[:gj]મોરિશિયસના પ્રધાનમંત્રી અને નરેન્દ્ર મોદીએ સંયુક્તપણે મોરિશિયસ સુપ્રીમ કોર્ટના નવા ભવનનું ઉદ્ઘાટન કર્યું[:en]Prime Minister of Mauritius and Narendra Modi jointly inaugurate the new building of the Supreme Court of Mauritius[:hn]मॉरीशस के प्रधान मंत्री और नरेंद्र मोदी संयुक्त रूप से मॉरीशस के सुप्रीम कोर्ट के नए भवन का उद्घाटन किया[:]

[:gj]પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જગન્નાથે આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા મોરિશિયસમાં સુપ્રીમ કોર્ટના નવા ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. મોરિશિયસની રાજધાની પોર્ટ લૂઇસની અંદર આ ભવન ભારતની સહાયથી નિર્માણ પામેલ પ્રથમ માળખાગત પ્રોજેક્ટ છે, જેમાં કામગીરી કોવિડ રોગચાળા પછી શરૂ થશે. આ સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ ભારત સરકારની 28.12 અમેરિકી મિલિયન ડોલરની સહાય સાથે પૂર્ણ થયો છે.

વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળના કાંટાની જેમ ખૂંચે છે
વધુ વાંચો: અમિત શાહ અને મોદીના સંબંધોમાં ગુજરાતની તિરાડ
વધુ વાંચો: VIDEO કૌભાંડી શંકર ચૌધરીને ભાજપના પ્રમુખ બનવું હતું, અમૂલનું બટર કામ ન આવ્યું, પક્ષે પાંચમી થપાટ મારી
વધુ વાંચો: પાટણના આનંદ પટેલનું કુંડાળા અને સ્વૈચ્છિક સંસ્થાનું રાહત મોડેલ આખા દેશમાં લાગું કરાયા
વધુ વાંચો: અમિત શાહ અને મોદી વચ્ચેના વિખવાદોની પ્રતિકૃતિ એટલે સી આર પાટીલની નિમણુંક
વધુ વાંચો: એક બિનગુજરાતી ‘ભાજપ પ્રમુખ’ને કાર્યકરો અને લોકો નહીં સ્વીકારે, કોગ્રેસના હાર્દિક પટેલ મજબૂત થશે

[:en]Prime Minister Narendra Modi and Prime Minister of Mauritius Pravind Jugnauth, today jointly inaugurated the new Supreme Court building in Mauritius through video conference. The building is the first India assisted infrastructure project within the capital city of Port Louis to be inaugurated after the Covid pandemic. The landmark project has been completed with grant assistance of USD 28.12 million from the Government of India.

Read More: Shankar Chaudhary wanted to be BJP president, even Amul’s name didn’t help him
Read More: GST scam of Maharaja Spice firm was caught in Unjha, Gujarat
Read More: The differences between Amit Shah and Modi are reflected in the appointment of BJP’s Gujarat President CR Patil
Read More: A non-Gujarati ‘BJP president’ will not be accepted by workers and people, Congress’ Hardik Patel will be benefited

[:hn]प्रधानमंत्री नरेन्‍द्र मोदी और मॉरीशस के प्रधानमंत्री प्रविंद जगन्नाथ ने आज संयुक्त रूप से वीडियो कॉन्फ्रेंस के जरिए मॉरीशस में सुप्रीम कोर्ट के नए भवन का उद्घाटन किया। यह भवन मॉरीशस की राजधानी पोर्ट लुई के भीतर भारत से सहायता प्राप्त पहली अवसंरचना परियोजना है जिसका उद्घाटन कोविड महामारी के बाद किया गया है। यह ऐतिहासिक परियोजना भारत सरकार से प्राप्‍त 28.12 मिलियन अमेरिकी डालर की अनुदान सहायता से पूरी की गई है।

और पढ़े: VIDEO शंकर चौधरी को बीजेपी अध्यक्ष बनना था, अमूल का बटर काम नहीं आया, पार्टी ने लगाया पांचवा झटका
और पढ़े: अमित शाह और मोदी के बीच मतभेद का दर्शन भाजपा के गुजरात अध्यक्ष सीआर पाटिल की नियुक्ति में है
और पढ़े: एक गैर गुजराती ‘भाजपा अध्यक्ष’ कार्यकर्ताओं और लोगों द्वारा स्वीकार नहीं किया जाएगा, कांग्रेस के हार्दिक पटेल को फायदा होगा
और पढ़े: गुजरात के गढ़डा से भाजपा को हराने का सार्वजनिक निर्णय

[:]