Monday, July 28, 2025

Tag: Sushant

ચીન સરહદ અને દેશના પ્રશ્નોના બદલે મિડિયા હવે સુશાંત-કંગનાને મુદ્દાને મ...

અનુરાગ મોદી દ્વારા (14/09/2020) મીડિયા પાસે હંમેશાં અમુક અંશે જાહેર અભિપ્રાય બાંધવાની શક્તિ હોય છે, પરંતુ તેની મર્યાદા હતી, તેમના દ્વારા ઉભા કરવામાં આવતા મુદ્દામાં થોડી તાકાત હોવી જ જોઇએ. આજે તે કિસ્સો છે કે ભારત-ચીન સરહદ વિવાદ કરતા મીડિયામાં કંગના રાનાઉત વિવાદ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી મુખ્ય પ્રવાહના માધ્યમોમાં ...

છેલ્લે સુશાંતસિંહનો કેસ CBIને સોંપાયો

કેન્દ્ર સરકારના વકીલ એસ.જી. તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, સીબીઆઈ પાસે આ કેસની તપાસ કરાવવાની બિહાર સરકારની ભલામણ સ્વીકારવામાં આવી છે. જયારે રિયા ચક્રવર્તીએ પણ પોતાની સામે સુશાંતના પિતા દ્વારા દાખલ થયેલો કેસ પટનાથી મુંબઈ ટ્રાન્સફર કરવાની અરજી કરી છે. જેની સુપ્રીમમાં સુનાવણી થઈ રહી છે. આ અરજી પર ન્યાયાધીશ ઋષિકેશ રાયની બેંચ સુનાવણી કર...

સુશાંત પાસે દીશાના મોતનું રહસ્ય હતું, દીશાની ફાઈલ મુંબઈ પોલીસે ડીલીટ ક...

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે મુંબઈમાં છ દિવસથી તપાસ કરી રહેલી બિહારની પટણા પોલીસને અત્યાર સુધીમાં ઘણા મહત્વના કડીઓ મળી છે. ખાસ તપાસ ટીકડી એ શોધવાનો પ્રયાસ કરી રહી છે જે મુંબઈ પોલીસ પડદો પાડી દેવા માંગે છે. ખાસ તપાસ ટૂકડીને ખબર પડી ગઈ છે કે પૂર્વ અંગત મદદનીશ દીશાના મૃત્યુ અંગેની સત્ય વિગતોની સુશાંતને જાણ હતી. મૃત્યુ પહેલા દિશા...