[:gj]મજૂર સંગઠને મોદી સામે બાંયો ચડાવી: 23 સપ્ટેમ્બરથી દેશભરમાં દેખાવો[:en]Worker unions to begin Demonstrations against Modi from September 23[:hn]ट्रेड यूनियन का देशमे 23 सितंबर से मोदी के खिलाफ प्रदर्शन[:]

[:gj]દેશમાં વધતા આર્થિક સંકટ વચ્ચે કેન્દ્ર સરકારને અનેક મોરચા પર લડવું પડી રહ્યું છે. એક બાજુ રાજસ્વની કમાણીના કારણે ખર્ચમાં કાપ મુકવો પડ્યો છે તો બીજી બાજુ હવે સરકારી કર્મચારીઓના પ્રિમેચ્યોર રિટાયરમેન્ટની નીતિ અને આર્થિક સુધારના નિર્ણ્યો વિરૂદ્ઘ મજુર સંગઠન માર્ગ પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. 30 વર્ષથી વધુ અનુભવ ધરાવતા વરિષ્ઠ સરકારી કર્મચારીઓના પરફોર્મન્સ રીવ્યુ બાદ જનહિતમાં રીટાયર કરવાના સરકારના નિર્ણય વિરુદ્ઘ વિરોધ તેજ થઇ રહ્યો છે. આ મુદ્દા પર દેશના મોટા મજુર સંગઠન એકઠા થયા છે. તેની માંગ છે કે આ નિર્ણ્ય તાતકાલિક ધોરણે પાછા લેવામાં આવે છે.

AITUCના મહાસચિવ અમરજીત કોરે કહ્યું , અમારી માંગ છે કે સરકાર વરિષ્ઠ કર્મચારીઓની પ્રિ-મેચ્યોર રિટાયરમેન્ટ નીતિને તાત્કાલિક પાછા ખેંચે. 23 સપ્ટેમ્બરે અમે સંપૂર્ણં દેશમાં સરકારની મજુર વિરોધી આર્થિક નીતિઓ વિરુદ્ઘ પ્રદર્શન કરશે. તે દિવસે સરકારના આ નિર્ણ્ય વિરુદ્ઘ પણ મજુર સંગઠન સંપૂર્ણ દેશમાં વિરોશ પ્રદર્શન કરશે. દેશના મોટા મજુર સંગઠનોનો આરોપ છે કે સરકાર પ્રિ-મેચ્યોર રિટાયરમેન્ટની નીતિ એવા સમયે લાવી છે. જયારે અર્થવ્યવસ્થા ગંભીર સંકટના સમયમાંથી પસાર કરી રહયા છે. જેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવશે તેનું સંકટ વધુ વધશે.[:en]Amid the growing economic crisis in the country, the central government is having to fight on several fronts. On the one hand, revenue cuts have led to spending cuts, and on the other, trade unions are now preparing to take a stand against government employees’ premature retirement policy and economic reform decisions. Opposition to the government’s decision to retire in the public interest has intensified following a performance review of senior government employees with more than 30 years of experience. The country’s largest labor unions have gathered on the issue. He demanded that the decision be reversed on an immediate basis.

“We demand that the government immediately withdraw its pre-mature retirement policy for senior employees,” said AITUC general secretary Amarjit Kore. On September 23, we will hold demonstrations across the country against the government’s anti-labor economic policies. On that day, even against this decision of the government, the trade union will protest all over the country. The country’s largest labor unions have accused the government of bringing in a pre-mature retirement policy at such a time. While the economy is going through a period of severe crisis. The risk of being fired will only increase.[:hn]देश में बढ़ते आर्थिक संकट के बीच, केंद्र सरकार को कई मोर्चों पर लड़ना होगा। एक ओर, राजस्व कटौती के कारण खर्च में कटौती हुई है, और दूसरी ओर, ट्रेड यूनियन अब सरकारी कर्मचारियों की समयपूर्व सेवानिवृत्ति नीति और आर्थिक सुधार के फैसले के खिलाफ एक स्टैंड लेने की तैयारी कर रहे हैं। 30 से अधिक वर्षों के अनुभव के साथ वरिष्ठ सरकारी कर्मचारियों के प्रदर्शन की समीक्षा के बाद सार्वजनिक हित में सेवानिवृत्त होने के सरकार के फैसले का विरोध तेज हो गया है। देश की सबसे बड़ी श्रमिक यूनियनें इस मुद्दे पर एकत्र हुई हैं। उन्होंने मांग की कि इस फैसले को तत्काल आधार पर रद्द किया जाए।

एआईटीयूसी के महासचिव अमरजीत कोरे ने कहा, “हम मांग करते हैं कि सरकार वरिष्ठ कर्मचारियों के लिए अपनी पूर्व-परिपक्व सेवानिवृत्ति नीति को तुरंत वापस ले।” 23 सितंबर को हम सरकार की मजदूर विरोधी आर्थिक नीतियों के खिलाफ देश भर में प्रदर्शन करेंगे। उस दिन, सरकार के इस फैसले के खिलाफ भी, ट्रेड यूनियन पूरे देश में विरोध प्रदर्शन करेगी। देश की सबसे बड़ी मजदूर यूनियनों ने सरकार पर ऐसे समय में प्री-मेच्योर रिटायरमेंट पॉलिसी लाने का आरोप लगाया है। जबकि अर्थव्यवस्था गंभीर संकट के दौर से गुजर रही है। निकाल दिए जाने का जोखिम केवल बढ़ जाएगा।[:]