[:gj]રાજ્યની 8,000 ખાનગી પ્રાથમિક શાળાઓમાંથી 5,500 શાળાઓ પાસે રમતના મેદાનો નથી, હવે સરકારી જમીનો પચાવી પાડશે[:en]Out of 8000 private primary schools in Gajarat state, 5500 schools do not have playgrounds, now government lands will be confiscated[:hn]गजरात राज्य के 8000 निजी प्राथमिक स्कूलों में से 5500 स्कूलों में खेल के मैदान नहीं हैं, अब सरकारी जमीनों को जब्त कर लिया जाएगा[:]

[:gj]ગુજરાતમાં જે સ્કૂલમાં બાળકોને રમવા માટેના પ્લે ગ્રાઇન્ડ નહીં હોય તેમને સરકાર જમીન આપશે. સરકારી જમીન ઉપલબ્ધ નથી ત્યાં પ્રાઇવેટ જમીન એક્વાયર કરવામાં સરકાર મદદ કરશે. રાજ્યની જે સ્કૂલમાં પ્લે ગ્રાઉન્ડ નથી તેનો સર્વે કરવા માટે સરકારે સૂચના આપી છે. જૂના સર્વે પ્રમાણે રાજ્યની રાજ્યની 8 હજાર ખાનગી પ્રાથમિક શાળાઓમાંથી 5500 શાળાઓ પાસે રમતના મેદાનો નથી. જ્યારે 12,599 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પૈકી 6004 શાળાઓ પાસે મેદાનો નથી. 40 ટકા સ્કૂલો એવી છે કે જ્યાં બાળકોને રમવાના મેદાનો નથી. સ્કૂલ સંચાલકોએ રમતના મેદાનમાં જ શાળા બનાવી દીધી છે. તેમને નોટીસ આપવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. સરકાર એવા સંચાલકો સામે સખ્તાઇ રાખવા માગે છે કે જેમની પાસે મંજૂરી સમયે પ્લે ગ્રાઉન્ડની જમીન હતી તે રદ્દ કરી ઇતર પ્રવૃત્તિ માટે ફાળવી હશે. આ સંચાલકો સામે શિક્ષણ વિભાગ પગલાં લેવા તૈયાર થયું છે.

જે સ્કૂલોમાં પ્લે ગ્રાઉન્ડ નથી અને આજુબાજુમાં પડતર જમીન છે તે આપવા સરકાર તૈયાર છે, અથવા તો ખાનગી જમીન હોય તો સરકાર મધ્યસ્થી બનીને સ્કૂલ સંચાલકને મદદ કરવા તૈયાર છે. સરકારી શાળાઓમાં મેદાનો છે, ખાનગી શાળામાં રમતના મેદાનો નથી. એકલા અમદાવાદમાં 1200 ખાનગી શાળા પાસે રમતના મેદાનની સુવિધા નથી. સરકારે નક્કી કર્યું છે કે રાજ્યમાં એકપણ સ્કૂલ પ્લે ગ્રાઉન્ડ વિનાની ન હોવી જોઇએ. સરકારે એવું પણ નક્કી કર્યું છે કે જે નવી સ્કૂલ બને અને માન્યતા મેળવવા માટે કોઇ સંચાલક આવે ત્યારે તેને પહેલાં કહેવામાં આવશે કે પ્લે ગ્રાઉન્ડની સુવિધા તો તે સંચાલકને માન્યતા આપવામાં આવશે.

પહેલાં વિભાગે નક્કી કર્યું હતું કે શહેરી વિસ્તારમાં 1200 ચોરસ મીટરની જગ્યા હોય તેવી સ્કૂલોને માન્યતા આપવામાં આવશે પરંતુ હવે નવા આદેશ પ્રમામે વિસ્તાર ઘટાડીને 800 ચોરસમીટર કરવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં પહેલાં 2000 ચોરસમીટરનો વિસ્તાર નિયત કરવામાં આવ્યો હતો પરંતુ હવે નવા આદેશ પ્રમાણે વિસ્તાર ઘટાડીને 1500 ચોરસમીટર કરવામાં આવ્યો છે.

21 જાન્યુઆરી 2029માં સરકારે કહ્યું હતું કે મેદાન ન હોવાથી 250 શાળઓને મંજૂરી નહીં મળે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની કારોબારીની બેઠકમાં નવી સ્કૂલની મંજુરી નહીં મળે.

શહેરની શાળાઓના બાળકો હવે રમવાનું ભૂલી રહ્યાં છે. કારણ કે તેમની પાસે મેદાન નથી. જો કે ગ્રામ્ય વિસ્તારનું ચિત્ર આનાથી તદ્દન વિપરિત છે. પણ તાલુકા મથકો કે મોટા નગરોમાં વિકસતી ખાનગી – અંગ્રેજી શાળાઓ પણ મેદાન વગર જ ચલાવાતી હોવાનું જણાયું છે.

2019માં નવા નિયમ પ્રમાણે સ્કૂલની મંજૂરી માગતી સંસ્થા પાસે રમત-ગમત માટેનું મેદાન પણ ટ્રસ્ટના નામે હોવુ જોઇએ તેવુ નક્કી કરાયું છે. એટલે કે હવે કોઇપણ ટ્રસ્ટ રમતનું મેદાન ભાડાપટ્ટે દર્શાવી શકશે નહી.

ક્યાં મેદાનનથી

માધ્યમિક શાળાઓમાં અમરેલી 63, આણંદ 255, અરવલ્લી 288, વડોદરા 305, વલસાડ 393, છોડાઉદેપુર 516, દાહોદ 296, ડાંગ 217, દ્વારકા 256, સુરત 210, તાપી 121, કચ્છ 315, ખેડા 276, મહીસાગર 444, મહેસાણા 94, બનાસકાંઠા 835, ભરૂચ 439, ભાવનગર 427, બોટાદ 67, મોરબી 184, નવસારી 506, પંચમગાલ 588 શાળાઓમાં મેદાન નથી.

નર્મદા-જામનગરમાં ખરાબ હાલત

નર્મદામાં જીલામાં કૂલ 690 પ્રાથમિક શાળામાંથી 411 શાળાઓમાં મેદાન નથી. તમામ શાળાઓ જીલ્લા પંચાયત હસ્તક છે. નજીકની કોઇ ખુલ્લી જગ્યાનો વિદ્યાર્થિઓ મેદાન તરીકે ઉપયોગ કરે છે. જામનગર જિલ્લાની 704 પ્રાથમિક શાળાઓમાંથી 103 પ્રાથમિક શાળાઓમાં મેદાન જ નથી.

ખેલકીદના શિક્ષકોજ નથી

બીજી તરફ ખેલ મહાકુંભનાં આયોજન કરાઇ રહ્યા છે. પ્રાથમિક શાળાઓમાં હવે શારીરિક શિક્ષણનાં શિક્ષકો મૂકાતા ન હોય તો વિદ્યાર્થિઓને રમત રમત કોણ શિખવાડશે. રાજ્ય સરકાર ખેલ મહાકુંભ જેવા તાયફા કરીને ‘ખેલે ગુજરાત’નું આયોજન કરે છે. શહેરની શાળાઓના મેદાનો અત્યંત નાના હોઇ ત્યાં એથ્લેટિક્સને તો સ્થાન જ ન આપી શકાય. મોટાભાગની શાળાઓમાં વ્યાયામના તાસ પણ સપ્તાહમાં વર્ગદીઠ બે જ ફાળવવામાં આવે છે. તે પણ મેથ્સ – સાયન્સ કે અંગ્રેજીના શિક્ષકો લે છે.[:en]The government will provide land to schools in Gujarat which do not have playgrounds for children to play. The government will help in acquiring private land where government land is not available. The government has directed to survey schools in the state which do not have a playground. According to the old survey, out of 8,000 private primary schools in the state, 5,500 schools do not have playgrounds. While out of 12,599 secondary and higher secondary schools, 6004 schools do not have a playground. 40% of schools have no playground for children.

In Ahmedabad, 1200 private schools do not have playgrounds. The government is ready to provide schools that do not have a playground and land in the surrounding area, or if there is private land, the government is ready to mediate and help the school administrator. Government schools have playgrounds, private schools do not have playgrounds.

In Ahmedabad alone, 1200 private schools do not have playground facilities. The government has decided that no school in the state should be without a sports ground. The government has also decided that when a new school is built and an administrator comes to seek recognition, it will be told in advance that the playground facility will be recognized.

25 thousand crores will be required

The city school will have to buy a ground of Rs.5.50 crores. The price of making 11 thousand schools as maina is Rs. 25 to 30 thousand crores. Where will this money come from? Government officials will take over the government land. Jesus may have a fist. School administrators have built the school on the playground itself. They will also be given notice. The government wants to clamp down on administrators who canceled the playground at the time of approval and allocated it for other activities. The Department of Education is ready to take action against these administrators.

Earlier, the department had decided that schools with an area of ​​1200 square meters would be recognized in urban areas but now this area has been reduced to 800 square meters as per the new order. The area in rural areas was earlier fixed at 2000 square meters, but now it has been reduced to 1500 square meters as per the new order.

What was before

On January 21, 2019, the government stated that 250 schools would not be allowed due to lack of grounds. The new school will not be approved in the executive meeting of the Gujarat Board of Secondary and Higher Secondary Education.

The school children of the city are now forgetting to play. Because they do not have a field. However, the picture of rural area is in sharp contrast. But even private-English schools developing in taluka centers or big cities are running without any basis.

As per the new rules in 2019, the institution seeking approval of the school should also have a sports ground in the name of the trust. This means that no trust can now lease the playground.

Secondary schools include Amreli 63, Anand 255, Aravali 288, Vadodara 305, Valsad 393, Chhodudepur 516, Dahod 296, Dang 217, Dwarka 256, Surat 210, Tapi 121, Kutch 315, Kheda 276, Mahisagar 444, Mehsana 94, Banaskantha 835 Are included. Bharuch 439, Bhavnagar 427, Botad 67, Morbi 184, Navsari 506, Panchmagal 588 Schools do not have grounds.

Bad condition in Narmada-Jamnagar

In Narmada, out of total 690 primary schools in the district, 411 schools do not have grounds. All schools are under the control of the District Panchayat. Students use any open space as a field. Out of 704 primary schools in Jamnagar district, 103 primary schools have no foundation.

Not a sports teacher

On the other hand, Khel Mahakumbh is being organized. If physical education teachers are not placed in primary schools, then who will teach the game to the students. The state government organizes ‘Khel Gujarat’ like Khel Mahakumbh. Athletics cannot be given a place where the school grounds of the city are too small. Most schools allocate only two hours of exercise hours per week per week. It also takes mathematics or English teachers.[:hn]सरकार गुजरात के उन स्कूलों को जमीन उपलब्ध कराएगी, जिनमें बच्चों के खेलने के लिए खेल के मैदान नहीं हैं। सरकार उन निजी भूमि को अधिग्रहित करने में मदद करेगी जहां सरकारी भूमि उपलब्ध नहीं है। सरकार ने राज्य में ऐसे स्कूलों का सर्वेक्षण करने का निर्देश दिया है जिनके पास खेल का मैदान नहीं है। पुराने सर्वेक्षण के अनुसार, राज्य के 8,000 निजी प्राथमिक स्कूलों में से 5,500 स्कूलों में खेल के मैदान नहीं हैं। जबकि 12,599 माध्यमिक और उच्च माध्यमिक स्कूलों में से, 6004 स्कूलों में खेल का मैदान नहीं है। 40% स्कूलों में बच्चों के लिए कोई खेल का मैदान नहीं है।

अहमदाबाद में, 1200 निजी स्कूलों में खेल के मैदान नहीं

सरकार उन स्कूलों को प्रदान करने के लिए तैयार है जिनके पास खेल का मैदान नहीं है और आसपास के क्षेत्र में जमीन है, या यदि निजी भूमि है, तो सरकार मध्यस्थता करने और स्कूल प्रशासक की मदद करने के लिए तैयार है। सरकारी स्कूलों में खेल के मैदान हैं, निजी स्कूलों में खेल के मैदान नहीं हैं। अकेले अहमदाबाद में, 1200 निजी स्कूलों में खेल के मैदान की सुविधा नहीं है। सरकार ने तय किया है कि राज्य में कोई भी स्कूल बिना खेल मैदान के नहीं होना चाहिए। सरकार ने यह भी निर्णय लिया है कि जब एक नया स्कूल बनाया जाता है और एक प्रशासक मान्यता लेने के लिए आता है, तो उसे पहले से बताया जाएगा कि खेल के मैदान की सुविधा को मान्यता दी जाएगी।

25 हजार करोड की जरूरत पडेगी

शहर की श्कूल को रू.2.50 करोड से रू.5 करोड का मैदान खरीदना होगा।
11 हजार शाळा को मैना बनाने की किंमत होशरती है रू. 25 से 30 हजार करोड। ईतना पैसा कहां से आयेगा। सरकारी जमीन पर शाळा के संचालक कब्जा कर लेगा। जीस में गफला हो सकता है। स्कूल के प्रशासकों ने खेल के मैदान पर ही स्कूल का निर्माण किया है। उन्हें भी नोटिस दिया जाएगा। सरकार उन प्रशासकों पर शिकंजा कसना चाहती है जिन्होंने अनुमोदन के समय खेल के मैदान को रद्द कर दिया था और इसे अन्य गतिविधियों के लिए आवंटित किया था। शिक्षा विभाग इन प्रशासकों के खिलाफ कार्रवाई करने के लिए तैयार है।

इससे पहले, विभाग ने तय किया था कि शहरी क्षेत्रों में 1200 वर्ग मीटर के क्षेत्र वाले स्कूलों को मान्यता दी जाएगी लेकिन अब नए आदेश के अनुसार इस क्षेत्र को घटाकर 800 वर्ग मीटर कर दिया गया है। ग्रामीण क्षेत्रों में क्षेत्रफल पहले 2000 वर्ग मीटर तय किया गया था, लेकिन अब नए आदेश के अनुसार इसे घटाकर 1500 वर्ग मीटर कर दिया गया है।

पहले क्यां था

21 जनवरी, 2019 को, सरकार ने कहा कि मैदान की कमी के कारण 250 स्कूलों को अनुमति नहीं दी जाएगी। गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षा बोर्ड की कार्यकारी बैठक में नए स्कूल को मंजूरी नहीं दी जाएगी।

शहर के स्कूली बच्चे अब खेलना भूल रहे हैं। क्योंकि उनके पास मैदान नहीं है। हालाँकि ग्रामीण क्षेत्र की तस्वीर इसके बिलकुल विपरीत है। लेकिन यहां तक ​​कि तालुका केंद्रों या बड़े शहरों में विकसित होने वाले निजी-अंग्रेजी स्कूल बिना आधार के ही चल रहे हैं।

2019 में नए नियमों के अनुसार, स्कूल की मंजूरी की मांग करने वाले संस्थान के पास ट्रस्ट के नाम पर एक खेल मैदान भी होना चाहिए। इसका मतलब है कि कोई भी ट्रस्ट अब खेल के मैदान को पट्टे पर नहीं दे सकता है।

माध्यमिक विद्यालयों में अमरेली 63, आनंद 255, अरावली 288, वडोदरा 305, वलसाड 393, छोडूदेपुर 516, दाहोद 296, डांग 217, द्वारका 256, सूरत 210, तापी 121, कच्छ 315, खेड़ा 276, महिसागर 444, मेहसाणा 94, बनासकांठा 835 शामिल हैं। भरुच 439, भावनगर 427, बोटड 67, मोरबी 184, नवसारी 506, पंचमगल 588 स्कूलों में मैदान नहीं है।

नर्मदा-जामनगर में खराब हालत

नर्मदा में जिले के कुल 690 प्राथमिक विद्यालयों में से 411 विद्यालयों के पास मैदान नहीं है। सभी स्कूल जिला पंचायत के नियंत्रण में हैं। छात्र किसी भी खुले स्थान का उपयोग क्षेत्र के रूप में करते हैं। जामनगर जिले के 704 प्राथमिक स्कूलों में से 103 प्राथमिक स्कूलों में कोई आधार नहीं है।

खेल शिक्षक नहीं

दूसरी ओर, खेल महाकुंभ का आयोजन किया जा रहा है। अगर शारीरिक शिक्षा के शिक्षकों को प्राथमिक स्कूलों में नहीं रखा जाता है, तो वे छात्रों को कौन खेल सिखाएगा। राज्य सरकार खेल महाकुंभ की तरह ‘खेल गुजरात’ का आयोजन करती है। एथलेटिक्स को ऐसी जगह नहीं दी जा सकती है जहाँ शहर के स्कूल मैदान बहुत छोटे हैं। अधिकांश स्कूल प्रति सप्ताह प्रति घंटे केवल दो घंटे व्यायाम घंटे आवंटित करते हैं। यह गणित – विज्ञान या अंग्रेजी शिक्षकों को भी लेता है।[:]