Tag: Trending
બાસમતી ચોખા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટ્રેડમાર્ક હક્કનું યુદ્ધ
પાક.નો વિરોધ, ભારતની અરજી સ્વિકારાય તો યૂરોપીય યૂનિયનમાં બાસમતીના ટાઈટલનો હક ભારતને મળી જશે
નવી દિલ્હી
ભારત અને પાકિસ્તાનની ખાણીપીણીમાં બાસમતી ચોખાનું વિશેષ સ્થાન છે. બાસમતી ચોખા વિના પુલાવ અથવા બિરયાનીની કલ્પના કરવી મુશ્કેલ છે. પરંતુ હવે આ બે પાડોશી દેશો વચ્ચે બાસમતી ચોખાને કારણે વિવાદ ઉભો થયો છે. ભારતે બાસમતીના વિશેષ ટ્રેડમાર્ક માટે યૂરોપિયન યૂ...
14 રૂપિયાની કોરોના રસી રૂ.1410ની કઈ રીતે થઈ ? 3 લાખ કરોડ વધું ચૂકવવાનુ...
પાણીની બોટલથી પણ ઓછી કિંમતની વેક્સિનના ભાવ 1410 કઈ રીતે થયા, ભારતીય યુવા કોંગ્રેસના અધ્યક્ષનો કટાક્ષ
યુવા નેતાએ ભારત બાયોટેકના સંસ્થાપક કૃષ્ણા એલ્લાનો વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ વેક્સિનની કિંમત પાણીની બોટલથી પણ ઓછી હળે તેમ કહે છે
નવી દિલ્હી
નવી ગાઈડલાઈન અનુસાર સરકારી કેન્દ્રો પર કોરોનાની રસી વિનામૂલ્યે મળશે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં તેન...
મહિલાએ એક સાથે 10 બાળકોને જન્મ આપ્યો, વિશ્વ વિક્રમ
દક્ષિણ આફ્રિકાની 37 વર્ષીય ગોસિઅમે થમારા સિતોલે 10 બાળકોને જન્મ આપ્યો, જેમાંથી 7 પુત્ર અને 3 પુત્રી છે
ડરબન
દક્ષિણ આફ્રિકામાં એક મહિલાએ 10 બાળકોને જન્મ આપ્યો છે. જો ડૉક્ટરો આ વાતની પુષ્ટિ કરશે તો આ વિશ્વ રેકોર્ડ બનશે. હજી એક મહિના પહેલા જ માલીની એક મહિલાએ મોરોક્કોમાં 9 બાળકોને જન્મ આપ્યો હતો. કહેવાઈ રહ્યું છે કે, દક્ષિણ આફ્રિકાની મહિલા ગોસિઅમ...
કેરળથી મુંબઈ પહોંચ્યું ચોમાસું, ધોધમાર વરસાદજથી ઠેર-ઠેર પાણી ભરાયા, લો...
https://twitter.com/i/events/1402539275376226308
https://twitter.com/filmfare/status/1402584672886870022
મુંબઈ
આ મહિનાની શરુઆતમાં કેરળમાં પ્રવેશેલું ચોમાસુ હવે મુંબઈ સુધી પહોંચી ગયું છે. શહેરમાં ગઈકાલે આખી રાત પડેલા ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, મુંબઈમાં ચોમાસુ એક દિવસ વહેલું આવી પહોંચ્યું...
ભાજપનું પક્ષાંતર – રાહુલ ગાંધીના નજીકના નેતા જિતિન પ્રસાદ ભાજપમા...
https://twitter.com/JitinPrasada/status/1402587790672490507
લખનઉ
કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. તે કોંગ્રેસ નેતૃત્વથી ખુશ નહોતા. જિતિનને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીમાં આમંત્રિત કર્યા. પાર્ટીમાં જોડાતા પહેલા જિતિન કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને મળવા માટે તેમના નિવાસસ...
દરિયાની વચ્ચે આવેલા શિયાળ બેટમાં ભારે નુકસાનની જાણકારી મળતા નો હેલ્પ ટ...
શિયાળ બેટ https://t.co/y4OQbu9ruC
( https://twitter.com/allgujaratnews/status/1402577723424264198?s=03 )
અમદાવાદ, 9 જૂન 2021
તાઉ-તે વાવાઝોડામાં આજથી 23 દિવસ પહેલા અમરેલી જિલ્લાના પિપાવાવ બંદર પાસેના શિયાળ બેટની હાલત ખરાબ છે એવી જાણકારી મળતા નો હેલ્પ ટુ બીગ NO HELP TOO BIG નામની સ્વૈચ્છીક સંસ્થા અહીં મદદે પહોંચી ગઈ છે. 7 સ્થળોએ લગભગ 75 ઘરના...
સરકારે મગની ટેકાના ભાવે ખરીદી ન કરતાં ખેડૂતોને એક કિલોએ 35ની ખોટ
ગાંધીનગર, 9 જૂન 2021
મગના ઉનાળું વાવેતરમાં ખેડૂતોને ભાવ ન મળવાના કારણે કરોડોનું નુકસાન ગયું છે. રાજ્ય સરકારે ટેકાના ભાવે ખરીદી ન કરતાં ટેકા કરતાં પણ નીચા ભાવે ખેડૂતો વેચી રહ્યાં છે. 60 હજાર હેક્ટરમાં 3.60 કરોડ કિલો મગ પાકવાની ધારાણા છે. એક કિલોના 95 ભાવ મળતો જોઈતો હતો. તેના સ્થાને એક કિલોના રૂ.60 માંડ મળે છે. આમ એક કિલોએ રૂપિયા 35ની ખોટ જઈ રહી છ...
વિશ્વનું પ્રથમ પ્રવાહી નેનો યુરિયાની શોધ, સરકાર અને ખેડૂતોને કરોડોનો ફ...
ગાંધીનગર, 8 જૂન 2021
ખેતી ક્ષેત્રે ગુજરાતના લોકોએ વિશ્વને અનેક મોટી ભેટ આપી છે. તેમાં સમગ્ર દુનિયાના ખેડૂતોને નેનો યુરીયાની ભેટ પણ ગયા અઠવાડિએ આપી છે. ગુજરાતના કાલોલમાં ઇફકો નેનો બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર્સ કો-ઓપરેટીવ લિમિટેડ - IFFCOએ નેનો લીક્વીડ ખાતર તૈયાર કર્યું છે. પ્રથમ કન્સાઈમેન્ટ બજારમાં આવી ગયું છે. હવે ખ...
પ્રજા પાસે લૂંટ કરતી રૂપાણી સરકાર ને અદાણીને ચોરીની છૂટ
ગાંધીનગર, 7 જૂન 2021
અમદાવાદ શહેરમાં માસ્ક ન પહેરેલા લોકોને 23 માર્ચ 2020થી 23 માર્ચ 2021 સુધીના 1 વર્ષમાં પોલીસે 4 લાખ લોકોને પકડીને રૂપિયા 34 કરોડનો દંડ વસૂલ્યો હતો. લાખો હેક્ટર જમીન પણ અદાણીને પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ફાળવી હતી. તેની સ્ટેમ્પ ડ્યુટી હજી બાકી છે. જો આ ખાતાઓ ઉમેરવામાં આવે તો આ રકમ 5 થી 6 હજાર કરોડ સુધી જઈ શકે છે.
...
વિશ્વમાં સૌથી વધું એરંડા પકવતાં ગુજરાતના ખેડૂતોનું આર્થિક શોષણ કરતાં ઉ...
ગાંધીનગર, 4 જૂન 2021
ગુજરાતના ખેડૂતો એરંડી પેદા કરવામાં અને હેક્ટર દીઠ સૌથી વધું ઉત્પાદન મેળવવામાં દેશમાં સતત 5 વર્ષથી આગળ રહ્યાં હોવાનો એક અહેવાલ ભારત સરકારે ગયા અઠવાડિયએ જાહેર કર્યો છે. એરંડીની ખેતી કરતાં રાજ્યોની 2015-16થી 2019-20ના 5 વર્ષની સરેરાશ જાહેર કરી છે. વિશ્વમાં સૌથી વધું એરંડી ગુજરાત પકવે છે.
2018-19માં દેશમાં એરંડીનું ઉત્પાદન 12...
કોરોનાના કારણે ખેડૂતોએ ફુલોના ખેતરો ખેડી નાંખવા પડ્યા
ગાંધીનગર, 3 જૂન 2021
ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં ફુલોનું ઉત્પાદન અને વાવેતર બે ગણું થઈ ગયું છે. એક હેક્ટરે 9.62 ટન ફૂલો ખીલે છે. ઉત્પાદકતા પણ લગભગ બે ગણી થઈ છે. છતાં ખેડૂતોની હાલત તો ધનપતિ થઈ નથી. ફૂલ મેરીગોલ્ડ છે પણ ખેડૂતો ક્યારે ગોલ્ડ જેવી આવક મેળવતા થયા નથી. તેમાંએ કોરોનામાં ફૂલોનો ભાવ એકદમ ઘટી ગયો હોવાથી ફૂલોની ખેતી સામે સંકટ ઊભું થયું છે.
...
મીઠી શેરડીને ભાજપની રૂપાણી અને મોદી સરકારોએ કડવી ઝેર બનાવી દીધી
ગાંધીનગર, 2 જૂન 2021
ગુજરાત શેરડીના ઉત્પાદનમાં ભારે મોટી પછડાટ ખાઈ રહ્યું છે. જ્યારથી ભાજપની મોદી સરકાર આવી છે ત્યારથી મીઠી શેરડીને કડવી બનાવી દેવા માટે ભાજપ પક્ષનું શાસન જવાબદાર છે. શેરડી પેદા કરીને ખાંડ બનાવવામાં ગુજરાત પછાત બની ગયું છે. દેશમાં વર્ષે 30 ટકા ઉત્પાદન વધી રહ્યું છે, પણ ખેડૂત વિરોધી નીતિઓના કારણે ગુજરાતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે. ખ...
સરકાર કેળાંનો ચાંદી જેવો ભાવ ગણે છે, નુકસાન 7500 કરોડનું ને સહાય 1 ટકો...
ગાંધીનગર, 30 મે 2021
રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા 12 જાન્યુઆરી 2021ના રોજ એક લેખિત આદેશ કરેલો છે. જેમાં કેળના વૃક્ષની કિંમત રૂપિયા 1500 ગણી છે. સરકારના ભાવ ગણવામાં આવે તો ખેડૂતોને કેળામાં નુકસાન રૂપિયા 15 હજાર કરોડ થાય છે.
પણ સરકાર હેક્ટર દીઠ તમામને સહાય ચૂકવે તો પણ રૂપિયા 300 કરોડથી વધું ન થાય. 60 લાખના કેળાં ખતમ થઈ ગયા હોય તો, સરકારે સ...
માણસોના ડોક્ટર કરતાં ગુજરાતના પશુના ડોક્ટરો શ્રેષ્ઠ સાબિત થયા, 5 કરોડ ...
ગાંધીનગર, 29 મે 2021
ગુજરાતમાં ગાય 1 કરોડ, ભેંસ 1 કરોડ, ઘેટા 20 લાખ, બકરાં 50 લાખ છે. જેને ગળસુંઢો, ગાંઠીયો તાવ, બ્રવેક્ષ કે બ્રુસેલા, ખરવા મોવાસા, હડકવા, પીપીઆર છે. રોજ 2 કરોડ લિટર દૂધ આ પશુઓ આપે છે. રોગ ન થાય અને રોગ વાળું દૂધ લોકો ન પીવે તે માટે રસી અપાય છે. તે રસી આપેલા પશુઓનું દૂધ પીવામાં આવે છે. ગુજરાતમાં ઇ.સ. 2020માં 5 કરોડ પશુ અને પક્ષીઓ...
મોદીએ વિદેશી ખેડૂતોના કઠોળ વાપરવા છૂટ આપતાં ગુજરાતના ખેડૂતોને રૂ.4550 ...
ગાંધીનગર, 27 મે 2021
ઉનાળુ કઠોળ ખેતરમાં તૈયાર થઈને બજારમાં આવવા લાગ્યા છે.
ઉનાળુ વાવેતર અને ઉત્પાદન
ગુજરાતમાં ઉનાળામાં કુલ 60590 હેક્ટરમાં કઠોળનું વાવેતર હતું અને તેમાં 72000 મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું. જેમાં ભાવ ઘટી જતાં રૂપિયા 4550 કરોડનું નુકસાન ભાવફેરમાં થયું છે.
કઠોળની આયાત
કઠોળનાં ભાવમાં ઘટી જવાને કારણે ગુજરાતના ખેડૂતોને વાવ...