Monday, March 10, 2025

Tag: Patil

સી.આર. પાટીલ અને વિવાદોનો દોર: હવે મંડપ એસોસિએશ નારાઝ

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને વિવાદ એકબીજાની પૂરક હોય તેમ લાગી રહ્યું છે. આ પહેલાના ભાજપ પ્રદેશ અધ્યક્ષ જેટલા વિવાદ નથી રહ્યાં એટલા સી. આર પાટીલના વિવાદ રહ્યા છે. હવે મંડપ એસોસિએશનની નારાજગી સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે અનલોક-4માં પણ ડેકોરેશનને છૂટછાટ આપવામાં આવી નથી. તેથી ગુજરાતમાં મંડપ ડેકોરેશનના ધંધા સાથે સંકળાયેલા લોકોને ...

પાટીલ માટે અંબાજી મંદિર ખોલી દેવાયા, કોરોના ફેલાય એવી રેલીને અધિકારીઓએ...

https://youtu.be/0vBpwRzP_LI અંબાજી, 3 સપ્ટેમ્બર 2020 અંબામાતાના ભક્તો 27મી ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી માતાના દર્શન માટે સંઘો લઈને ગુજરાતના ગામેગામથી અંબાજી પગપાળા આવે છે. 25 લાખથી વધુ ભક્તો આવે છે. ત્યારે ન ખોલાયું અને પાટીલ માટે ખોલી દેવાયું છે. ભાજપા ગુજરાત પ્રમુખ સીઆર પાટીલ માટે થઈને બંધ રહેલું અંબાજી મંદિર બે દિવસ વહેલા 3 સપ્ટેમ્બર 2020થી ...

24 નેતાઓની તસવીરો મૂકી પણ મોદીની ન મૂકી, પાટીલને બદનામ કરવાનું કાવતરું...

ગાંધીનગર, 1 સપ્ટેમ્બર 2020 ભાજપના દરેક પ્રચાર સાહિત્યમાં દિલ્હી હાઈકમાન્ડ નરેન્દ્ર મોદીની તસવીર રાખવી ફરજિયાત છે. પણ ભાજપનો જૂથવાદ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ ઉત્તર ગુજરાતના પાટણમાં જવાના છે. તેમના ત્યાં 25 નેતાઓ સાથેના મોંઘા પોસ્ટર લગાવી દેવાયા છે. 10 ઊટના એક બેનર પાછળ 4 હજારનો ખર્ચ થાય છે. આ બેનરમાં 24 નેતા...

પક્ષને નવી દિશામાં લઈ જવા પાટિલના મોટા બદલાવો, જૂના ચહેરા પાછા દેખાશે

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મોરચા અને સંગઠન પદાધિકારીઓની બેઠક બાદ હવે ૨ ટર્મથી ચુંટણી લડતા અને હારેલા ધારાસભ્યોની બેઠક રાખવાનું આયોજન કર્યું છે. રાજ્યના ૨૦ થી વધારે ધારાસભ્યોની બેઠક લઈને હાલની કામગીરી અંગે અને પેટાચુંટણીનું હોમવર્ક આપવા બેઠકનું આયોજન કર્યું હોવાનું અનુમાન નેતાઓ લગાવી રહ્યા છે પાટીલના પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી હવે પાટીલ જાણે ...

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાજકોટમાં નગર પાલિકાની ચૂંટણી જીતવા આ...

આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાણીંગા વાડી હોલ ખાતે તબક્કાવાર રીતે પ્રથમ રાજકોટ શહેર સંગઠનના પદાધિકારીઓ અને અપેક્ષિત શ્રેણીનાં કાર્યકર્તાઓ સાથે તેમજ ત્યારબાદ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ, મેટોડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, રાજકોટ મેડિકલ એસોસિએશન, વેપારીમંડળ, વિવિધ સમાજના અગેવાનઓ સહિત વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓના આગેવ...

ભાજપની બેઠક હવે કોબાની કચેરીએ નહીં પણ ગાંધીનગર સર્કિટ હાઉસમાં થવા લાગી...

ગાંધીનગર, 18 ઓગસ્ટ 2020 ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલને આમ તો RSS સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી. તેઓ સંઘ સાથે ક્યારેય જોડાયેલા રહ્યાં નથી. તેઓની મોદીએ પસંદગી જાહેર જીવનના વ્યક્તિ તરીકે કરી નથી. તેમની પસંદગી સારા વક્તા તરીકે કરી નથી. તેમની પસંદગી ઉચ્ચ સિદ્ધાંતો માટે મરી પીટતા નેતા તરીકે કરી નથી. તેની પસંદની તેની સામે એક સમયે 106 ગુના હતા...

ગુજરાત ભાજપના પ્રમુખ બનતાની સાથે જ તેમના વિસ્તારમાં 114 કરોડના પુલને મ...

ગાંધીનગર, 25 જુલાઈ 2020 ભાજપના નવા પ્રમુખ સીઆર પાટિલ બન્યાને થોડા દિવસમાં જ તેના ક્ષેત્રમાં નવો પુલ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. શું સરકાર લોકો માટે કામ કરે છે કે ભાજપના નેતાઓ માટે ? નવસારી નગરપાલિકા વિસ્તારમાં ૧ર મીટર પહોળા થ્રી લેન રેલ્વે ઓવરબ્રીજ માટે રૂ. ૧૧૪.પ૦ કરોડની મંજૂરી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિલંબ કર્યા વગર આપી છે. જે...