[:gj]મધના ઉત્પાદન માટે મધ જેવી વાતો કરીને સરકાર ખેડૂતોને મધલાળ પડાવે છે, પણ ખેડૂતો સરકારની રાહ થોડી જૂએ[:en]Talking like honey for honey production, the Gujarat government is telling wrong to farmers[:hn]शहद उत्पादन के लिए शहद की तरह बात करके गुजरात सरकार किसानों को शहद की लार बता रही है[:]

[:gj]ગાંધીનગર, 18 ઓગસ્ટ 2020

દૂધ, મધ, મત્સ્ય, જીંગા, મરઘા, બતક, રેશમના કીડા કૃષિ સાથે જોડાયેલા ઉદ્યોગો છે. મધમાખી ઉછેરતા ખેડૂતો માટે રૂ.500 કરોડનું પેકેજ, મધમાખી ઉછેર કેન્દ્ર, માર્કેટિંગ, સંગ્રહ ક્ષમતા અને તેની માવજત માટેની સુવિધાઓ ઉભી કરાશે. ગ્રામ્ય વિસ્તારના 2 લાખ ખેડૂતોની આવક વધશે અને લોકોને સારી ગુણવત્તાનું મધ મળશે. ભાજપની સરકાર દ્વારા આવી જાહેરાત કરવામાં આવી હતી. પણ ગુજરાતમાં તેની વાસ્તવિકતા જૂદી છે. કહેવામાં આવે છે એવું થતું નથી. ભારતમાં 40 હજાર જાતની વનસ્પતિના કારણે 12 કરોડ મધપૂડા કરી શકાય તેમ છે. 60 લાખ લોકો આ કામ કરી શકે છે. 12 લાખ ટન મધ ઉત્પાદન કરી શકાય તેમ છે. ગુજરાતમાં 90 લાખ મધપુડાથી 90 હજાર ટન મધ 5 લાખ લોકો કરી શકે તેમ છે. છતાં તે માટે સરકાર ગંભીર નથી. 1936માં ગાંધીજીએ ગુજરાતમાં મધ બનાવવાની ગ્રામોધ્યોગ દ્વારા શરૂઆત  કરી હતી. ગંજ બજારમાં વેપારીઓ ભાવ ન આપતાં હોવાથી બગીચા વધી રહ્યાં છે.

નરેન્દ્ર મોદીની ભ્રામક વાતો

ગુજરાતમાં એક જ વર્ષમાં 18101 સ્થળોએ મધમાખી ઉછેરી મધ બનાવવાનું હતું. તેમાંથી 6392 સ્થળોએ મધમાખી ઉછેરીને મધ પેદા કરવા માટે મંજૂરી આપી હતી. જેની પાછળ રૂ.1.56 કરોડ લોકોને આપવાના હતા. પણ રૂપાણી સરકારે એક નાણાંકિય વર્ષ પૂરું થઈ ગયું છતાં માંગ 16.56 લાખ આપ્યા છે. તેનો સીધો મતલબ કે સરકારે ભલે 6392 સ્થળોએ મધ બનાવવાની મંજૂરી આપી હોય પણ ખરેખર તો ખર્ચ તો 10 ટકા જ થયું છે. જેમાં 6392 લોકોને નાણાં મળવા જોઈતા હતા પણ 10 ટકા લેખે તો 181 લોકોને જ ગુજરાત સરકારે નાણાં આપ્યા છે. આમ નરેન્દ્ર મોદી અમરેલીના ખેત ઉત્પન્ન બજારમાં આવીને જાહેરાત કરી ગયા હતા કે હવે પછીનો જમાનો મધની ખેતીનો છે. તે માટે સરકાર તમામ મદદ કરશે. પણ રૂપાણીની સરકાર તો તેનાથી ઉલટું કરી રહી છે. મધ જેવી વાતો કરીને ખેડૂતોને લાળ ટપકાવે છે.

ખર્ચ અને આવક

100 મધ ઘર તૈયાર કરવામાં 1.90 લાખનું ખર્ચ થાય છે. જેની સામે 2.90 લાખનો ચોખ્ખો નફો રહે છે. એક મધ ઘરથી 40 કિલો મધ મળે અને એક કિલોએ રૂ.150 આવક મળે તો એક મધ ઘર રૂ.6000ની આવક કરી આપે છે. સરકાર કરતાં ગુજરાતના લોકો વધું હોંશિયાર છે. તેઓ જાતે જ મધનો ઉદ્યોગ વિકસાવી રહ્યા છે. જેમાં ખેડૂતો વધું છે.

 

પહેલું મધ ઘર

ઉત્તર -મધ્ય ગુજરાતમાં પ્રથમ વખત મધમાખી ઉછેર કેન્દ્ર 2011માં બન્યું હતું. ડીસાના રાણપુરના ખેડૂત  કિશોરભાઇ લાધાજી માળી (કચ્છવા)એ 28 મધમાખી ઘર બનાવ્યા હતા. એક ઘરમાંથી 60-80 કિલો મધ તેઓએ મેળવ્યું હતું. ખેતરમાં પાક પર ફુલ આવે છે ત્યારે તેના પરાગરજ મધમાખી એક છોડથી બીજા છોડ પર લઈ જાય છે. તેથી તેના ઉત્પાદનમાં વધારો થાય છે.

લાખણીના ખેડૂતનો અનુભવ

લાખણી તાલુકાના મડાલના ખેડૂત રોણા લાલાજી પટેલ મધમાખીના ઘર બનાવીને વર્ષે 350 મધમાખી ઘરમાંથી 15 થી 17 ટન મધ પેદા કર્યું છે. 6 મહિનામાં રૂ.13 લાખનો ચોખ્ખો નફો થાય છે. બનાસડેરીના કારણે શક્ય બન્યું છે. 100 ઘરથી 7000 કિલો મઘ મળે છે. એક ટને એક લાખ મળે છે. એક ઘરમાં 10 હજાર જેટલી મધમાખી અને એક મખી હોય છે જે સતત ઈંડા મૂકે છે. 10 દિવસે 6 કિલો મધ આપે છે.

મધ પ્રોસેસિંગ

હિંમતનગરના ખેડૂત મહેરપુરા ગામના સલમાનઅલી નુરભાઈ ડોડીયા મધ પ્રોસેસીંગ યુનિટ(મધુમખી સમૂહ કોલોની) કરી છે. જે ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ સાબરકાંઠામાં શરૃ કર્યો છે. એક ઘરનું રૂ.4 હજાર રોકાણ કરીને 50 મધ ઘર બનાવીને વર્ષે એક ઘરથી 1 હજાર કિલો મધ મેળવે છે. 50 હજાર કિલો પેદા કરે છે. એક કિલોના રૂ.200-300 મળે છે.

દક્ષિણ ગુજરાતમાં શ્રેષ્ઠ મધ

મધ મેળવવાની ખેતી વલસાડ ,ડાંગ અને નવસારી જિલ્લામાં મોટાપાયે ખેડૂતો કરવા લાગ્યા છે. મધમાખી ના ડંખ નું ઝેર,રોયલ જેલી,પ્રોપોલીસ અને પરાગરજ ઘણા કામમાં આવે છે. નવસારીના ચીખલી તાલુકાના સોલધરા ગામના અશોકભાઈ પટેલે 2008-09માં 5૦ મઘમાખીના ઘરથી મધ મેળવવાનું શરૂ કર્યું હતું. 30 લોકો કામ કરે છે, એક મધમાખી ઘર પાછળ મહિને રૂ.100થી 120 ખર્ચ થાય છે. જે મધ રૂ.300-500ના ભાવે વેચાય છે. રાઈના ફુલ, તલના ફુલ, બાવળના ફુલનું મધ સરળતાથી મળે છે.

ભારત અને ગુજરાત

ભારત મધના ઉત્પાદનમાં 9મું સ્થાન ધરાવે છે. ભારતીય મધમાખી એપીસ સેરેના અને યુરોપીયન મધમાખી એપિસ મેલિફેરાની લગભગ એક મિલિયન વસાહતોમાં 85 હજાર ટન મધ પાકે છે. 40 હજાર ગામોમાં 2.50 લાખ ઘરને આવક કરી આપે છે. ભારતમાંથી જર્મની, અમેરિકા, ઈંગ્લેન્ડ,  જાપાન, ફ્રાંસ, ઈટાલી અને સ્પેનમાં નિકાસ થાય છે. ગુજરાતના 1800 ગામો, 1200 કુટુંબો મધના વ્યવસાયમાં હોવાનું અનુમાન છે.  ડો. સી. સી. પટેલ, જલ્પા. પી.લોડાયા,  કીટક શાસ્ત્ર વિભાગ ,બં. અ કૃષિ મહા વિદ્યાલય,એ.એ.યુ.,આણંદ દ્વારા મધ અને ઘણી વૈજ્ઞાનિક વિગતો તૈયાર કરી છે. ભારતના 60 લાખ હેક્ટરમાં 1 કરોડ અને ગુજરાતના 3 લાખ હેક્ટર વિસ્તારમાં 5 લાખ મધમાખી વસાહતો ઉછેરી શકાય તેમ છે.

ખેત ઉત્પાદનમાં વધારો

જે ખેતરમાં મધ ઘર હોય ત્યાં 17 ટકાથી 110 ટકા સુધી ઉત્પાદનમાં વધારો થયો છે. જેમાં રાયમાં 44 ટકા, ગુંગળીમાં 90 ટકા, ફળમાં 45-50 ટકાનો ફાયદો થાય છે. કપાસમાં 17થી 20 ટકાનું ઉત્પાદન વધે છે.[:en]Gandhinagar, 18 August 2020
Milk, honey, fish, poultry, ducks, silkworms are agriculture related industries. A package of Rs 500 crore was to be established for bee keeping, bee keeping center, marketing, storage capacity and facilities for its maintenance. Income of 2 lakh farmers was going to increase in rural areas. This announcement was made by the BJP government. But the reality in Gujarat is different. It is being said that this does not happen. It is possible to raise 120 million bee houses in India because of 40,000 species of plants. 6 million people can do honey bee houses. 12 lakh tonnes of honey can be produced. 90 thousand tonnes of honey can be made by 5 lakh people in Gujarat. Yet the government is not serious about that. Gandhiji started making honey in Gujarat in 1936 through village industry. In Ganj Bazaar, traders are not raising prices, farmers have started building houses.

Narendra Modi has only words
In the same year, beekeeping was to be done at 18101 places in Gujarat. Of these, honey was produced at 6392 places by beekeeping. 1.56 crore was to be given to the people behind it. But the Rupani government has demanded Rs 16.56 lakh despite the end of one financial year. This literally means that even though the government has allowed production of honey at 6392 locations, the actual cost is only 10 percent. In which 6392 people were to get money but in 10 percent only 181 people were given money by Gujarat government. Thus, Narendra Modi came to the agricultural produce market in Amreli in 2019, Gujarat and announced that the next years would be of honey farming. The government will provide all possible help for this. But Rupani’s government is doing the opposite. Talking like honey drips saliva to farmers.

Expenditure and income
It costs 1.90 lakh rupees to build 100 honey houses. In front of which there is a net profit of Rs 2.90 lakh. If someone gets 40 kg of honey from a honey house and earns Rs 150 per kg, then a honey house earns Rs 6,000.
The people of Gujarat are smarter than the government. They are developing honey industry themselves. In which farmers are more.

First Honey House
The first beekeeping center was established in 2011 in north-central Gujarat. Kishorebhai Ladhaji Mali (Kachhwa), a farmer from Ranpur, Deesa, built 28 bee houses. He got 60-80 kg of honey from a house. When the crop swells in the field, its pollen bees move from one plant to another. Therefore its production increases.

Lakhani farmer experience
Rona Lalaji Patel, a farmer from Madal village of Lakhani taluka of Banaskantha district, built a bee house and produced 15 to 17 tonnes of honey a year from 350 bee houses. There is a net profit of Rs 13 lakh in 6 months. Possible by Banasderi. 7000 kg honey is obtained from 100 households. One ton gets one lakh. A house has about 10,000 bees and one bee that lays eggs continuously. Gives 6 kg of honey in 10 days.

Honey processing
Salman Ali Nurbhai Dodiya of village Maharmpura of Himmatnagar has established a honey processing unit (Bee Colony). Which has started in Sabarkantha for the first time in the state of Gujarat. By investing 4,000 rupees per house and building 50 honey houses, they get 1 thousand kg of honey from one house every year. Produces 50 thousand kilos. 200-300 per kg.

South Gujarat best for honey 
Farmers in Valsad, Dang and Navsari districts have started large-scale honey cultivation. Bee stings are used in venom, royal jelly, propolis and grass. Ashokbhai Patel of Saldhara village in Chikhali taluka of Navsari started collecting honey from the house of 50 bees in 2008-09. With 30 people working, a bee hive costs Rs 100 to Rs 120 per month. Honey is sold for Rs 300-500. Honey is easily mixed with mustard flowers, sesame flowers, acacia flowers.

India and Gujarat
India ranks 9th in honey production. Indian bee Apis Serena and European bee Apis mellifera produce 85,000 tonnes of honey in about one million colonies. It provides income to 2.50 lakh families in 40 thousand villages. Exports from India to Germany, America, England, Japan, France, Italy and Spain. It is estimated that 1800 villages and 1200 families in Gujarat are in the honey business. Dr. C. C. Patel, Jalpa. P. Lodaya, Department of Entomology, B.N. An agricultural college, AAU, Anand has produced honey and many scientific details. 1 crore bee colonies can be made into 60 lakh hectares of India and 5 lakh bee colonies in 3 lakh hectares of Gujarat.

Increase in farm output
Production on honey-house farms has increased from 17 percent to 110 percent. Of which 44 per cent in Rai, 90 per cent in Gangli and 45-50 per cent in fruits. Production in cotton increases by 17 to 20 percent.[:hn]गांधीनगर, 18 अगस्त 2020

दूध, शहद, मछली, झींगा, मुर्गी पालन, बत्तख, रेशम के कीड़े कृषि से जुड़े उद्योग हैं। मधुमक्खी पालन, मधुमक्खी पालन केंद्र, विपणन, भंडारण क्षमता और इसके रखरखाव के लिए सुविधाओं के लिए 500 करोड़ रुपये का पैकेज स्थापित किया जाना था। ग्रामीण क्षेत्रों में 2 लाख किसानों की आय बढ़ने वाली थी। ऐ घोषणा भाजपा सरकार ने की थी। लेकिन गुजरात में वास्तविकता अलग है। कहा जा रहा है ऐसा नहीं होता है। पौधों की 40,000 प्रजातियों की वजह से भारत में 120 मिलियन मधुमक्खी घर पालन करना संभव है। 6 मिलियन लोग इस काम को कर सकते हैं। 12 लाख टन शहद का उत्पादन किया जा सकता है। गुजरात में 5 लाख लोगों द्वारा 90 हजार टन शहद बनाया जा सकता है। फिर भी सरकार उस बारे में गंभीर नहीं है। 1936 में गाँधी जी ने गाँव के उद्योग के माध्यम से गुजरात में शहद बनाना शुरू किया था। गंज बाजार में व्यापारी कीमतें नहीं बढ़ा रहे हैं, ईस लीए किसान मध घर बनाने लगे है।

नरेंद्र मोदी के केवल शब्द होते है

एक ही वर्ष में, गुजरात में 18101 स्थानों पर मधुमक्खी पालन किया जाना था। इनमें से 6392 स्थानों पर मधुमक्खी पालन से शहद का उत्पादन किया गया। जिसके पीछे लोगों को 1.56 करोड़ रुपये दिए जाने थे। लेकिन रुपाणी सरकार ने एक वित्तीय वर्ष की समाप्ति के बावजूद 16.56 लाख रुपये की मांग की है। इसका शाब्दिक अर्थ है कि भले ही सरकार ने 6392 स्थानों पर शहद के उत्पादन की अनुमति दी हो, लेकिन वास्तविक लागत केवल 10 प्रतिशत है। जिसमें 6392 लोगों को पैसा मिलना था लेकिन 10 प्रतिशत में केवल 181 लोगों को गुजरात सरकार ने पैसा दिया है। इस प्रकार, नरेंद्र मोदी अमरेली में कृषि उपज बाजार में आए और घोषणा की कि अगले सालों शहद की खेती का है। सरकार इसके लिए हरसंभव मदद करेगी। लेकिन रूपानी की सरकार इसके विपरीत कर रही है। शहद की तरह बात करना किसानों को लार टपकाता है।

खर्च और आय

100 शहद घर बनाने में 1.90 लाख रुपये का खर्च आता है। जिसके सामने 2.90 लाख रुपये का शुद्ध लाभ बना हुआ है। अगर किसी को शहद के घर से 40 किलो शहद मिलता है और वह प्रति किलो 150 रुपये कमाता है, तो एक शहद घर में 6,000 रुपये की कमाई होती है।

गुजरात की जनता सरकार से ज्यादा चालाक है। वे खुद शहद उद्योग विकसित कर रहे हैं। जिसमें किसान अधिक हैं।

 

पहला हनी घर 

पहला मधुमक्खी पालन केंद्र 2011 में उत्तर-मध्य गुजरात में स्थापित किया गया था। दीसा के रणपुर के एक किसान किशोरभाई लधाजी माली (कछवा) ने 28 मधुमक्खी घर बनाए। उन्हें एक घर से 60-80 किलो शहद मिला। जब फसल खेत में फूल जाती है, तो उसकी पराग मधुमक्खियां एक पौधे से दूसरे पौधे में चली जाती हैं। इसलिए इसका उत्पादन बढ़ता है।

लखानी किसान का अनुभव

बनासकांठा जिल्ला के लखनी तालुका के मदाल गांव के किसान रोना लालाजी पटेल ने मधुमक्खी का घर बनाया और 350 मधुमक्खी घरों से एक वर्ष में 15 से 17 टन शहद का उत्पादन किया। 6 महीने में 13 लाख रुपये का शुद्ध लाभ हुआ है। बनासदेरी द्वारा संभव। 100 घरों से 7000 किलोग्राम शहद प्राप्त होता है। एक टन एक लाख मिलता है। एक घर में लगभग 10,000 मधुमक्खियां और एक मधुमक्खी होती है जो लगातार अंडे देती है। 10 दिनों में 6 किलो शहद देता है।

शहद प्रसंस्करण

हिम्मतनगर के किसान महरमपुरा गांव के सलमान अली नूरभाई डोडिया ने शहद प्रसंस्करण इकाई (मधुमक्खी कॉलोनी) की स्थापना की है। जो गुजरात राज्य में पहली बार साबरकांठा में शुरू हुआ है। प्रति घर 4,000 रुपये का निवेश करने और 50 शहद घर बनाने से, उन्हें हर साल एक घर से 1 हजार किलो शहद मिलता है। 50 हजार किलो पैदा करता है। 200-300 रुपये प्रति किलो।

दक्षिण गुजरात में सबसे अच्छा शहद

वलसाड, डांग और नवसारी जिलों में किसानों ने बड़े पैमाने पर शहद की खेती शुरू कर दी है। मधुमक्खी का डंक विष, शाही जेली, प्रोपोलिस और घास काम में आता है। नवसारी के चिखली तालुका में सल्धारा गाँव के अशोकभाई पटेल ने 2008-09 में 50 मधुमक्खियों के घर से शहद इकट्ठा करना शुरू किया। 30 लोगों के काम करने के साथ, एक मधुमक्खी के छत्ते की कीमत 100 रुपये से 120 रुपये प्रति माह है। शहद 300-500 रुपये में बेचा जाता है। सरसों के फूल, तिल के फूल, बबूल के फूल से शहद आसानी से मिल जाता है।

भारत और गुजरात

भारत शहद उत्पादन में 9 वें स्थान पर है। भारतीय मधुमक्खी एपिस सेरेना और यूरोपीय मधुमक्खी एपिस मेलिफेरा लगभग एक मिलियन उपनिवेशों में 85,000 टन शहद का उत्पादन करते हैं। यह 40 हजार गांवों में 2.50 लाख परिवारों को आय प्रदान करता है। भारत से जर्मनी, अमेरिका, इंग्लैंड, जापान, फ्रांस, इटली और स्पेन तक निर्यात होता है। अनुमान है कि गुजरात के 1800 गाँव और 1200 परिवार शहद के व्यवसाय में हैं। डॉ सी। सी। पटेल, जालपा। पी। लोदया, डिपार्टमेंट ऑफ एंटोमोलॉजी, बीएन। एक कृषि महा विद्यालय, एएयू, आनंद ने शहद और कई वैज्ञानिक विवरण तैयार किए हैं। 1 करोड़ मधुमक्खी कालोनियों को भारत के 60 लाख हेक्टेयर और गुजरात के 3 लाख हेक्टेयर में 5 लाख मधुमक्खी कालोनियों बना जा सकता है।

खेत उत्पादन में वृद्धि

शहद के घर वाले खेतों पर उत्पादन 17 प्रतिशत से बढ़कर 110 प्रतिशत हो गया है। जिसमें से राई में 44 फीसदी, गंगली में 90 फीसदी और फलों में 45-50 फीसदी फल हैं। कपास में उत्पादन में 17 से 20 प्रतिशत की वृद्धि होती है।[:]