તમારા ગુજરાતને તમે કેટલું જાણો છો? (5/5)

  1. ગુજરાતની સરહદ કયા દેશને સ્પર્શે છે ? : પાકિસ્તાન
  2. ગુજરાતની સંસ્કાર નગરી કઇ છે?  – વડોદરા
  3. ગુજરાતની સંસ્કૃતિક નગરી કઇ છે? –  ભાવનગર
  4. ગુજરાતની સાક્ષર નગરી કઇ છે? – નડિયાદ
  5. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? : નર્મદા
  6. ગુજરાતની સૌથી લાંબી નદી કઇ છે?— સાબરમતી
  7. ગુજરાતની સૌપ્રથમ ટ્રામ કંપની કયાં સ્થપાઇ? : ધોલેરા (ઇ.સ. ૧૮૫૦)
  8. ગુજરાતનું ‘નેશનલ મરીન પાર્ક’ કયાં આવેલું છે ? : જામનગર
  9. ગુજરાતનું ‘લોકગેઈટ’ ધરાવતું એકમાત્ર બંદર કયું છે?  ભાવનગર
  10. ગુજરાતનું અક્ષાંશશીય સ્થાન જણાવો? – 20° 1’ થી 24° 4’ ઉત્તર અક્ષાંશ
  11. ગુજરાતનું આંતરરાષ્‍ટ્રીય હવાઈ મથક  – અમદાવાદ
  12. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે? – સાપુતારા
  13. ગુજરાતનું એકમાત્ર મુક્ત બંદર કયું છે?— કંડલા
  14. ગુજરાતનું એકમાત્ર હીલ સ્ટેશન કયું છે ? : સાપુતારા
  15. ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું? : સુરત
  16. ગુજરાતનું કયું શહેર ‘મક્કાનું પ્રવેશદ્વાર’ ગણાતું હતું? : સુરત
  17. ગુજરાતનું કયું શહેર ઉદ્યાનનગરી તરીકે જાણીતું છે ? : ગાંધીનગર
  18. ગુજરાતનું કયું શહેર પૂર્વના દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું? : અમદાવાદ
  19. ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીકકામ માટે જાણીતું છે ? : ખંભાત
  20. ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં ઉત્પાદિત થતાં કુલ આર્ટિફિશિયલ સિલ્કનું ૬૦ ટકા ઉત્પાદન કરે છે?  સુરત
  21. ગુજરાતનું કયું સ્થળ ‘હિંદનું બારું’ તરીકે જાણીતું હતું?  ખંભાત
  22. ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ગણાય છે ? –  જામનગર
  23. ગુજરાતનું કયું સ્થળ સંત કબીર સાથે સંકળાયેલું છે? : કબીરવડ
  24. ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે? – 1,96,024 ચોરસ કિ.મી.
  25. ગુજરાતનું ખનીજતેલનું સૌથી વધુ ઉત્પાદન કરતું શહેર કયું છે ?  અંકલેશ્વર
  26. ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવતા ગીર અભિયારણ્યનો વિસ્તાર કેટલો છે? – ૧૧૫૩ ચો. કિ.મી.
  27. ગુજરાતનું નામ શેના પરથી પડ્યું ? – ગુર્જર જાતિ પરથી
  28. ગુજરાતનું પહેલું સુતરાઉ કાપડનું કારખાનું કયાં સ્થપાયું હતું? : ભરૂચ
  29. ગુજરાતનું મત્સ્યઉદ્યોગનું સૌથી મોટુ કેન્દ્ર કયું છે ?  વેરાવળ
  30. ગુજરાતનું મહાબંદર અને  મુક્ત વ્યાપારક્ષેત્ર  – કંડલા
  31. ગુજરાતનું રાજય વૃક્ષ કયું છે? : આંબો
  32. ગુજરાતનું રેખાંશ સ્થાન જણાવો? –  68° 4’ થી 74° 4’ પૂર્વ રેખાંશ
  33. ગુજરાતનું વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે?  નવમું
  34. ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે?  ગિરનાર
  35. ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. ગોરખનાથ (1117 મીટર)
  36. ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’ કયું છે? : સરદાર સરોવર
  37. ગુજરાતનું સૌથી મોટું અભ્યારણ્ય કયું છે?  કચ્છ રણ અભ્યારણ્ય

 

38. ગુજરાતનું સૌથી મોટું ખનીજ ક્ષેત્ર કયાં આવેલું ?

બધા સવાલોના જવાબ અમે થોડી આપીશુ, આ છેલ્લો સવાલ તારામાટે છે ગૂગલ વગર શોધીને આગળ શેર કરો.