[:gj]ગુજરાતના 2 લાખ બાળકો કેમ કવિ, લેખક અને ચિત્રકાર બનવા માંગે છે ? [:hn]गुजरात में 2 लाख वच्चे कवि, लेखक, चित्रकार क्युं बनना चाहते है ?[:]

Why do 2 lakh children of Gujarat want to become poets, writers and painters ?

[:gj]રાજ્ય સરકાર દ્વારા તા.૧લી મે ૨૦૨૦ના રોજ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે ગુજરાત ગૌરવ દિન નિમિત્તે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને કાવ્ય લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી. તેમાં ગુજરાતની તમામ પ્રકારની શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ભાગ લેવા અપીલ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતાની કૃતિ પોતે જે જિલ્લામાં અભ્યાસ કરતાં હોય તે જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીને નિયત કરેલ ઈ-મેઈલ એડ્રેસ પર મોકલી આપવાની હતી.
૧૦મી મે સુધી યોજાયેલી આ સ્પર્ધામાં પ્રાથમિક વિભાગમાં ચિત્રસ્પર્ધાની ૭૦૪૬૪, નિબંધ સ્પર્ધાની ૩૮૦૩૭ અને કાવ્ય લેખનની ૧૫૭૩૩ મળીને કુલ ૧,૨૪,૫૩૪ કૃતિઓ મળી છે. જ્યારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ચિત્ર સ્પર્ધાની ૪૨૦૯૦ , નિબંધ સ્પર્ધાની ૩૧૭૪૧ અને કાવ્ય લેખનની ૧૦૯૧૪ મળીને કુલ ૮૪૭૪૫ કૃતિઓ પ્રાપ્ત થયેલ છે. આમ, પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાંથી કુલ ૨,૦૯,૨૭૯ જેટલી કૃતિઓ પ્રાપ્ત થયેલ છે. આ કૃતિઓની જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મારફતે ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે.
બંને વિભાગોમાં જિલ્લા કક્ષાએ દરેક સ્પર્ધામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને રૂ.૧૫,૦૦૦, બીજા નંબરે આવનાર વિદ્યાર્થીને રૂ.૧૧,૦૦૦ અને ત્રીજા નંબરે આવનાર વિદ્યાર્થીને રૂ. ૫,૦૦૦નું પારિતોષિક આપવામાં આવશે તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.[:hn]गुजरात गर्व दिवस के अवसर पर प्राथमिक, माध्यमिक और उच्च माध्यमिक विद्यालयों के छात्रों के लिए 1 मई 2020 को राज्य सरकार द्वारा एक ड्राइंग प्रतियोगिता, निबंध प्रतियोगिता और कविता लेखन प्रतियोगिता का आयोजन किया गया था। इसमें गुजरात के सभी प्रकार के स्कूलों में पढ़ने वाले छात्रों से भाग लेने की अपील की गई। छात्रों को अपने काम को उस जिले के निर्दिष्ट ई-मेल पते पर भेजना होगा जिसमें वे जिले के निर्दिष्ट ई-मेल पते पर अध्ययन कर रहे हैं। काम मिल गया। माध्यमिक और उच्चतर माध्यमिक वर्गों में, 2030 ड्राइंग प्रतियोगिताओं, 2191 निबंध प्रतियोगिताओं और 10312 कविता लेखन कार्यों के कुल 9 कार्य प्राप्त हुए हैं। इस प्रकार, प्राथमिक और माध्यमिक वर्गों से कुल 2,09,8 कार्य प्राप्त हुए हैं। इन कार्यों को जिला स्तर पर जिला शिक्षा और प्रशिक्षण भवन के माध्यम से सत्यापित किया जा रहा है। दोनों प्रभागों में, जिला स्तर पर, रु। शिक्षा विभाग की सूची के अनुसार, 5,000 रुपये का पुरस्कार दिया जाएगा।[:]