[:gj]શૅફ સંજીવ કપૂરે અમદાવાદ સિવિલના તબિબોને મફત ભોજન આપવાનું શરૂં કર્યું[:en]Master Chef Sanjeev Kapoor, owner of 1 crore company, started giving free food to Ahmedabad Civil Doctors[:hn]1 हजार करोड की कंपनी के मालिक शेफ संजीव कपूर ने अहमदाबाद सिविल डॉक्टरों को मुफ्त भोजन देना शुरू किया[:]

[:gj]https://www.youtube.com/watch?v=HdccMD1D9dM

અમદાવાદ, 5 મે 2021

કોરોનામાં દેશના પ્રતિષ્ઠિત માસ્ટર શૅફ સંજીવ કપૂર દ્વારા દાતાના સહયોગથી એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભોજન પૂરું પાડવાનો નિર્ણય કર્યો છે. તેમની કંપની રૂપિયા એક હજાર કરોડના ભોજનનો ધંધો કરે છે. 225 કરોડની રેવન્યુ છે. 3 હજાર એમ્પોઈ છે. 650 શેફ છે.

આ માટે સંજીવ કપૂરે અમદાવાદ શહેરમાં 12 શૅફની નિમણૂક કરી છે. તેમણે સિવિલ હોસ્પિટલના તબીબો માટે 3 વખત જમવાની વ્યવસ્થાનું બીડું ઝડપ્યું છે.

આ રીતે અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝિગ્નેટેડ 1200 બેડ હોસ્પિટલમાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત તબીબો માટે તેઓ અન્નપૂર્ણા બન્યા છે. તબીબોને સમયસર સ્વસ્થ અને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહેશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી આ અંગે કહે છે કે બે દિવસ અગાઉ દેશના પ્રતિષ્ઠિત શૅફ સંજીવ કપૂર દ્વારા સિવિલ હોસ્પિટલના તબીબોને ભોજન વ્યવસ્થા અંગેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.  જે  હોસ્પિટલ તંત્રએ સ્વીકાર્યો છે. અમે  કપૂરની સેવાભાવનાને બિરદાવીએ છીએ.

સંજીવ કપૂર એક ભારતીય સેલિબ્રિટી રસોઇયા, ઉદ્યોગસાહસિક, લેખક અને ટેલિવિઝન વ્યક્તિત્વ છે. તેનો જન્મ 10 એપ્રિલ 1949 ના રોજ ભારતના પૂર્વ પંજાબના અંબાલામાં થયો હતો. તે ખાના ખઝાના સૌથી લાંબો 17 વર્ષનો ટેલિવિઝન કાર્યક્રમ હતો. 50 કરોડ લોકોએ 120 દિશોમાં તેનો શો જોયો હતો.

સૌથી વધુ વેચાયેલી કૂકરી પુસ્તકના લેખક રેસ્ટોરેન્ટ કન્સલ્ટન્ટ છે. ટી.વી. ચેનલના સહ-માલિક છે. પોતાની 100 રેસ્ટોરંટો છે. માર્ચ 2010 ના રીડર ડાયજેસ્ટમાં 31 મા ક્રમે તેને ભારતના 100 મોસ્ટ ટ્રસ્ટેડ વ્યક્તિ તરીકે નામ આપવામાં આવ્યું છે.

પુસ્તકો 150 શીર્ષકો (અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ગુજરાતી) માં પ્રકાશિત થયા છે. તે પુસ્તકોમાં લગ્ન પ્રસંગ માટે બાળકો અને વાનગીઓમાં વિવિધ પ્રકારની વાનગીઓ શામેલ છે. પોર્ટલ www.sanjeevkapoor.com રસોઈ માર્ગદર્શિકા છે જે છ હજારથી વધુ વાનગીઓનો ઉપયોગ કરે છે.

સાત મિલિયન પૃષ્ઠ વ્યૂઝ સાથે 20 મિલિયન વપરાશકર્તાઓ છે. દરરોજ બે મિલિયન વેબસાઇટ જૂએ છે.

સંજીવ કપૂરની બીજી બ્રાન્ડ – વન્ડરશેફ – ભારતીય મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે સશક્ત બનાવે છે.

ભારતીય અને વિદેશી રેસ્ટોરન્ટોને રેસ્ટોરન્ટ કન્સલ્ટન્ટ તરીકે તેમની ફ્રેન્ચાઇઝી આપી છે.

સંજીવ કપૂરના બ્રાન્ડ નામ હેઠળ ઘણા ખાદ્ય પદાર્થો ચાલે છે. જેમાં અથાણાં, પાઉડર મસાલા, ખાદ્ય નિષ્ણાતો દ્વારા બનાવેલી ચટણી અને દેશ-વિદેશના લાખો લોકોને રસોઈ બનાવવા માટે તૈયાર કરવામાં આવે છે.

ફેસ-બુક, યુ ટ્યુબ’ પરની એક ચેનલ, જે ખૂબ પ્રખ્યાત થઈ છે.

સિવિલ હોસ્પિટલમાં 1,200 કર્મીઓ

3 પાળીમાં અંદાજે 250થી વધુ ડૉક્ટર્સ, 450 જેટલો નર્સિંગ સ્ટાફ તથા 600 જેટલા સફાઈ કર્મીઓ મળી કુલ 1,200 કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવે છે. આ ઉપરાંત 130 પેશન્ટ એટેન્ડન્ટ, 60 નર્સિંગ સ્ટુડન્ટ્સ, 120 સિક્યુરિટી સ્ટાફ, 18 બાયો મિડેકલ એન્જિનિયર્સ, 20 પી.આર.ઓ., 15 કાઉન્સિલર્સ, 46 એક્સ-રે એન્ડ લેબ ટેકનિશિયન્સ અને 15 ડ્રાઈવર મળી કુલ 1,725 યોદ્ધાઓ 24 બાય 7 ખડેપગે અને અવિરત સેવા બજાવે છે.[:en]https://www.youtube.com/watch?v=HdccMD1D9dM

Ahmedabad, 5 May 2021

In Corona, the country’s renowned master chef Sanjeev Kapoor has decided to team up with a donor to provide food at Asia’s largest Ahmedabad civil hospital. His company runs a Rs 1,000-crore food business. 225 crores in revenue. There are 3 thousand employs. There are 650 chefs.

Sanjeev Kapoor has appointed 12 chefs in Ahmedabad city for this. He has arranged meals for civil hospital doctors 3 times.

In this way, she has become the Annapurna for doctors working round the clock at the designated 1200 bed hospital at Corona, Ahmedabad Civil Hospital. The doctors will get healthy and quality food on time.

Superintendent of Ahmedabad Civil Hospital, Dr. JV Modi says that two days ago a proposal was made by the country’s renowned chef Sanjeev Kapoor to provide food to the doctors of the civil hospital. Which is accepted by the hospital system. We appreciate Kapoor’s sense of service.

Sanjeev Kapoor is an Indian celebrity chef, entrepreneur, writer and television personality. He was born on 10 April 1949 in Ambala, East Punjab. It was Khaana Khazana’s longest TV program of 17 years. His show was viewed by 500 million people in 120 directions.

The author of the best-selling cookery book is a restaurant consultant. He co-owns the TV channel. Has 100 restaurants of its own. He has been ranked 31st as India’s 100 Most Trusted Person in Reader’s Digest in March 2010.

The books have been published in 150 titles (English, Hindi, Marathi and Gujarati). Those books include a variety of recipes for children and recipes for the occasion of marriage. The portal www.sanjeevkapoor.com is a cooking guide that uses more than six thousand recipes.

There are 20 million users with seven million page views. Two million websites are visited every day.

Sanjeev Kapoor’s second brand – Wandshef – empowers Indian women to start their own businesses.

Indian and foreign restaurants have given their franchisees as restaurant consultants.

Many foods are run under the brand name of Sanjeev Kapoor. In which pickles, powdered spices, sauces made by food experts and millions of people from India and abroad are prepared for cooking.

Facebook, a channel on YouTube, which has become very popular.[:hn]https://www.youtube.com/watch?v=HdccMD1D9dM 

अहमदाबाद, 5 मई 2021

कोरोना में, देश के प्रसिद्ध मास्टर शेफ संजीव कपूर ने एक डोनर के साथ मिलकर एशिया के सबसे बड़े अहमदाबाद सिविल अस्पताल में भोजन उपलब्ध कराने का फैसला किया है। उनकी कंपनी 1,000 करोड़ रुपये का खाद्य कारोबार चलाती है। 225 करोड़ राजस्व में। 3 हजार एम्पोई हैं। 650 शेफ हैं।

इसके लिए संजीव कपूर ने अहमदाबाद शहर में 12 शेफ नियुक्त किए हैं। उन्होंने सिविल अस्पताल के डॉक्टरों के लिए 3 बार भोजन की व्यवस्था की है।

इस तरह वह अहमदाबाद सिविल अस्पताल के कोरोना के नामित 1200 बेड अस्पताल में चौबीसों घंटे काम करने वाले डॉक्टरों के लिए अन्नपूर्णा बन गई हैं। डॉक्टरों को समय पर स्वस्थ और गुणवत्तापूर्ण भोजन मिलेगा।

अहमदाबाद सिविल अस्पताल के अधीक्षक डॉ। जे.वी. मोदी का कहना है कि दो दिन पहले सिविल अस्पताल के डॉक्टरों को भोजन उपलब्ध कराने के लिए देश के प्रख्यात शेफ संजीव कपूर द्वारा एक प्रस्ताव बनाया गया था। जिसे अस्पताल प्रणाली द्वारा स्वीकार किया जाता है। हम कपूर की सेवा की भावना की सराहना करते हैं।

संजीव कपूर एक भारतीय सेलिब्रिटी शेफ, उद्यमी, लेखक और टेलीविजन व्यक्तित्व हैं। उनका जन्म 10 अप्रैल 1949 को पूर्वी पंजाब के अंबाला में हुआ था। यह ख़ाना खज़ाना का 17 साल का सबसे लंबा टीवी कार्यक्रम था। उनके शो को 120 दिशाओं में 500 मिलियन लोगों ने देखा।

सबसे ज्यादा बिकने वाली कुकरी किताब के लेखक एक रेस्तरां सलाहकार हैं। टीवी चैनल का सह-मालिक है। के अपने 100 रेस्तरां हैं। उन्हें मार्च 2010 में रीडर्स डाइजेस्ट में भारत के 100 सबसे भरोसेमंद व्यक्ति के रूप में 31 वें स्थान पर रखा गया है।

पुस्तकें 150 शीर्षक (अंग्रेजी, हिंदी, मराठी और गुजराती) में प्रकाशित हुई हैं। उन पुस्तकों में बच्चों के लिए कई प्रकार के व्यंजनों और शादी के अवसर के लिए व्यंजनों को शामिल किया जाता है। पोर्टल www.sanjeevkapoor.com एक कुकिंग गाइड है, जिसमें छह हजार से अधिक व्यंजनों का उपयोग किया जाता है।

सात मिलियन पृष्ठ दृश्यों के साथ 20 मिलियन उपयोगकर्ता हैं। हर दिन दो मिलियन वेबसाइटों का दौरा करता है।

संजीव कपूर का दूसरा ब्रांड – वंडशेफ – भारतीय महिलाओं को अपना व्यवसाय शुरू करने का अधिकार देता है।

भारतीय और विदेशी रेस्तरां ने रेस्तरां सलाहकार के रूप में अपनी फ्रेंचाइजी दी है।

संजीव कपूर के ब्रांड नाम के तहत कई खाद्य पदार्थ चलाए जाते हैं। जिसमें अचार, चूर्ण मसाले, खाद्य विशेषज्ञों द्वारा बनाई गई सॉस और देश-विदेश के लाखों लोगों को खाना पकाने के लिए तैयार किया जाता है।

फेसबुक, यूट्यूब पर एक चैनल, जो बहुत लोकप्रिय हो गया है।[:]