[:gj]ગુજરાત ભાજપના પ્રમુખ બનતાની સાથે જ તેમના વિસ્તારમાં 114 કરોડના પુલને મંજૂરી મળી ગઈ [:en]As soon as Patil became the President of Gujarat BJP, bridge of 114 crore in the area was approved[:hn]गुजरात भाजपा के अध्यक्ष बनते ही उनके मत क्षेत्रमां 114 करोड का ब्रिज मंजूर [:]

[:gj]ગાંધીનગર, 25 જુલાઈ 2020
ભાજપના નવા પ્રમુખ સીઆર પાટિલ બન્યાને થોડા દિવસમાં જ તેના ક્ષેત્રમાં નવો પુલ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. શું સરકાર લોકો માટે કામ કરે છે કે ભાજપના નેતાઓ માટે ?

નવસારી નગરપાલિકા વિસ્તારમાં ૧ર મીટર પહોળા થ્રી લેન રેલ્વે ઓવરબ્રીજ માટે રૂ. ૧૧૪.પ૦ કરોડની મંજૂરી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિલંબ કર્યા વગર આપી છે.

જેમાં પ૦ ટકા ફાળો રાજ્ય સરકાર – પ૦ ટકા ફાળો કેન્દ્ર સરકારનો રહેશે. નવસારી-વિજલપોરના નાગરિકોને ટ્રાફિક જામની સમસ્યાથી મુકિત મળશે.

નવસારી નગરપાલિકા વિસ્તારમાં ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર કોર્પોરેશન ઓફ ઇન્ડીયા લીમીટેડના રૂટ પર લેવલ ક્રોસીંગ ૧ર૭ પર આ થ્રી-લેન ઓવરબ્રીજ માટે પ૦ ટકા ફાળો રાજ્ય સરકારનો અને પ૦ ટકા ફાળો કેન્દ્રો સરકારનો રહેશે.
૧ર મીટર પહોળાઇના આ થ્રી-લેન ઓવરબ્રીજના નિર્માણથી નવસારી નગરની પ્રવર્તમાન ટ્રાફિક સમસ્યા હળવી થશે. રેલ્વે ફાટક બંધ રહેવાને પરિણામે થતી ટ્રાફિક જામની સમસ્યાનો અંત આવશે. નવસારી અને વિજલપોર નગરપાલિકા વિસ્તારના અંદાજે બે લાખ જેટલા લોકો-નાગરિકોને ટ્રાફિક સમસ્યામાંથી મુકિત મળશે.
એટલું જ નહિ, પગપાળા અવર-જવર કરતા લોકો માટે હયાત ફાટક નીચે એક રાહદારી અંડરપાસ પણ બનાવવામાં આવશે.[:en]CM grants permission to make 3-lane railway over bridge in Navsari at cost of Rs. 114.50-Cr

Gandhinagar, 25 July 2020
BJP’s new party president CR Patil. Immediately, permission has been given to construct a new bridge in his field. Is the government working for the people or for the BJP leaders?

Chief Minister Vijaybhai Rupani granted permission for works, worth Rs. 114.50 Crore, pertained to make a three-lane railway over-bridge in Navsari city of South-Gujarat.

The expenditure for making a three-lane over-bridge on level crossing 127 on route of the Dedicated Freight Corridor Corporation of India (DFCCI), a Central Government’s PSU, in area of Navsari Nagarpalika would equally be shared by the State Government and Central Government.

The construction of three-lane over bridge, having width of 12 meters, would end the traffic jam problem of Navsari city.

Besides this, a pedestrian-underpass would also be constructed under the existing crossing for the pedestrians.[:hn]सीएम ने नवसारी में रु। की लागत से 3-लेन रेलवे ओवर ब्रिज बनाने की अनुमति दी।
******

अहमदाबाद: गुजरात सरकार ने  रु। 114.50 करोड़, दक्षिण-गुजरात के नवसारी शहर में एक तीन-लेन रेलवे ओवर-ब्रिज बनाने के लिए। भाजपा के नये पार्टी अध्यक्ष सी आर पाटील थोडे दीन पहले ही बने है। तुरंत उनके मतक्षेत्रमां नये ब्रिज बनाने की अनुमती दी है। सरकार लोको के लिये काम कर रही है या भाजपा के नेताओ के लिये ?

नवसारी नगरपालिका के क्षेत्र में केंद्र सरकार के सार्वजनिक उपक्रम, डेडिकेटेड फ्रेट कॉरिडोर कॉरपोरेशन ऑफ इंडिया (DFCCI), भारत सरकार और केंद्र सरकार के क्षेत्र में 127 के स्तर पर तीन-लेन ओवर-ब्रिज बनाने का खर्च समान रूप से राज्य सरकार और केंद्र सरकार द्वारा साझा किया जाएगा। ।

12 लेन की चौड़ाई वाले तीन-लेन ओवर ब्रिज के निर्माण से नवसारी शहर की ट्रैफिक जाम की समस्या खत्म हो जाएगी।

इसके अलावा, पैदल यात्रियों के लिए मौजूदा क्रॉसिंग के नीचे एक पैदल यात्री-अंडरपास का भी निर्माण किया जाएगा।[:]