[:gj]ગુજરાતમાં જિયોના 50 મહિનામાં 2.50 કરોડ ગ્રાહકો[:en]Jio gets 2.50 cr users in just 50 months in Gujarat[:hn]जिओ को सिर्फ 50 महीनों में 2.50 करोड़ यूजर्स गुजरात में मिले[:]

JIO
JIO

[:gj]

સાત ઓપરેટરોને મળીને અઢી કરોડ ગ્રાહકો મેળવતાં 12 વર્ષ લાગ્યા હતા

અમદાવાદ, 25 ડિસેમ્બર, 2020

50 મહિનામાં જિયોએ ગુજરાતમાં ઓક્ટોબર  2020 સુધીમાં 2.50 કરોડ ફોન ગ્રાહકો મેળવ્યા છે. ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) દ્વારા ઓક્ટોબર 2020ના સબસ્ક્રિપ્શનના આંકડાના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, સપ્ટેમ્બર 2016માં પોતાની સેવાઓ શરૂ કરી હતી.

ગુજરાતમાં પહેલીવાર મોબાઇલ ફોન સેવાઓ વર્ષ 1997માં શરૂ કરવામાં આવી હતી. ત્યારે રૂ.16 પ્રતિ મિનિટના દરે આઉટગોઇંગ કોલ થતો હતો. ગુજરાતમાં ઉપલબ્ધ સાત ટેલિકોમ ઓપરેટર્સના કુલ ગ્રાહકોની સંખ્યા 2.50 કરોડ સુધી પહોંચતાં 12 વર્ષ લાગી ગયા હતા. વર્ષ 2009ના મે મહિના સુધીમાં આટલા ગ્રાહકો મેળવનારા ટેલિકોમ ઓપરેટર્સમાં વોડાફોન એસ્સાર, આઇડિયા, ભારતી એરટેલ, આરકોમ, ટાટા ટેલિસર્વિસિઝ, એરસેલ અને બીએસએનએલનો સમાવેશ થતો હતો.

વર્ષ 2016ના સપ્ટેમ્બર મહિનામાં અહીં પોતાની સેવાઓ શરૂ કરનાર જિયોને આ સ્થિતિએ પહોંચતાં માત્ર 4 વર્ષ અને 2 મહિનાનો સમય લાગ્યો છે. જિયો ભારતમાં લોન્ચ થયું એ પછી ડેટા પાછળ થતો ખર્ચ લોકોને પોસાય તેવો થઈ ગયો અને કોલ પાછળનો ખર્ચ નહિવત બન્યો છે.

ટ્રાઇના આંકડા અનુસાર, વર્ષ 2020નો ઓક્ટોબર મહિનો પૂરો થયો ત્યારની સ્થિતિએ ગુજરાતમાં કુલ 6.73 કરોડ ગ્રાહકો થયા. તેમાંના સૌથી વધુ 2.53 કરોડ ગ્રાહકો વોડાફોન આઇડિયાના છે અને ત્યારબાદ જિયોના 2.50 કરોડ ગ્રાહકો છે. ભારતી એરટેલના કુલ 1.07 કરોડ જ્યારે બીએસએનએલના 61 લાખ ગ્રાહકો છે. વર્ષ 2020ના સપ્ટેમ્બર મહિનાની સ્થિતિ સાથે સરખાવીએ તો એક મહિનામાં 5.36 લાખ ગ્રાહકોનો ઉમેરો થયો છે.

તાજેતરમાં જ ટ્રાઇ દ્વારા ગુજરાતમાં અસ્તિત્તવ ધરાવતા ટેલિકોમ ઓપરેટર્સની નાણાકીય સ્થિતિના આંકડાનો અહેવાલ પણ જારી કરવામાં આવ્યો હતો. આ અહેવાલ અનુસાર સપ્ટેમ્બર 2020 સાથે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં જિયો 45.13 ટકા હિસ્સો તથા રૂ.978 કરોડની આવક સાથે ટોચ પર છે. આ સમયગાળા દરમિયાન વોડાફોન 29.38 ટકા હિસ્સો અને રૂ. 636 કરોડની આવક સાથે બીજા નંબરે છે. ભારતી એરટેલ અને બીએસએનએલ અનુક્રમે 15 ટકા અને 9 ટકા હિસ્સો ધરાવે છે તથા સપ્ટેમ્બર 2020 સુધીના ત્રિમાસિક ગાળામાં આવક અનુક્રમે રૂ. 331 કરોડ અને રૂ. 192 કરોડ છે.

[:en]It took over 12 years for 7 operators together to cross the milestone of 2.50 crore subscriber base in Gujarat
Ahmedabad, December 25
The latest technology company offering telecom services in India including Gujarat, Jio has crossed a new milestone in the state. In just 50 months, Jio got 2.50 crore mobile users in Gujarat. The company becomes the fastest operator in Gujarat to touch this milestone.
The telecom regulatory authority of India, Trai released October 2020 subscription numbers. The report reveals that Jio, which started its services in September 2016, had first time crossed the subscription base of 2.50 crore by end of October 2020.
Mobile phone services were first launched in Gujarat in 1997 with couple of operators with tariff of Rs16 per minute for outgoing calls. Slowly and gradually, the number of operators increased and the number of subscribers too. It took over 12 years for all seven mobile operators together in state to touch the mark of 2.50 crore subscribers in the state. In May 2009, the seven telecom operators who together posted the total number of mobile users in Gujarat were Vodafone Essar, Idea, Bharti Airtel, RCom, Tata Teleservices, Aircel and BSNL.
Against to that, Jio alone, which launched its services in September 2016, took just four years and two months to reach to that level. Post launch of Jio in India, the data consumption became very affordable and call rates were made zero.
As per Trai’s data, by end of October 2020, Gujarat had total 6.73 crore users. Of the total, Vodafone Idea tops the chart with 2.53 crore subscribers followed by Jio with 2.50 crore. Bharti Airtel had 1.07 crore users while BSNL had 61 lakh mobile subscribers. Compared with previous month numbers, the total subscribers increased by 5.36 lakh from 6.67 crore in September 2020.
Recently, Trai also share financial performance reports of telecom operators in Gujarat. As per the report, Jio tops the chart with 45.13% share with posting Rs978 crore in the quarter ending on September 2020. Vodafone Idea enjoys 29.38% share with revenue of Rs636 crore in the same period. Bharti Airtel and BSNL had share of 15% and 9% respectively with revenue of Rs331 crore and 192 crore respectively, in the quarter ending in September 2020.[:hn]7 संचालकों को गुजरात में 2.50 करोड़ ग्राहक आधार के मील के पत्थर को पार करने में 12 साल से अधिक का समय लगा
अहमदाबाद, 25 दिसंबर 2020
गुजरात सहित भारत में दूरसंचार सेवाओं की पेशकश करने वाली नवीनतम प्रौद्योगिकी कंपनी Jio ने राज्य में एक नया मील का पत्थर पार कर लिया है। सिर्फ 50 महीनों में, Jio को गुजरात में 2.50 करोड़ मोबाइल उपयोगकर्ता मिले। कंपनी इस मील के पत्थर को छूने के लिए गुजरात में सबसे तेज ऑपरेटर बन जाती है।
भारत के दूरसंचार नियामक प्राधिकरण ट्राई ने अक्टूबर 2020 में सदस्यता संख्या जारी की। रिपोर्ट से पता चलता है कि सितंबर 2016 में अपनी सेवाएं शुरू करने वाली Jio ने पहली बार अक्टूबर 2020 के अंत तक 2.50 करोड़ का सब्सक्रिप्शन बेस पार किया था।

मोबाइल फोन सेवाओं को पहली बार गुजरात में 1997 में आउटगोइंग कॉल के लिए प्रति मिनट 16 रुपये टैरिफ के साथ शुरू किया गया था। धीरे-धीरे और धीरे-धीरे, ऑपरेटरों की संख्या में वृद्धि हुई और ग्राहकों की संख्या भी। राज्य के सभी सात मोबाइल ऑपरेटरों को राज्य में 2.50 करोड़ ग्राहकों की संख्या को छूने के लिए 12 साल से अधिक का समय लगा। मई 2009 में, सात दूरसंचार ऑपरेटरों ने मिलकर गुजरात में मोबाइल उपयोगकर्ताओं की कुल संख्या को पोस्ट किया, वे थे वोडाफोन एस्सार, आइडिया, भारती एयरटेल, आरकॉम, टाटा टेलीसर्विसेज, एयरसेल और बीएसएनएल।

उसके मुकाबले, अकेले Jio ने, जिसने सितंबर 2016 में अपनी सेवाओं को लॉन्च किया था, उस स्तर तक पहुंचने में सिर्फ चार साल और दो महीने लगे। भारत में Jio का पोस्ट लॉन्च, डेटा की खपत बहुत सस्ती हो गई और कॉल दरें शून्य हो गईं।

ट्राई के आंकड़ों के अनुसार, अक्टूबर 2020 तक, गुजरात में कुल 6.73 करोड़ उपयोगकर्ता थे। कुल मिलाकर, वोडाफोन आइडिया 2.53 करोड़ ग्राहकों के साथ चार्ट में सबसे ऊपर है और इसके बाद Jio 2.50 करोड़ है। भारती एयरटेल के 1.07 करोड़ उपयोगकर्ता थे जबकि बीएसएनएल के 61 लाख मोबाइल ग्राहक थे। पिछले महीने की संख्या की तुलना में, सितंबर 2020 में कुल ग्राहकों की संख्या 6.67 करोड़ से 5.36 लाख बढ़ी।

हाल ही में, ट्राई ने गुजरात में दूरसंचार ऑपरेटरों की वित्तीय प्रदर्शन रिपोर्ट भी साझा की। रिपोर्ट के अनुसार, सितंबर 2020 को समाप्त तिमाही में 978 करोड़ रुपये की पोस्टिंग के साथ Jio 45.13% शेयर के साथ सबसे ऊपर है। इसी अवधि में वोडाफोन आइडिया को 636 करोड़ रुपये के राजस्व के साथ 29.38% शेयर मिले। सितंबर 2020 में समाप्त तिमाही में, भारती एयरटेल और बीएसएनएल के पास क्रमश: 331 करोड़ और 192 करोड़ रुपये के राजस्व के साथ क्रमशः 15% और 9% की हिस्सेदारी थी।[:]