Tag: narendra modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાંથી પસંદ કરેલા 22 હિરો
Prime Minister Narendra Modi selected 22 heroes from Gujarat, प्रधानमंत्री नरेंद्र मोदी ने गुजरात से 22 नायकों का चयन किया
દિલીપ પટેલ
ગાંધીનગર, 26 એપ્રિલ 2023
મન કી બાતમાં ઉલ્લેખ કરેલા ગુજરાતના 22 વ્યક્તિવિશેષો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્નેહ મિલન કાર્યક્રમ રાખ્યો હતો. ગૌરવ સન્માન ગાંધીનગરમાં કર્યુ હતું. પોતપોતાના ક્ષેત્રોમાં પ્રજાલ...
ગૌભક્ત ભાજપે ગુજરાતમાં 2300 ગામોનું ગૌચર વેંચીને અદાણી જેવા ઉદ્યોગોને ...
गौभक्त भाजपा ने गुजरात के 2300 गांवों के गौचर बेचकर अदाणी जैसे उद्योगों को दे दिया
Gaubhakta BJP sold Gauchar of 2300 villages in Gujarat and gave it to industries like Adani
દિલીપ પટેલ , ગાંધીનગર, 1 એપ્રિલ 2022
અથર્વવેદમાં કહેવાયું છે કે 'માતૃભૂમિ':, પુત્રો અહમ્ પૃથ્વ્ય: એટલે કે ભૂમિ મારી માતા છે અને હું તેનો પુત્ર છું… યજુર્વેદમાં પણ કહે...
રૂપાણીની ખુલ્લી લૂંટ 5 વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ પર 57,000 કરોડ રૂપિયાન...
ગાંધીનગર, 5 નવેમ્બર, 2020
ગુજરાતની જનતા પેટ્રોલિયમ પેદાશો પર GSTમાં સરકારને સૌથી વધુ રૂપિયા આપે છે. છેલ્લાં પાંચ વર્ષમાં સરકારે આ ઉત્પાદનો માટે 57,000 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ વર્ષ માટે 15,000 કરોડ રૂપિયાની આવકમાં પેટ્રોલ, ડીઝલ, CNG અને PNGનો સમાવેશ થાય છે.
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પર 17 ટકા વેલ્યુ એડેડ ટેક્સ તેમજ બંને ઇંધણ પર ચાર ટકા સેસ છ...
મજૂર સંગઠને મોદી સામે બાંયો ચડાવી: 23 સપ્ટેમ્બરથી દેશભરમાં દેખાવો
દેશમાં વધતા આર્થિક સંકટ વચ્ચે કેન્દ્ર સરકારને અનેક મોરચા પર લડવું પડી રહ્યું છે. એક બાજુ રાજસ્વની કમાણીના કારણે ખર્ચમાં કાપ મુકવો પડ્યો છે તો બીજી બાજુ હવે સરકારી કર્મચારીઓના પ્રિમેચ્યોર રિટાયરમેન્ટની નીતિ અને આર્થિક સુધારના નિર્ણ્યો વિરૂદ્ઘ મજુર સંગઠન માર્ગ પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. 30 વર્ષથી વધુ અનુભવ ધરાવતા વરિષ્ઠ સરકારી કર્મચારીઓના પરફોર્...
વડાપ્રધાનને માથાનો મળ્યો, મોદીનું ટ્વીટર એકાઉન્ટ હેક કરી બંધ કરી દીધું...
પીએમ મોદીની વેબસાઇટ-મોબાઇલ એપ્લિકેશનના ટ્વિટર એકાઉન્ટ હેક, રાહત ભંડોળમાં ક્રિપ્ટોકરન્સી દાન માંગ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર હેન્ડલ-એકાઉન્ટ હેક થયું છે. ગુરુવારે જ ટ્વિટરે તેની પુષ્ટિ કરી છે. હેકરોએ અનેક ટ્વીટ્સ કરી અને વપરાશકર્તાઓને ક્રિપ્ટોકરન્સી દ્વારા કોરોના વાયરસ રાહત ભંડોળમાં દાન આપવા કહ્યું છે.
ટ્વિટર કંપનીએ કહ્યું છે કે તે...
નરેન્દ્ર મોદીએ અમદાવાદના પૂર્વ મેયર પ્રફુલભાઇ બારોટના અવસાન પર દુઃખ વ્...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના પૂર્વ મેયર પ્રફુલભાઇ બારોટના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે અને પરિવારજનો માટે સાંત્વના પાઠવી છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે,
"અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલભાઇ બારોટના અવસાનથી દુઃખ અનુભવું છું. અમદાવાદના વિકાસ કાર્યોમાં તેઓનું યોગદાન સદાયે એમની યાદ અપાવતું રહેશે. મારી સાંત્વના આ શોકની ઘડીમાં પ...
પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને ગણેશ ચતુર્થીના પાવન પર્વની શુભેચ્છા પાઠવ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે અને સર્વત્ર આનંદ અને સમૃદ્ધિની કામના કરી છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે,
"આપ સર્વેને ગણેશ ચતુર્થીની ખૂબ-ખૂબ શુભકામનાઓ. ગણપતિ બાપ્પા મોર્યા!
ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર શુભેચ્છાઓ. ભગવાન શ્રી ગણેશનો આશીર્વાદ હંમેશા આપણા ઉપર રહે. સર્વત્ર આનંદ અને સ...
મધના ઉત્પાદન માટે મધ જેવી વાતો કરીને સરકાર ખેડૂતોને મધલાળ પડાવે છે, પણ...
ગાંધીનગર, 18 ઓગસ્ટ 2020
દૂધ, મધ, મત્સ્ય, જીંગા, મરઘા, બતક, રેશમના કીડા કૃષિ સાથે જોડાયેલા ઉદ્યોગો છે. મધમાખી ઉછેરતા ખેડૂતો માટે રૂ.500 કરોડનું પેકેજ, મધમાખી ઉછેર કેન્દ્ર, માર્કેટિંગ, સંગ્રહ ક્ષમતા અને તેની માવજત માટેની સુવિધાઓ ઉભી કરાશે. ગ્રામ્ય વિસ્તારના 2 લાખ ખેડૂતોની આવક વધશે અને લોકોને સારી ગુણવત્તાનું મધ મળશે. ભાજપની સરકાર દ્વારા આવી જાહેરા...
ગુગલમાં સર્ચ કરતાં મોદી પછી કોંગ્રેસના હાર્દિક પટેલની છબી સૌથી વધું દે...
ગુજરાતમાં કોંગ્રેસ 29 વર્ષની સત્તામાં નથી. નરેન્દ્ર મોદીની સ્ટાઇલમાં નરેન્દ્ર મોદીને જવાબ આપવો જોઇએ તેવું માનતા કોંગ્રેસના નેતાઓ કહે છે કે, તે માટે હાર્દિક પટેલ ફીટ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના ભાષણમાં નરેન્દ્ર મોદીની વિરૂદ્ધમાં એકપણ શબ્દ ઉચાર્યો ન હતો. તેથી તેઓ પેટાચૂંટણીઓ જીતી ગયા હતા. હાર્દિકે મોદીને જાહેરમાં ગાળો આપવાનું બંધ ...
ભાજપની હિંદુ પ્રયોગશાળા ગુજરાતમાં ગાય કરતાં ભેંસનું મહત્વ વધારે
ગાંધીનગર, 5 ઓગસ્ટ 2020
ગુજરાતને હિંદુની પ્રયોગશાળા ભાજપ પહેલેથી માને છે. જેમાં ગાયને માતા તરીકે પૂજે છે. ભાજપ સત્તા પર ન હતો ત્યાં સુધી ગાયના નામે આંદોલનો કરેલા હતા. ગાયના નામે હિંદુઓની લાગણી જીતીને સત્તા પર આવવા માટે મત માંગેલા. તેમના 24 વર્ષના શાસનમાં ગાયના સ્થાને ભેંસને મહત્વ વધું મળ્યું છે. આજે સ્થિતી એવી છે કે ગાયના ઉછેરમાં ભારતમાં પ્રથમ 10...
મોરિશિયસના પ્રધાનમંત્રી અને નરેન્દ્ર મોદીએ સંયુક્તપણે મોરિશિયસ સુપ્રીમ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જગન્નાથે આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા મોરિશિયસમાં સુપ્રીમ કોર્ટના નવા ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. મોરિશિયસની રાજધાની પોર્ટ લૂઇસની અંદર આ ભવન ભારતની સહાયથી નિર્માણ પામેલ પ્રથમ માળખાગત પ્રોજેક્ટ છે, જેમાં કામગીરી કોવિડ રોગચાળા પછી શરૂ થશે. આ સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ ભારત સરકારની 28.12 અમેરિક...
અમિત શાહ અને મોદી વચ્ચેના વિખવાદોની પ્રતિકૃતિ એટલે સી આર પાટીલની નિમણુ...
ગાંધીનગર, 22 જૂલાઈ 2020
અમિત શાહ અને નરેન્દ્ર મોદી વચ્ચે મનભેદ ટ્રામ્પના આગમન અને દિલ્હીના કોમી તોફાનો બાદ વધી ગયા છે. જેનો સીધો પડઘો ગુજરાતમાં સી આર પાટીલને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવા સુધી દેખાય છે. બન્ને વચ્ચે હમણાંથી સારી બોડી લેન્વેઝ જોવા મળતી નથી. અમિત શાહ જો દિલ્હીમાં સરકારી બેઠક કરી શકતા હોય તો તેઓ ગુજરાતમાં કોરોના અંગે કોઈ બેઠક કરી નથી....
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૂગલના CEO સુંદર પિચાઇ સાથે વીડિયો કોન્...
કોવિડ-19 અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા અને ભરોસાપાત્ર માહિતીનો પ્રસાર કરવા માટે મદદરૂપ થવા ગૂગલ દ્વારા કરવામાં આવેલા વિવિધ પ્રયાસો અંગે પિચાઇએ પ્રધાનમંત્રીને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ લૉકડાઉન લાગુ કરવાનું જે પગલું લીધું તેનાથી ભારતમાં આ મહામારી સામેની લડાઇનો એક મજબૂત પાયો નાંખી શકાયો છે.
ખોટી માહિતીનો પ્રસાર રોકવા માટે ...
એશિયાનો સૌથી મોટો સૂર્ય ઊર્જા પ્રોજેક્ટ ગુજરાતમાં કે MPમાં ? શરૂ થયાને...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે મધ્ય પ્રદેશના રેવા ખાતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એશિયાના સૌથી મોટા સોલર પ્લાન્ટનું ઉદઘાટન કરશે. આ પ્લાન્ટની ક્ષમતા સોલર પ્રોજેક્ટની 750 મેગાવોટ છે. રેવા જિલ્લા મથકથી 25 કિમી દૂર ગુરહમાં આ પ્લાન્ટ 1590 એકરમાં ફેલાયેલો છે. આ વર્ષે જાન્યુઆરીમાં 750 મેગાવોટની વીજળી ઉત્પાદન અહીંથી શરૂ થયું હતું, પરંતુ વડા પ્રધા...
તમામ મોટી યોજનાની જેમ મોદીની બીજી એક યોજના રોરો ફેરી સર્વિસ નિષ્ફળ
અમદાવાદ, 5 જૂલાઈ 2020
ટાટા નેનોથી લઈને નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મહત્વના પ્રોજેક્ટ શરૂ કરાવ્યા હતા તે તમામ નિષ્ફળ સાબિત થયા છે. હવે તેમાં રૂ.600 કરોડનું આંધણ કર્યા પછી ભાવનગર દહેજ વચ્ચેની રોરો ફેરી સર્વિસ બંધ કરી દેવી પડી છે. 2017માં શરુ થયેલી રોરો ફેરી સર્વિસ શરૂઆતથી ડચકા ખાતી રહી છે. નરેન્દ્ર મોદીએ શરૂ કરેલો છેલ્લો પ્રોજેક્ટ પણ આ રીતે નિષ્ફળ ગય...