Tag: National
દિલ્હી કોર્ટે ચંદા કોચરની બાયોપિક પર સ્ટે મૂક્યો
મુંબઇ,તા.25
દિલ્હી કોર્ટે આઇસીઆઇસીઆઇ બેંકના ભૂતપૂર્વ સીઇઓ ચંદો કોચરના જીવન પર બનેલી ફિલ્મ પર સ્ટે લાગાવી દીધો છે. ચંદાએ પોતે જ ફિલ્મ રિલીઝ પર રોક લગાવવા માટે આપીલ કરી હતી. કોચરના જણાવ્યા મુજબ, આ ફિલ્મ તેમને અમાનિત કરવા માટે બનાવવામાં આવી છે.
એડીજે સંદીપ ગર્ગે જણાવ્યું હતું કે, ફિલ્મના પ્રોડ્યુસર, સ્ટાર કાસ્ટની સાથે કોઇપણ વ્યÂક્તને ચંદાનું નામ ઉ...
બાંગ્લાદેશને હરાવી ટીમ ઇન્ડિયાએ એવું કર્યુ કે જે કોઈ ટીમ ટેસ્ટ ક્ર...
નવી દિલ્હી,તા.24
ટીમ ઇન્ડિયાએ કોલકાતાના ઇડન ગાર્ડનમાં પ્રવાસી બાંગ્લાદેશને બીજી ટેસ્ટમાં ઇનિંગ્સ અને 46 રનથી હરાવી શ્રેણી 2-0થી જીતી લીધી હતી.. આ જીત સાથે, ભારતીય ક્રિકેટ ટીમે તે કર્યું હતું, જે કોઈ ટીમ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 142 વર્ષના કરી શકી.
આ એક એવો ઇતિહાસ છે, જેના પર ક્રિકેટ રસિકો હંમેશા ગૌરવ અનુભવતા રહેશે, જ્યાં સ્પિનરે ઓછામાં ઓ...
બેન્કોનું મર્જર કરી નાખવાથી એનપીએ ઘટશે? જાહેર સાહસોના ખાનગીકરણથી દેશના...
દેશમાં નોટ બંધી કર્યા બાદ દેશભરમાં જે પરિસ્થિતિ ઉદભવવા પામી તેની ગણતરી કેન્દ્ર સરકારે કદાપી કરી હશે નહીં. પરંતુ જીએસટીનો વિચાર્યા વગર ના અમલે ભારતભરના તમામ બજારોને હલબલાવી નાખ્યા. તેના પરિણામો ધીમી પણ મક્કમ ગતિએ દેશભરમાં ફરી વળ્યા છે. નોટબંધીની અસરોની કિંમત આમ પ્રજાને આજે પણ ચૂકવવી પડી રહી છે. દેશનો જીડીપી દર ઘટતા સરકારમાં ચિંતા પેઠી છે અને તે કારણ...
સરકાર:કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં લગભગ સાત લાખ જેટલી વેકેન્સી
ન્યુ દિલ્હી,તા.23
કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં લગભગ સાત લાખ જેટલી વેકેન્સી હોવાનું સરકારે રાજ્યસભામાં જણાવ્યું હતું. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે એક લેખિત જવાબમાં કહ્યું હતું કે ૬,૮૩,૮૨૩ વેકેન્સીઓમાંથી ગ્રુપ સીમાં ૫,૭૪,૨૮૯, ગ્રુપ બીમાં ૮૯,૬૩૮ અને ગ્રુપ એ શ્રેણીમાં ૧૯,૮૯૬ વેકેન્સી પહેલી માર્ચ ૨૦૧૯ સુધી હતી તેવું તેમણે કહ્યું હતું. વર્ષ ૨૦૧૯...
કેજરીવાલની જાહેરાત:દિલ્હીમાં હવે માત્ર ૨૩૧૦ રૂપિયામાં મળશે નવુ પાણી કન...
ન્યુ દિલ્હી,તા.23
દિલ્હીમાં પાણીને લઇને રમાઇ રહેલા રાજકારણ વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. કેજરીવાલે જાહેરાત કરી છે કે દિલ્હીમાં હવે પાણી અને સીવરના નવા કનેક્શન માટે માત્ર ૨૩૧૦ રૂપિયા જ આપવા પડશે. કેજરીવાલે કહ્યું કે ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચાર્જ પણ હવે દિલ્હીના લોકો પાસેથી નહી લેવામાં આવે.
કેજરીવાલે કહ્યું કે દિલ્હી...
જર્મન પાસપોર્ટ પર ધારાસભ્ય બન્યા, સરકારે નાગરિકતા રદ કરી
ન્યુ દિલ્હી,તા.23
તેલંગાણામાં તેલંગાણા રાષ્ટ સમિતિના ધારાસભ્ય ચિન્નમેની રમેશની નાગરિકતા કેન્દ્ર સરકારે રદ કરી નાંખી છે. ગૃહ મંત્રાલયે આ સંદર્ભમાં જાણકારી આપતા કહ્યું હતુ કે, નાગરિકતા અધિનિયમ ૧૯૫૫ની ધારા ૧૦ હેઠળ તેમની નાગરિકતા ખતમ કરવામાં આવે છે.
જોકે રમેશ રાજકારણમાં છેલ્લા ૧૫ વર્ષથી છે.૧૫ વર્ષથી તેઓ તેલંગાણામાં વેમુલવાડાવિધાનસભા બેઠક પરથી ચૂંટા...
દિલ્હીમાં પ્રદૂષિત પાણીનો પ્રશ્ન :ભાજપાએ ઉઠાવ્યો પણ પ્રજાનો સાથ કયા ...
ન્યૂ દિલ્હી,તા:23
દિલ્હી રાજ્ય વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપાપાએ પીવાના પ્રદૂષિત પાણીનો મુદ્દો ઉઠાવ્યો અને આ મુદ્દાને પ્રજા વચ્ચે લઈ જવા ભાજપના સ્થાનિક નેતાઓ મેદાનમાં ઉતરી પડ્યા. વિવિધ પ્રસાર માધ્યમોએ પણ આ મુદ્દાને વિશેષ મહત્વ આપ્યું છે પરંતુ આ પ્રદુષિત પાણી પ્રશ્ને આમ પ્રજાને ભાજપા સાથે ઉભા રહેવામાં કોઇ રસ નથી લાગતો જે ભાજપાએ યોજાયેલા દેખાવો દ...
આમિર ખાન સાથેના અફેયરની વાતથી કંઈ ફર્ક નથી પડતોઃ ફાતિમા સના શેખ
મુંબઈ,તા.23
દંગલ ફિલ્મમાં સાથે કામ કર્યા પછી ફાતિમા સના શેખ અને આમિર ખાનના સંબંધો ચર્ચાસ્પદ બન્યા હતા. સોશિયલ મીડિયામાં ફાતિમા અવારનવાર ટ્રોલ થતી હોય છે. દંગલ પછી ફાતિમા અને આમિર ખાન મોટાભાગના કાર્યક્રમોમાં સાથે જાવા મળતા હતા. તેમની આ વર્તણુંકને કારણે અનેક લોકોનું ધ્યાન તેમના સંબંધો તરફ ખેંચાયું હતું અને લોકોએ તેમના અફેયરની ચર્ચા કરવાનું શરૂ કરી દ...
પુડુચેરીના મુખ્ય પ્રધાનનો પડકાર :કેન્દ્ર સરકાર અમને કિન્નર જાહેર કરી શ...
પુડુચેરીના મુખ્ય પ્રધાન નારાયણસામીએ એવો પડકાર ફેંક્યો હતો કે કેન્દ્ર સરકાર અમને કિન્નર જાહેર કરી શકે છે.
કેન્દ્ર અને પુડુચેરી વચ્ચેના મતભેદો હવે સપાટી પર આવી ગયા જણાતા હતા. વાસ્તવમાં આ મતભેદો રાજ્યપાલ કિરણ બેદી અને પુડુચેરી સરકાર વચ્ચેના છે.
હજુ બે દિવસ પહેલાં રાજ્ય સરકારે કિરણ બેદીને હિટલરની બહેન કહીને તેમની ટીકા કરી હતી. રાજ્ય સરકારનો એવો આ...
રસ્તા પર ધોળે દિવસે ચલણી નોટોનો વરસાદ,રાહદારીઓએ લૂંટ મચાવી
કોલકાતા,તા.૨૧
કોલકાતાની એક સડક પર બપોરે ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની ચલણી નોટોનો વરસાદ થતાં રાહદારીઓએ લૂંટાલૂંટ કરી મૂકી હતી.
સ્થાનિક પોલીસને જાણ થતાં તરત ત્યાં દોડી આવી હતી અને ભીડને હટાવીને તપાસ હાથ ધરી હતી. પોલીસને તપાસમાં રસપ્રદ વિગતો મળી હતી.
વાત એવી હતી કે કોલકાતાની બેÂન્ટંગ સ્ટ્રીટમાં આવેલી એક કમર્શિયલ ઇમારતના છઠ્ઠા માળે આવેલી હાક મર્કન્ટાઇ...
ગોગોઇએ પદ પરથી નિવૃત્ત થયાના માત્ર બે દિવસમાં સરકારી બંગલો ખાલી કરી આપ...
ન્યુ દિલ્હી,તા.22
દેશના ચીફ જÂસ્ટસ રહી ચૂકેલા રંજન ગોગોઇએ આ પદ પરથી નિવૃત્ત થયાના માત્ર બે દિવસમાં સરકારી બંગલો ખાલી કરી આપ્યો હતો.
જÂસ્ટસ ગોગોઇ ૧૭ નવેંબરે નિવૃત્ત થયા હતા. એ પછી માત્ર બે દિવસ બાદ એમણે લાગતા વળગતા સરકારી ખાતાને જાણ કરી હતી કે મેં બંગલો ખાલી કરી નાખ્યો છે. તમે કબજા લઇ શકો છો.
આ બીજા બનાવ છે. અગાઉ દેશના ચીફ જÂસ્ટસપદેથી નિવૃત્...
અમેરિકા અભ્યાસ માટે જતાં સૌથી વધારે વિદ્યાર્થીઓમાં ભારતીયો બીજા સ્થાને...
વાશિંગ્ટન,તા.૧૯
અમેરિકા ખાતે ૨૦૧૮-૨૦૧૯માં ભણવા જનારા વિદ્યાર્થીઓમાં ભારતીયોનો ક્રમ ચીન પછી બીજા છે. ભારત ખાતેથી ૨૦૧૮-૨૦૧૯માં ૨,૦૨,૦૦૦થી વધુ વિદ્યાર્થી અમેરિકા ગયા હતા. અમેરિકા જતાં ચીનના વિદ્યાર્થીઓની સંખ્યા સતત દસ વર્ષથી સૌથી વધુ રહી છે.
‘૨૦૧૯ આૅપન ડાર્સ રિપાર્ટ આૅન ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ એક્સ્ચેન્જ’એ જણાવ્યું હતું કે અમેરિકા ખાતે ૨૦૧૮-૨૦૧૯માં ...
આઇટી ઇન્ડસ્ટ્રીઝ :વર્ષે 30-40 હજારની છટણી
બેંગ્લુરુ,તા.૧૯
રોજગાર મુદ્દે આ ખતરાની ઘંટી છે. ઇન્ફોસિસના પૂર્વ ચીફ ફાઈનાÂન્શયલ ઓફિસર (સીએફઓ) મોહનદાસ પઈએ કÌšં કે, જા અર્થવ્યવસ્થામાં આવેલ મંદી આગળ પણ ચાલુ રહેશે તો ભારતીય આઈટી કંપનીઓ આ વર્ષે અંદાજે ૩૦-૪૦ હજાર લોકોની છટણી કરી શકે છે. તેમણે કÌšં કે, આઈટી ઉદ્યોગ પર દર પાંચ વર્ષ બાદ હજારો લોકોની નોકરી આ રીતે જતી હોય છે. પાંચ વર્ષમાં આઈટી ઇન્ડસ્ટ્રીઝ...
પંચાયતે કપલને આડા સંબંધોના આરોપમાં એક વિચિત્ર સજા ફટકારી
પૂર્ણિયા,તા.૧૯
બિહારના પૂર્ણિયા જિલ્લાના એક ગામની પંચાયતે કપલને આડા સંબંધોના આરોપમાં એક વિચિત્ર સજા ફટકારી છે જેને જાણીને તમને વિચાર આવશે કે શું એક લોકતાંત્રિક દેશમાં આજે પણ આવું થાય છે. પંચાયતે યુવક-યુવતીને ભરી પંચાયતમાં લાકડી વડે માર તો મરાવ્યો એટલું જ નહીં પરંતુ તેમને થૂંક પણ ચટાવ્યું.
પૂર્ણિયાના બરહરા કોઢીના વરુણા ગામમાં પંચોના આદેશ પર ભરેલ...
133 થર્મલ વીજમથકો બંધ કરી દેવાની ફરજ કેમ પડી ?
નવી દિલ્હી,તા:18
આર્થિક મંદીની અસર તમામ ક્ષેત્રો ઉપર ગંભીર રીતે થઇ રહી છે. જેની સીધી અસર થર્મલવિદ્યુત મથકો પર પણ પડી હતી. મોટાપાયે ઔદ્યોગિક અને ઘરવપરાશ વીજ માગ ઘટી જતાં 133 થર્મલ વીજમથકો બંધ કરી દેવાની ફરજ પડી હતી એવો એક પ્રકાશિત થયેલા અહેવાલમાં ઘટસ્ફોટ થયો હતો.
સાતમી નવેંબરે સોલ્ટ એક્સચેંજ ઓથોરિટી દ્વારા પ્રસિધ્ધ થયેલા અહેવાલ અનુસાર કોલસાથી...
ગુજરાતી
English