Tag: Organic
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની વર્ષાંત સમીક્ષા 2020
02 JAN 2021
નેવુંના દાયકામાં આર્થિક ઉદારીકરણ પછી પણ કૃષિને બાકાત રાખવામાં આવી હોવાથી સરકારને આ ક્ષેત્રના ઉત્કર્ષ માટે ખેડૂતલક્ષી સુધારાઓ એટલે કે, આ ક્ષેત્રને વધુ મજબૂત કરતી નીતિઓની જરૂરિયાત જણાઇ.
2020માં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે કરેલા મોટા ફેરફારો નીચે મુજબ છે:
અંદાજપત્રીય ફાળવણીમાં અભૂતપૂર્વ વૃદ્ધિ
2020-21માં, રૂ.1,...
લદ્દાખને એપેડા ઓર્ગેનિક ફળ સી બકથોર્ન ફળનું બ્રાંડિંગ કરે છે, ડાંગ માટ...
Ladakh has been branded by APEDA Organic Fruit Sea Buckthorn, nothing for Dang of Gujarat
ગાંધીનગર, 26 જૂલાઈ 2021
લદાખના ઉત્પાદનોના બ્રાંડિંગ અને પ્રમોશન માટે એપેડા વિશેષ સહાય આપશે. વર્ષ 2025 સુધીમાં લદ્દાખને ઓર્ગેનિક ઝોન બનાવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે. દવા માટે ઉપગોય થાય છે તે સી બકથોર્ન નામના ફળના બ્રાન્ડિંગ પર ખૂબ ભાર મૂકવામાં આવશે. જ...
લાખોની નોકરી છોડી આણંદના એન્જિનિયરે ઓર્ગેનિક હળદરની ખેતી શરૂ કરી, વાર્...
ગુજરાતના આણંદ જિલ્લાના બોરિયાવી ગામના દેવેશ પટેલે લાખો રૂપિયાની નોકરી છોડી ઓર્ગેનિક ખેતી શરૂ કરી છે. ઈર્ન્ફોર્મેશન ટેક્નોલોજીમાં એન્જિનિયરીંગ કરનાર દેવેશ હળદર, આદુ, અશ્વગંધા, લીંબુ, શાકભાજી અને અનાજ પોતાના ખેતરમાં ઉગાડે છે. હાલમાં જ તેમણે ઈમ્યૂનિટી વધારવા માટે હળદર કેપ્સૂલ લોન્ચ કરી છે, જેની ખૂબ જ ડિમાન્ડ છે.
1.25 કરોડ રૂપિયા વાર્ષિક ટર્નઓવર છે....
ખાંડ, ગોળ અને રસ ઝેર વગરનો મળી શકશે, સેન્દ્રીય શેરડી માટે પ્રયોગો કરીન...
ગુજરાતમાં જ્યાં શેરડીનું સૌથી વધું વાવેતર થાય છે તે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં રસાયણો અને જંતુનાશકો વગરની શેરડી પકવવા માટે નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા વૈજ્ઞાનિક આધાર પર પ્રયોગો કરવામાં આવ્યા હતા. જેના આધારે ખેડૂતો હવે સેન્દ્રિય ખેતી કરી શકશે. પહેલા ખેડૂતો તેની જાતે સેન્દ્રીય કે કુદરતી ખેતી કરતાં હતા. નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના કૃષિ વિજ્ઞા...
શેરડીની સેન્દ્રીય ખેતીથી હેક્ટરે 2.50 લાખનો નફો મળી શકે છે: સંશોધન કરન...
ગાંધીનગર, 2 સપ્ટેમ્બર 2020
કૃષિ વિભાગે 2015માં સેન્દ્રિય ખેતી નીતિ જાહેર કર્યા બાદ તેનો ખેતરમાં કઈ રીતે અમલ કરવો તેના પ્રયોગો શરૂ થયા બાદ હવે કુદરતી ખેતીને વૈજ્ઞાનિક આધાર આપવાનું શરૂં થયું છે. આવો પ્રથમ આધાર નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયે લાંબા સંશોધનો અને પ્રયોગો બાગ આપ્યો છે.
સેન્દ્રિય ખેતીમાં નવસારી કૃષિ યુનિવર્સિટીએ કેટલાંક સંશોધનો કર્યા છે....