[:gj]ગુજરાતમાં દિવાળી પછી કોવિડના દર્દીઓ વધતાં વિશ્વની પ્રતિષ્ઠિત મેક્સ વેન્ટીલેટરની માંગમાં 50 ટકાનો ઉઠાળો[:en]Demand for world’s most reputed Max ventilator increased by 50% in Gujarat after Diwali[:hn]दुनिया के सबसे प्रतिष्ठित मैक्स वेंटिलेटर की मांग दिवाली के बाद गुजरात में 50% बढी[:]

VENTILATOR

[:gj]ગાંધીનગર, 4 ડિસેમ્બર 2020

વેન્ટિલેટરમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં માંગમાં અચાનક 50 ટકા ઉછાળો જોવા મળ્યો છે. મેક્સ વેન્ટિલેટરના સ્થાપક અને એમડી અશોક પટેલના કહેવા પ્રમાણે ઓક્ટોબરમાં લગભગ 300 નંગ વેચાયેલા હવે તે 600 વેચાયા છે. મેક્સ વેન્ટિલેટર એ વિશ્વની ટોચની 25 બ્રાન્ડ્સના વેન્ટિલેટર અને ભારતની ટોચની સૌથી અગ્રણી બ્રાન્ડમાંની એક છે.

કંપનીએ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોમાં વેચાણ કર્યું છે.  કોચીમાં 100 જેટલા વેચાયા હતા.

એબી ઇન્ડસ્ટ્રીઝ 1995 થી યાંત્રિક વેન્ટિલેશન માટે વિશ્વ કક્ષાની ગુણવત્તાના વેન્ટિલેટર બનાવવાની ક્ષમતા વિકસાવી છે. સરકારી હોસ્પિટલો, અર્ધ સરકારી સંસ્થાઓ, કોર્પોરેટ હોસ્પિટલો, મિડસાઇઝ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલો આપે છે.

વડોદરા સ્થિત એબી ઇન્ડસ્ટ્રીઝની મેક્સ વેન્ટિલેટર 2019 માં 250 નંગ વેચાયા હતા તેની સરખામણીએ એપ્રિલથી નવેમ્બર 2020ની વચ્ચે 1,500 થી વધુ આઇસીયુ વેન્ટિલેટર વેચ્યા છે. દશેરા બાદ વેન્ટિલેટરની માંગમાં 35% નો વધારો થયો છે.

છેલ્લા કેટલાક અઠવાડિયામાં, તાજા કોવિડ -19 કેસોમાં વધારો થયો છે. કોવિડ દર્દીઓ માટે અનિવાર્ય જીવન-બચાવ ઉપકરણ. વધતા જતા કેસો સાથે વેન્ટિલેટરની માંગમાં આ વધારો થયો છે. દશેરા અને દિવાળી પછીથી આવધારો જોવા મળી રહ્યો છે.

ઉત્પાદન ક્ષમતા દર મહિને 30 વેન્ટિલેટરથી વધારીને 1000 દર મહિને કરી છે. શિયાળામાં વધુ કેસો જોવા મળશે જેનાથી વેન્ટિલેટરની માંગમાં વધારો થશે.

વેન્ટિલેટરના પુરવઠામાં એકલા મેક્સ વેન્ટિલેટરનો જ હિસ્સો 15% હતો. ભોપાલમાં એક મહિનામાં 1,500 અન્ય વેન્ટિલેટર બનાવવા માટે મેક્સનું ભેલ સાથે વ્યૂહાત્મક જોડાણ પણ છે.

મલેશિયા, શ્રીલંકા, યુએઈ, બાંગ્લાદેશ, તુર્કી, કોંગો, ઇથોપિયા, પપુઆ ન્યુ ગિની, નેપાળ અને કાબુલ જેવા પડોશી દેશોમાં નિકાસ કરે છે.[:en]Gandhinagar, 4 December 2020

In the last few weeks, there has been a sudden jump of 50 per cent in the demand for ventilators. According to Ashok Patel, founder and MD of Max Ventilator, about 300 units were sold in October and now 600 have been sold. Max Ventilator is one of the top 25 brands in the world and one of the top leading brands in India.

Dussehra – Demand increased after Diwali

In the last few weeks, fresh Kovid-19 cases have increased. An essential life saving device for Kovid patients. This has led to increased demand for ventilators with increasing cases. The hike occurs after Dussehra and Diwali.

Demand from 250 to 1500

Max Ventilator of Vadodara-based AB Industries has sold more than 1,500 ICU ventilators between April and November 2020, compared to 250 units sold in 2019. The demand for ventilators has increased by 35% since Dussehra.

Production had to increase

Production capacity has been increased from 30 ventilators per month to 1000 per month. There will be more cases in winter, which will increase the demand for ventilators.

Max ventilators alone account for 15% of the ventilator supply. Max has formed a strategic alliance with BHEL to manufacture 1,500 other ventilators a month in Bhopal.

Country has many foreign demands

The company has sold in states such as Maharashtra, West Bengal, Kerala and Karnataka. Around 100 were sold in Kochi. Exports to neighboring countries such as Malaysia, Sri Lanka, UAE, Bangladesh, Turkey, Congo, Ethiopia, Papua New Guinea, Nepal and Kabul.

Gujarat’s Name

AB Industries has been developing world-class ventilators for mechanical ventilation since 1995. Provides government hospitals, semi-government institutions, corporate hospitals, multi-specialty hospitals.[:hn]गांधीनगर, 4 दिसंबर 2020

पिछले कुछ हफ्तों में वेंटिलेटर की मांग में अचानक 50 फीसदी का उछाल आया है। मैक्स वेंटिलेटर के संस्थापक और एमडी अशोक पटेल के अनुसार, अक्टूबर में लगभग 300 इकाइयां बेची गईं और अब 600 बेची गई हैं। मैक्स वेंटीलेटर दुनिया के शीर्ष 25 ब्रांडों में से एक है और भारत में शीर्ष अग्रणी ब्रांडों में से एक है।

दशहरा – दिवाली के बाद मांग बढी

पिछले कुछ हफ्तों में, ताजा कोविद -19 मामलों में वृद्धि हुई है। कोविद रोगियों के लिए एक अनिवार्य जीवन रक्षक उपकरण। इससे बढ़ते मामलों के साथ वेंटिलेटर की मांग बढ़ गई है। दशहरा और दिवाली के बाद बढ़ोतरी होती है।

250 से 1500 की मांग

वडोदरा स्थित एबी इंडस्ट्रीज के मैक्स वेंटिलेटर ने 2019 में बेची गई 250 इकाइयों की तुलना में अप्रैल और नवंबर 2020 के बीच 1,500 से अधिक आईसीयू वेंटिलेटर बेचे हैं। दशहरे के बाद से वेंटिलेटर की मांग 35% बढ़ गई है।

उत्पादन बढाना पडा

उत्पादन क्षमता 30 वेंटिलेटर प्रति माह से बढ़ाकर 1000 प्रति माह कर दी गई है। सर्दियों में अधिक मामले देखने को मिलेंगे जिससे वेंटिलेटर की मांग बढ़ेगी।

मैक्स वेंटिलेटर अकेले वेंटिलेटर आपूर्ति के 15% के लिए हैं। मैक्स ने भोपाल में एक महीने में 1,500 अन्य वेंटिलेटर बनाने के लिए भेल के साथ रणनीतिक गठबंधन किया है।

देश अने विदेशमां मांग

कंपनी ने महाराष्ट्र, पश्चिम बंगाल, केरल और कर्नाटक जैसे राज्यों में बेचा है। कोच्चि में लगभग 100 बेचे गए। मलेशिया, श्रीलंका, यूएई, बांग्लादेश, तुर्की, कांगो, इथियोपिया, पापुआ न्यू गिनी, नेपाल और काबुल जैसे पड़ोसी देशों में निर्यात होता है।

विश्वमां गुजरातनुं नाम

एबी इंडस्ट्रीज 1995 से मैकेनिकल वेंटिलेशन के लिए विश्व स्तरीय वेंटिलेटर विकसित कर रहा है। सरकारी अस्पताल, अर्ध-सरकारी संस्थान, कॉर्पोरेट अस्पताल, मल्टी-स्पेशियलिटी अस्पताल प्रदान करता है।[:]