થયો છે. એસબીઆઇ ઇકોરાપના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે ઓગસ્ટના કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ પર આધારિત ફુગાવાના 7 ટકા કે તેથી વધુ ઉપર રહી શકે છે. આ આંકડો સોમવારે એટલે કે 14 સપ્ટેમ્બરના રોજ બહાર પાડવામાં આવશે. ...

ગરીબી, મોંઘવારી, મંદીના કારણે એક વર્ષમાં 1 લાખ બાળકોએ શાળા છોડી

શિક્ષણ બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા આ વખતે એક લાખ વિદ્યાર્થીઓ ઘટી ગયા છે. ગાંધીનગર, 4 માર્ચ 2020 2019માં 18.39 લાખ હતા જે એકાએક 2020માં 17.57 લાખ વિદ્યાર્થીઓ થઈ ગયા હતા. આમ 82 હજાર વિદ્યાર્થીઓ ઘટી ગયા છે. જો તે વધારા સાથે ઘટાડો ગણવામાં આવે તો એક લાખ વિદ્યાર્થીઓ આ વર્ષે ઘટી ગયા છે. તેની પાછળનું કારણ આપતાં શિક્ષણ વિદ્દો કહે છે કે, ...