[:gj]ભારતમાં 1.6 કરોડ ટેસ્ટ થાયા, હજી ઘણો લમ્બો રસ્તો બાકી છે[:en]With 1.6 crore tests in India, there is still a long way to go[:hn]भारत में 1.6 करोड़ कोरोना परीक्षण, अभी भी लंबा रास्ता बाकि है[:]

[:gj]દેશમાં પહેલી વખત, માત્ર એક જ દિવસમાં અત્યાર સુધીમાં સર્વાધિક એટલે કે 4,20,000 કરતાં વધારે કોવિડના પરીક્ષણો કરવામાં આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી સતત 3,50,000થી વધુ પરીક્ષણ કરવામાં આવી રહ્યાં હતાં, જેમાં સતત નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 4,20,898 સેમ્પલના કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવ્યા છે, જેના કારણે પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણ (TPM)નો સરેરાશ આંકડો વધીને 11,485 સુધી પહોંચી ગયો છે અને આજદિન સુધીમાં દેશમાં કુલ 1,58,49,068 સેમ્પલના કોવિડ માટેના પરીક્ષણ કરવામાં આવ્યા છે.

10 લાખ વસ્તી પરીક્ષણ દીઠ ટોચના 5 દેશો:

Country Population Total Tests Tests/ 10 Lakh Total Cases Tot Cases/ 10 Lakh Total Deaths Deaths/ 10 Lakh

China

1,43,93,23,776

9,04,10,000 62,814 83,830 58 4,634 3

USA

33,11,34,610

5,33,52,250 1,61,120 43,15,709 13,033 1,49,398

451

Russia

14,59,38,879

2,66,10,623 1,82,341 8,06,720 5,528 13,192 90

India

1,38,09,00,513

1,62,91,331 11,798 13,87,481 1,005 32,119

23

UK

6,79,10,360 1,45,68,733 2,14,529 2,98,681 4,398 45,738

674

 

આ સિદ્ધિમાં યોગદાન આપનારું પ્રબળ પાસું દેશમાં પરીક્ષણ માટે લેબોરેટરીઓની સુવિધામાં એકધારી થઇ રહેલી વૃદ્ધિ છે. જાન્યુઆરી 2020માં કોવિડના પરીક્ષણ માટે માત્ર એક લેબોરેટરી હતી તેની સરખામણીએ હાલમાં 1301 લેબોરેટરીઓ કોવિડના પરીક્ષણ માટે ઉપલબ્ધ છે, જેમાં 902 લેબોરેટરીઓ સરકારી ક્ષેત્રની જ્યારે 399 લેબોરેટરી ખાનગી ક્ષેત્રની છે. ICMR દ્વારા પરીક્ષણ માટે સુધારવામાં આવેલી સુવિધાજનક માર્ગદર્શિકા અને સરકાર દ્વારા કરવામાં આવી રહેલા સર્વાંગી પ્રયાસોના પરિણામે પણ ખૂબ વ્યાપક પ્રમાણમાં પરીક્ષણની કામગીરી કરવામાં મદદ મળી શકી છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 32,223 દર્દીઓ સાજા થઇ ગયા છે. આ સાથે આજદિન સુધીમાં કોવિડમાંથી કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 8,49,431 સુધી પહોંચી ગઇ છે. દર્દીઓ સાજા થવાનો રાષ્ટ્રીય સરેરાશ દર વધીને 63.54% નોંધાયો છે. કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસોની સંખ્યા વચ્ચેનો તફાવત પણ વધીને 3,93,360 થઇ ગયો છે.

વધુ વાંચોઆત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળના કાંટાની જેમ ખૂંચે છે

વધુ વાંચોVIDEO કૌભાંડી શંકર ચૌધરીને ભાજપના પ્રમુખ બનવું હતું, અમૂલનું બટર કામ આવ્યું, પક્ષે પાંચમી થપાટ મારી

વધુ વાંચોઅમિત શાહ અને મોદી વચ્ચેના વિખવાદોની પ્રતિકૃતિ એટલે સી આર પાટીલની નિમણુંક

વધુ વાંચોએક બિનગુજરાતી ભાજપ પ્રમુખને કાર્યકરો અને લોકો નહીં સ્વીકારે, કોગ્રેસના હાર્દિક પટેલ મજબૂત થશે[:en]For the first time, a record number of more than 4,20,000 COVID tests have been conducted in a single day. This elevated number comes on the heels of 3,50,000 tests having been done over the last one week. With 4,20,898 samples tested in the last 24 hours, the Tests Per Million (TPM) has further increased to 11,485 and cumulative testing to 1,58,49,068. Both continue to maintain the upward trend.

Test Per 10 Lakh Population Top 5 Countries:

Country Population Total Tests Tests/ 10 Lakh Total Cases Tot Cases/ 10 Lakh Total Deaths Deaths/ 10 Lakh

China

1,43,93,23,776

9,04,10,000 62,814 83,830 58 4,634 3

USA

33,11,34,610

5,33,52,250 1,61,120 43,15,709 13,033 1,49,398

451

Russia

14,59,38,879

2,66,10,623 1,82,341 8,06,720 5,528 13,192 90

India

1,38,09,00,513

1,62,91,331 11,798 13,87,481 1,005 32,119

23

UK

6,79,10,360 1,45,68,733 2,14,529 2,98,681 4,398 45,738

674

A strong factor contributing to this achievement is the persistent increase in the number of labs from merely one in January 2020 to 1301 today, inclusive of 902 government labs and 399 in the private sector.

32,223 COVID patients have recovered in the last 24 hours. The cumulative  number of recovered cases has reached 8,49,431 today. The recovery rate has achieved another high of 63.54%. The gap between recovered patients and active COVID-19 cases has further increased to 3,93,360.

Read More: The differences between Amit Shah and Modi are reflected in the appointment of BJP’s Gujarat President CR Patil

Read More: A non-Gujarati ‘BJP president’ will not be accepted by workers and people, Congress’ Hardik Patel will be benefited[:hn]पहली बार एक ही दिन में रिकॉर्ड संख्या में 4,20,000 से भी अधिक कोविड टेस्‍ट किए गए हैं। इससे ठीक पिछले दिन 3,50,000 कोविड टेस्‍ट किए जाने के बाद यह नया रिकॉर्ड बना है। पिछले 24 घंटों में 4,20,898 सैंपल की जांच के साथ ही टेस्ट प्रति मिलियन (टीपीएम) और भी अधिकर बढ़कर 11,485 के स्‍तर पर पहुंच गया है तथा कुल टेस्‍ट की संख्‍या बढ़कर 1,58,49,068 के आंकड़े को छू गई है। इन दोनों में ही निरंतर वृद्धि दर्ज की जा रही है।

टेस्ट प्रति 10 लाख जनसंख्या शीर्ष के 5 देश:

Country Population Total Tests Tests/ 10 Lakh Total Cases Tot Cases/ 10 Lakh Total Deaths Deaths/ 10 Lakh

China

1,43,93,23,776

9,04,10,000 62,814 83,830 58 4,634 3

USA

33,11,34,610

5,33,52,250 1,61,120 43,15,709 13,033 1,49,398

451

Russia

14,59,38,879

2,66,10,623 1,82,341 8,06,720 5,528 13,192 90

India

1,38,09,00,513

1,62,91,331 11,798 13,87,481 1,005 32,119

23

UK

6,79,10,360 1,45,68,733 2,14,529 2,98,681 4,398 45,738

674

 

यह उत्‍साहवर्धक उपलब्धि प्रयोगशालाओं की संख्या लगातार बढ़ने से ही संभव हो पाई है जिसकी संख्‍या जनवरी 2020 में केवल 01 से बढ़कर आज बढ़कर 1301 हो गई है, जिनमें 902 सरकारी लैब (प्रयोगशाला) और निजी क्षेत्र की 399 लैब शामिल हैं।

पिछले 24 घंटों में 32,223 कोविड मरीज स्‍वस्‍थ या ठीक (रिकवर) हुए हैं। इसके साथ ही ठीक हो चुके कोविड मरीजों की कुल संख्या बढ़कर आज 8,49,431 के उच्‍च स्‍तर पर पहुंच गई है। रिकवरी दर बढ़कर 63.54% के नए उच्‍च स्‍तर को छू गई है। स्‍वस्‍थ मरीजों एवं कोविड-19 के सक्रिय मामलों के बीच अंतर अब और भी अधिक बढ़कर 3,93,360 हो गया है।

और पढ़े: VIDEO शंकर चौधरी को बीजेपी अध्यक्ष बनना था, अमूल का बटर काम नहीं आया, पार्टी ने लगाया पांचवा झटका

और पढ़े: अमित शाह और मोदी के बीच मतभेद का दर्शन भाजपा के गुजरात अध्यक्ष सीआर पाटिल की नियुक्ति में है

और पढ़े: एक गैर गुजराती भाजपा अध्यक्षकार्यकर्ताओं और लोगों द्वारा स्वीकार नहीं किया जाएगा, कांग्रेस के हार्दिक पटेल को फायदा होगा[:]