[:gj]રૂપાણીના પ્રધાન ઈશ્વર પટેલે કોરોના વેક્સીન લીધા પછી કોરોના થયો, રસી પર કેમ ભરોષો કરવો[:en]Rupani’s minister suffered corona after taking the corona vaccine[:hn]रूपानी के मंत्री ने कोरोना वैक्सीन लेने के बाद कोरोना हुंआ[:]

[:gj]16 Mar, 2021

ગુજરાતની ભાજપ સરકારના મંત્રી ઈશ્વર પટેલે પણ કોરોનાની વેક્સીન લીધા પછી કોરોના સંક્રમિત થયા છે. ઈશ્વર પટેલે 13 માર્ચના રોજ સિસોદરા આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની વેક્સીન લીધી હતી.ઈશ્વર પટેલને કોરોનાના લક્ષણો દેખાતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઈશ્વર પટેલ થોડા દિવસો વિધાનસભામાં પણ હાજર રહ્યા હતા.

કોરોના વેક્સીન લેતા સમયે મંત્રી ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિસોદરા ખાતે મેં કોરોનાની રસી લીધી છે. 60 વર્ષથી ઉપરના લોકોને તબક્કાવાર આ રસી આપવામાં આવે છે. 45થી 60 વર્ષથી વચ્ચેના લોકોને ડાયાબીટીસ, બ્લડપ્રેસરની બીમારી હોય તે લોકોને પણ રસી આપવામાં આવે છે. એટલે મેં પણ સિસોદરા આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની રસી મુકાવી છે. એટલે હું તમામ લોકોને અપીલ કરું છું કે, તમે બધા પણ કોરોનાની સામે રક્ષણ મળે તે માટે પોતાની રીતે કોરોનાની રસી લઇએ અને કોરોનાને ભગાવીએ.

ગુજરાત રાજ્ય સરકારના મંત્રી મંડળ અને તેમના સ્ટાફમાં કોરોનાનું સંક્રમણ વધ્યું હોવાના કિસ્સાઓ સામે આવે છે. થોડા દિવસો પહેલા રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકીની ઓફિસના 4 કર્મચારી અને મંત્રી ઈશ્વર પરમારની ઓફિસમાં કામ કરતો એક વ્યક્તિ કોરોના સંક્રમિત થયું હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત વિધાનસભાના સત્રમાં હાજર રહેનારા દસક્રોઈના ધારાસભ્ય બાબુ જમના પટેલ પણ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે.[:en]March 16, 2021

Ishwar Patel, a minister in the BJP government in Gujarat, has also contracted Corona after taking the Corona vaccine. Ishwar Patel was vaccinated against Corona on March 13 at the Sisodra Health Center. Ishwar Patel was diagnosed with corona and corona tests. The report was positive. He is currently undergoing treatment. Ishwar Patel was also present in the assembly for a few days.

While receiving the Corona vaccine, Minister Ishwar Patel said, “I have been vaccinated against Corona at the primary health center Sisodra.” The vaccine is given to people over 60 years of age. People between the ages of 45 and 60 are also vaccinated against diabetes and high blood pressure. This is why I have been vaccinated against Corona at the Sisodia Health Center. So I appeal to all of you to get corona vaccine in your own way and get rid of the corona so that you get protection from the corona.

The Gujarat state government cabinet and its staff are facing increased cases of corona transmission. A few days ago, four employees of Minister of State Purushottam Solanki’s office and one working in the office of Minister Ishwar Parmar were found infected with corona. Apart from this, Babu Jamana Patel, MLA of Dadasarai, who was present in the assembly session, has also been found to be infected with Corona.[:hn]16 मार्च, 2021

गुजरात में भाजपा सरकार में मंत्री रहे ईश्वर पटेल ने भी कोरोना वैक्सीन लेने के बाद कोरोना अनुबंधित किया है। ईश्वर पटेल को 13 मार्च को सिसोद्रा स्वास्थ्य केंद्र में कोरोना के खिलाफ टीका लगाया गया था। ईश्वर पटेल को कोरोना और कॉरोना परीक्षण का निदान किया गया था। रिपोर्ट सकारात्मक थी। फिलहाल उनका इलाज चल रहा है। ईश्वर पटेल भी कुछ दिनों के लिए विधानसभा में मौजूद थे।

कोरोना वैक्सीन प्राप्त करते समय, मंत्री ईश्वर पटेल ने कहा, “मुझे प्राथमिक स्वास्थ्य केंद्र सिसोद्रा में कोरोना के खिलाफ टीका लगाया गया है।” टीका 60 वर्ष से अधिक उम्र के लोगों को दिया जाता है। 45 और 60 वर्ष की आयु के लोगों को भी मधुमेह और उच्च रक्तचाप के खिलाफ टीका लगाया जाता है। यही कारण है कि मुझे सिसोद्रा हेल्थ सेंटर में कोरोना के खिलाफ टीका लगाया गया है। इसलिए मैं आप सभी से अपील करता हूं कि आप सभी अपने-अपने तरीके से कोरोना का टीका लगवाएं और कोरोना से छुटकारा पाएं ताकि आपको कोरोना से सुरक्षा मिल सके।

गुजरात राज्य सरकार की कैबिनेट और उसके कर्मचारी कोरोना ट्रांसमिशन के बढ़े मामलों का सामना कर रहे हैं। कुछ दिनों पहले, राज्य मंत्री पुरुषोत्तम सोलंकी के कार्यालय के चार कर्मचारी और मंत्री ईश्वर परमार के कार्यालय में काम करने वाले एक व्यक्ति को कोरोना से संक्रमित पाया गया था। इसके अलावा, विधानसभा सत्र में मौजूद ददसराय के विधायक बाबू जमना पटेल भी कोरोना से संक्रमित पाए गए हैं।[:]