Tag: scam
ચૂંટણી – વિપુલ ચૌધરી ભાજપના કે કોઈના નહીં ? 28 કૌભાંડોના 22 અહેવ...
16 એપ્રિલ 2022
ચૂંટણી આવે ત્યારે ભાજપને વિપુલ ચૌધરીના કૌભાંડો યાદ આવે છે. 5 કરોડના દાણ કૌભાંડમાં 21 હજાર પાનનાનું આરોપનામું અદાવતમાં ભાજપની સરકારની પોલીસે મૂક્યું છે. તે પણ 10 વર્ષ પછી. વિપુલ ચૌધરી પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે શક્તિ પ્રદર્શન કરે છે. 2019ની ચૂંટણી પહેલાં તેણે શક્તિ પ્રદર્શન કર્યું હતું. પછી ભાજપની સરકારે તેમના અબજો રૂપિયાના કૌભાડો...
વિપુલ ચૌધરીએ એક કૌભાંડથી બચવા બીજું બોનસ કૌભાંડ કરાવડાવ્યું, ફસાયા, તે...
Vipul Chaudhary conducts another bonus scam to avoid one scam, trapped, what is his past
ગાંધીનગર, 14 ડિસેમ્બર 2020
ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચૅરમૅન વિપુલ ચૌધરીની ડેરીના કર્મચારીઓના બોનસમાં કથિત કૌભાંડને મામલે ધરપકડ થઈ છે. કોર્ટે તેમને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા છે.
આગામી જાન્યુઆરી માસમાં દૂધસાગર ...
કામગીરી કર્યા વગર ખોટા બિલો બનાવીને સરકાર પાસેથી નાણાં પાડવાનું મનરેગા...
શહેરા તાલુકામાં મનરેગા હેઠળના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરાયો. શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
સરકારી યોજનામાં કોઈ પણ પ્રકારની સ્થળ પર કામગીરી કર્યા વગર ખોટા બિલો તેમજ ખોટા જોબકાર્ડ બનાવીને સરકારી નાણાંનો દૂર ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. મનરેગા યોજના અં...
સંજય પટેલની ધરપકડ, અમદાવાદ લવાયા, ભાજપ ઊંઝાના કયા પક્ષ પલટું નેતાઓના ન...
ઊંઝામાં જીરૂ, વરીયાળી, સોપારી, રાજગરો અને તમામ મસાલા પાકનો વેપાર કરતી પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રૂ.2.89 કરોડ તુરંત ભરી જવા માટે વેપારી પેઢી મહારાજા સ્પાઈસના માલીક સંજય પ્રહલાદ પટેલને ભરવા માટે કહેવામાં આવ્યું હતું. 2017-18 અને 2018-19 એમ બે વર્ષના હિસાબો તપાસતાં કુલ રૂ.3.81 કરોડની કરચોરી પકડાઈ છે. જે અંગે વેટ વિભાગે નોટિસ ફટકારી હતી. ...
સરકારને 5 સવાલ – નકામા વેન્ટીલેટર બેસાડવા માટે જવાબદાર કોણ ?
ધમણની ધમાલ 13
ગાંધીનગર, 21 મે 2020
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં રહેતાં મિત્ર, જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાની કંપનીનનો સરકાર બચાવ કરી રહી છે. મંજૂરી આપનારા અધિકારીઓનો બચાવ સરકાર કરી રહી છે. જો તેમ ન હોય તો આ પ્રશ્નોનો જવાબ સરકારે આપવો જોઈએ.
1 - મશીનની અપૂર્ણતા ગુજરાત સરકારની ગુનાઈત બેદરકારી બતાવે છે ? સરકાર કહે છે કે,...
સરકારને 5 સવાલ – નકામા વેન્ટીલેટર બેસાડવા માટે જવાબદાર કોણ ?
ધમણની ધમાલ 12
ગાંધીનગર, 21 મે 2020
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં રહેતાં મિત્ર, જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાની કંપનીનનો સરકાર બચાવ કરી રહી છે. મંજૂરી આપનારા અધિકારીઓનો બચાવ સરકાર કરી રહી છે. જો તેમ ન હોય તો આ પ્રશ્નોનો જવાબ સરકારે આપવો જોઈએ.
1 - નેશનલ એક્રીડીટેશન બોર્ડ ઓફ લેબોરેટરીઝ ફોર આઈએસઓ 86101 અને આઈસી 60601 દ્વાર...
સરકારને 5 સવાલ – રૂપાણી સરકારે વેન્ટીલેટરને મંજૂરી કેમ આપી ?
ધમણની ધમાલ – 11
ગાંધીનગર, 21 મે 2020
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં રહેતાં મિત્ર, જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાની કંપનીનનો સરકાર બચાવ કરી રહી છે. મંજૂરી આપનારા અધિકારીઓનો બચાવ સરકાર કરી રહી છે. જો તેમ ન હોય તો આ પ્રશ્નોનો જવાબ સરકારે આપવો જોઈએ.
આ રહ્યાં 5 સવાલ
1 - 900 મશીન હોસ્પિટલમાં મુકાતા પહેલાં માત્ર એક દર્દી પર તેનો...
સરકારને 5 સવાલ – પ્રશ્ન પૂછનારનું માઈક કેમ લઈ લીધું ?
ધમણની ધમાલ 10
ગાંધીનગર, 21 મે 2020
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં રહેતાં મિત્ર, જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાની કંપનીનનો સરકાર બચાવ કરી રહી છે. મંજૂરી આપનારા અધિકારીઓનો બચાવ સરકાર કરી રહી છે. જો તેમ ન હોય તો આ પ્રશ્નોનો જવાબ સરકારે આપવો જોઈએ.
આ રહ્યાં 5 સવાલ
1 - ડેમો વખતે અમદાવાદના પત્રકારે જયોતિ સીએનસીના સીએમડી પરાક્રમસ...
સરકારને 5 સવાલ – સરકારે આ પ્રશ્નનો કોઈ ઉત્તરો આપ્યા નથી.
ધમણની ધમાલ 9
ગાંધીનગર, 21 મે 2020
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં રહેતાં મિત્ર, જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાની કંપનીનનો સરકાર બચાવ કરી રહી છે. મંજૂરી આપનારા અધિકારીઓનો બચાવ સરકાર કરી રહી છે. જો તેમ ન હોય તો આ પ્રશ્નોનો જવાબ સરકારે આપવો જોઈએ.
1 - ધમણને મંજૂરી આપતાં પહેલાં કેટલા લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યા હતા ?
2 - અ...
બનાવટી વેન્ટીલેટર કાંડમાં સરકાર આ પ્રશ્નોનો ઉત્તર આપે, કેમ છૂપાવે છે મ...
ધમણની ધમાલ 8
ગાંધીનગર, 21 મે 2020
આજ સુધી મુખ્ય પ્રધાને જયોતી સીએનસી કે તેના પરાક્રમસિંહ જાડેજા સામે કોઈ પગલાં લેવાયા નથી. જો સરકાર પ્રામાણિક હોય તો તેમણે તપાસ કરીને સત્ય જાહેર કરવું જોઈએ. પણ રૂપાણી સરકાર સત્ય છૂપાવી રહી છે. તેથી ગુજરાતના લોકો વધારે શંકા કરવા લાગ્યા છે કે ધમણની ધમાલમાં કંઈક એવું છે જે સરકાર છૂપાવવા માંગે છે.
સરકારે કહ્યું...
હોસ્પિટલ નકામા વેન્ટીલેટર વાપરવાની ના પાડી છતાં કેમ કોઈ પગલાં નહીં
ધમણની ધમાલ – 7
અમદાવાદ, 21 મે 2020
અમદાવાદની હોસ્પિટલના ખાસ અધિકારી ડૉ. પ્રભાકરની વાત પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે ધમણ-1 કદાચ કોરોનાની ક્રિટિકલ કંડિશનમાં કામ લાગી શકે તેમ નથી. માત્ર પ્રભાકર જ નહીં પણ બહારના સ્વતંત્ર તબીબ અને અમદાવાદ મેડિકલ એસોશિએશન પણ રૂપાણી સરકારની પોલ ખોલતી વાત કરી રહ્યાં છે.
અમદાવાદના જાણીતા એનેસ્થેટિસ્ટક અને અમદાવાદ ...
રૂપાણીને બચાવવા વેન્ટીલેટર કંપનીનો પક્ષ લેતી આખી ભાજપ સરકાર મેદાને
ધમણની ધમાલ – 6
ગાંધીનગર, 21 મે 2020
મુખ્ય પ્રધાનના હરિફ એવા નાયબ મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં બેઠક મળી ત્યાર બાદ રહસ્યમય રીતે વિજય રૂપાણીના મિત્રનું કૌભાંડ જાહેર થયું હતું. જે એક રહસ્ય બની રહ્યું છે. ગુજરાતની જ્યોતિ સીએનસીએ કંપનીએ પ્રથમ વખત બનાવેલું ધમણ-1 વૅન્ટિલેટર મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ 5 એપ્રિલ 2020ના રોજ વપરાશ માટે ખુલ્લુ મૂક્યું હતું. ...
મુખ્ય પ્રધાનના હરીફ નાયબ મુખ્ય પ્રધાનની બેઠકમાં જ રૂપાણી સામે ધડાકો
ધમણની ધમાલ 5
અમદાવાદ, 21 મે 2020
મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં સિવિલના તબીબો દ્વારા આ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જણાવાયું હતું કે, ધમણ-1 અને એજીવીએ વેન્ટિલેટરનો કોવિડ-19ના દર્દીઓમાં ધાર્યું પરિણામ મળી શકતું નથી. આથી સિવિલ...
સુરતનું કેમ ન ખરીદ્યું અને રાજકોટનું કેમ લીધું
ધમણની ધમાલ 4
અમદાવાદ, 21 મે 2020
જીવન મરણ વચ્ચે છેલ્લાં શ્વાસ ચાલતાં હોય તેવી મેડિકલ ઈમરજન્સીમાં લોકોનો જીવ બચાવી લે એવું સસ્તુ વેન્ટીલેટર સુરતની ખાનગી SPTLએ શોદ્યું છે. 8 કિલો વજન ધરાવતું વેન્ટિલેટર સુરતની સિવિલ હોસ્પિટલમાં નિરીક્ષણ માટે ગોઠવવામાં આવ્યું છે. જેની કિંંમત રૂ.50 હજાર છે. વજન ખૂબ જ ઓછું હોવાથી તેને આસાનીથી હેરફેર કરી શકાય છે. દર્દીઓ...
રૂપાણીને બચાવવા વેન્ટીલેટર કંપનીનો પક્ષ લેતી આખી ભાજપ સરકાર મેદાને
ધમણની ધમાલ – 2
ગાંધીનગર, 21 મે 2020
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મિત્ર ઉદ્યોગપતિ જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાને બચાવમાં આખી ભાજપ સરકાર આવી ગઈ છે. જો તેમ કરે તો જ રૂપાણી બચી શકે તેમ છે. તેથી બચાવ માટે પડદા પાછળ રહીને રૂપાણી કામ કરી રહ્યાં છે. તેઓ પોતાની હાથ નીચેના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને બચાવ માટે મેદાને ઉતાર્યા છે પણ રૂપાણી પોતે જાહેરમા...