Tag: jio
જિયોના તમામ ફોન કોલ્સ સાવ મફત કરી દેવાયા, નવા વર્ષની ભેટ, ખેડૂત આંદોલન...
- જિયોથી થતા તમામ કોલ્સ, કોઈપણ નેટવર્ક પર, ભારતભરમાં કોઈપણ જગ્યાએ મફત
- ભારતના મહત્તમ સ્માર્ટફોન યુઝર્સ ફ્રી વોઇસ કોલ્સ, ફ્રી-વોઇસ નેશન
મુંબઈ, 31 ડિસેમ્બર 2020
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)ની સૂચના મુજબ, દેશમાં 1લી જાન્યુઆરી 2021થી બિલ અને કીપ પ્રથા લાગુ કરવામાં આવી રહી છે, જેથી તમામ ઘરેલુ વોઇસ કોલ્સ માટે ઇન્ટરકનેક્ટ યુઝર્સ ...
ગુજરાતમાં જિયોના 50 મહિનામાં 2.50 કરોડ ગ્રાહકો
સાત ઓપરેટરોને મળીને અઢી કરોડ ગ્રાહકો મેળવતાં 12 વર્ષ લાગ્યા હતા
અમદાવાદ, 25 ડિસેમ્બર, 2020
50 મહિનામાં જિયોએ ગુજરાતમાં ઓક્ટોબર 2020 સુધીમાં 2.50 કરોડ ફોન ગ્રાહકો મેળવ્યા છે. ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) દ્વારા ઓક્ટોબર 2020ના સબસ્ક્રિપ્શનના આંકડાના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, સપ્ટેમ્બર 2016માં પોતાની સેવાઓ શરૂ કરી હતી.
...
રીલાયન્સ પણ હવે મોબાઈ ગેમ રમાડશે, જિયોટીવી પર સ્ટ્રીમ કરાશે
મુંબઈ, 26 નવેમ્બર 2020
જિયોગેમ્સ 27 દિવસની ક્લેશ રોયલ ટુર્નામેન્ટની યજમાની કરી રહ્યું છે. તેના વિજેતાને ‘ઇન્ડિયાના ગેમિંગ ચેમ્પિયન’નો ખિતાબ આપવામાં આવશે.
ક્લેશ રોયલ એ ફ્રીમિયમ, રિયલ ટાઇમ, મલ્ટીપ્લેયર સ્ટ્રેટેજી વીડિયો ગેમ છે, જેમાં રોયલ અને તમારા મનગમતાં લડવૈયાઓ ઉપરાંત અનેક ભૂમિકાઓ ધરાવતાં પાત્રો ગેમ રમે છે. ધ ક્લેશ ઓફ ક્લેન્સ ટ્રૂપ્સ, સ્પેલ્...
સપ્ટેમ્બરમાં જિયોની આવક રૂ. 17,380 કરોડ; રિલાયન્સનો નફો 15 ટકા ઘટ્યો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. તેની ટેલિકોમ સબ્સિડિયરી રિલાયન્સ જિયોને ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા (જુલાઈ-સપ્ટેમ્બર)માં જબરદસ્ત નફો થયો છે. બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોનો નફો 2844 કરોડ રૂપિયા રહ્યો છે. એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં તે 13 ટકાની વૃદ્ધિ રહી છે. રિલાયન્સના જણાવ્યા અનુસાર બી...
ગુજરાતમાં એપ્રિલ દરમિયાન ટેલિકોમ ઉદ્યોગે 11 લાખ યુઝર્સ ગુમાવ્યા
ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) દ્વારા જારી કરાયેલા મોબાઇલ સબસ્ક્રીપ્શન ડેટા મુજબ ગુજરાતમાં એપ્રિલ 2020માં જિયોએ 68,000 યુઝર્સ મેળવ્યા છે. આ સાથે ગુજરાત સર્કલમાં જિયોના યુઝર્સ વધીને 2.38 કરોડ થયો છે.
જ્યારે એપ્રિલ 2020માં ગુજરાતમાં ચાર ઓપરેટરોએ 11 લાખ યુઝર્સ ગુમાવ્યા હોવાનું પણ નોંધાયું છે. સાત કરોડથી વધુની વસ્તી ધરાવતા ગુજરાતમાં મ...
ગૂગલ જિયો પ્લેટફોર્મ્સમાં રૂ. 33,737 કરોડનું રોકાણ કરશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ), જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (જિયો પ્લેટફોર્મ્સ) અને ગૂગલ એલ.એલ.સી. (ગૂગલ) એ જિયો પ્લેટફોર્મ્સમાં રૂ. 33,737 કરોડના રોકાણ માટે બંધનકર્તા કરાર કરવાની જાહેરાત કરી હતી. ગૂગલ દ્વારા કરવામાં આવેલા આ રોકાણમાં જિયો પ્લેટફોર્મ્સનું ઇક્વિટી મૂલ્ય રૂ. 4.36 લાખ કરોડ આંકવામાં આવ્યું છે. ગૂગલનું આ રોકાણ જિયો પ્લ...
ક્વાલકોમે જિયો મોબાઈલ ફોનનો રૂ.730 કરોડનો હિસ્સો ખરીદ કર્યો, Jio 25 ટક...
મુંબઈ, 13 જુલાઈ 2020
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 12 જૂલાઈ 2020એ વાયરલેસ ટેક્નોલોજીની કંપની ક્વાલકોમ ઇન્કોર્પોરેટેડની મૂડીરોકાણ કંપની ક્વાલકોમ વેન્ચર્સ દ્વારા જિયો પ્લેટફોર્મ્સમાં રૂ.730 કરોડનું મૂડીરોકાણ કરશે. રૂ.4.91 લાખ કરોડના ઇક્વિટી મૂલ્ય અને રૂ.5.16 લાખ કરોડના એન્ટરપ્રાઇઝ વેલ્ય...
જિઓ ફોન કંપનીએ 3 મહિનામાં 10 વિદેશી કંપનીઓને રૂ. 1.15 લાખ કરોડનો હિસ્સ...
મુંબઈ, 18 જૂન, 2020
જિયો પ્લેટફોર્મ્સે નવ અઠવાડિયામાં અગ્રણી આંતરરાષ્ટ્રીય રોકાણકારો પાસેથી કુલ રૂ. 115,693.95 કરોડનું રોકાણ મેળી જિયો ફોનનો હિસ્સો વેચી દીધો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડએ આજે પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડના રૂ. 11,367 કરોડના રોકાણની જાહેરાત કરી હતી. પીઆઇએફ એ સાઉદી અરેબિયાનું સોવેરિયન વેલ્થ ફંડ છે. આ ...
જીઓ (JIO)માં ઉપરા ઉપરી છઠ્ઠું રોકાણ
નવી દિલ્હી,
લોકડાઉન 25 માર્ચથી વિવિધ તબક્કામાં લાગુ કરવામાં આવ્યું છે. આ લોકડાઉનમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની જિયો (Jio)ને એક પછી એક 6 મોટા વિદેશી રોકાણો પ્રાપ્ત થયા છે. આ વખતે રિલાયન્સ જિયોની કંપનીએ અબુધાબીમાં રોકાણ કર્યું છે. મળતી માહિતી મુજબ, અબુધાબી સ્થિત કંપની મુબાડાલા રિલાયન્સ જિયોમાં 1.85 ટકા હિસ્સો ખરીદશે. આ ડીલની કિંમત 9,093....
મુકેશ અંબાણીએ દેવું ભરવા જીઓનું વેચાણ FACEBOOKને કર્યું, હવે સાઉદી અરે...
રિલાયન્સ અને ફેસબૂક : મુકેશ અંબાણીની ગપ્પાંબાજી*
- *પ્રો. હેમંતકુમાર શાહ*
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ૯.૯૯ ટકા શેર રૂ. ૪૩,૫૭૪ કરોડમાં ફેસબૂકને વેચવા માટે જે સોદો થયો તે ભારતની આર્થિક ગુલામી તરફનું વધુ એક કદમ છે. આ સંદર્ભમાં કેટલાક મુદ્દા:
(૧) આ સોદા અંગે મુકેશ અંબાણીએ એક ડિજિટલ સંદેશમાં અંતે "જય હિંદ" બોલવા સાથે એમ કહ્યું કે આ સોદો ભારતના ડ...
4જી ડાઉનલોડ સ્પીડમાં જિયો ટોચનાં સ્થાનેઃ ટ્રાઈ
નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી
ટેલીકોમ નિયમનકાર ટ્રાઈનાં જણાવ્યા મુજબ, જાન્યુઆરીમાં 20.9 મેગાબિટ પર સેકન્ડ (એમબીપીએસ)ની સરેરાશ 4જી ડાઉનલોડ સ્પીડ સાથે રિલાયન્સ જિયોએ એનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, ત્યારે વોડાફોને 4જી અપલોડ સ્પીડની દ્રષ્ટિએ ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.
નવેમ્બરમાં રિલાયન્સ જિયોએ 27.2 એમબીપીએસની સૌથી વધુ ડાઉનલોડ સ્પીડ મેળવી હતી, જેમ...
5મી સપ્ટેમ્બર 2019થી જિયો ફાઇબરના પ્લાન 100 MBPS થી 1 GBPS સુધી જશે, ર...
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મૂકેશ અંબાણીએ કંપનીની 42મી વાર્ષિક સાધારણ સભામાં કંપનીના શેરધારકોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, રિલાયન્સના 75 બિલિયન ડોલરની એન્ટરપ્રાઇઝ વેલ્યુ ધરાવતા ઓઇલ-ટુ-કેમિકલ વ્યવસાયમાં સાઉદી અરામ્કો 20 ટકા હિસ્સો ખરીદશે, જે ભારતમાં સૌથી મોટા વિદેશી રોકાણમાંનું એક બનશે. સાઉદી અરામ્કો અને આરઆઇએલ 2...
જિયોને માઈક્રોસોફ્ટ સાથે જોડાણ કરવાની ખુશી છે – મુકેશ અંબાણી
જિયો અને માઇક્રોસોફ્ટે ભારતમાં ડિજિટલ પરિવર્તનને ઝડપથી વેગ આપવા જોડાણ કરવાની જાહેરાત કરી હતી. તેનાથી ગુજરાતને કેટલો ફાયદો થશે તે કેપની તરફથી જાહેર કરાયું નથી.
રેડમોન્ડ, વોશિંગ્ટન અને મુંબઈ – 12 ઓગસ્ટ, 2019: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની રિલાયન્સ જિયો
ઇન્ફોકોમ લિમિટેડ (જિયો) અને માઇક્રોસોફ્ટ કોર્પોરેશને વિશિષ્ટ, વિસ્તૃત, લાંબા ગાળાનાં...
જિયો ભારતની સૌથી મોટી મોબાઈલ ફોન કંપની બની પણ ગુજરાતમાં નહીં
પોતાની વાણિજ્યિક કામગીરી શરૂ કર્યાનાં ત્રણ વર્ષની અંદર રિલાયન્સ જિયો 331.3 મિલિયન સબસ્ક્રાઇબર સાથે દેશની સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર બની ગઈ છે, ગુજરાતમાં હજું પણ રિલાયંસ પ્રથમ નંબર મેળવી શકી નથી. શુક્રવારે જાહેર કરેલા અહેવાલમાં જૂન 2019માં તેના ગ્રાહકોની સંખ્યા ઘટીને 320 મિલિયન થઈ ગઈ હોવાની જણાવનારી કંપની વોડાફોન આઇડિયાને પાછળ પાડી દીધી છે. રિલાયન્સ ઇ...
ગુજરાતમાં જીઓ ની મોનોપોલી
વોડાફોન આઇડિયા, ટાટા ટેલીએ, એરટેલે ગુજરાતમાં મે 2019માં 2.87 લાખ ગ્રાહકો ગુમાવ્યા
ફક્ત બીએસએનએલ અને જિયોએ જ વધારો નોંધાવ્યો, જેનાથી આ મહિના દરમિયાન સર્કલમાં ગ્રાહકોની સંખ્યામાં ચોખ્ખો વધારો નોંધાયો
અમદાવાદઃ કેટલાક ટેલિકોમ ઓપરેટરોએ ગુજરાત સર્કલમાં મે 2019માં તેમના ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો જારી રાખ્યો હતો. વોડાફોન આઇડિયાએ 1.89 લાખ ગ્રાહકો ગુમા...