દાહોદ જીલ્લાના ઝાલોદ ખાતે આવેલ ટીટોડી આશ્રમ શાળા ખાતે સ્વ.ઠક્કર બાપા ની 150 મી જન્મજયંતિ ની ઉજવણી કાર્યક્રમ યોજાયો
- ઝાલોદ ખાતે ઠક્કર બાપાની 150મી જન્મ જયંતિની ઉજવણી
- મુખ્યમંત્રીના કાર્યક્રમમાં શાળાના બાળકોને જીપ ઉપર બેસાડીને કાર્યક્રમ સ્થળ પર લઈ જવાયા
- વહીવટી તંત્રની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને જોખમી મુસાફરી કરવાનો વારો આવ્યો
- પોલીસના વિભાગની આખ આડા કાન
- કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ
- મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પણ મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા
- મુખ્યમંત્રી વિજય રૂપાણી હસ્તે સ્વ.અંબાલાલ વ્યાસ ગુરુજી ની પ્રતિમાનું અનાવરણ કરાયુ
- દાહોદ ભીલસેવા મંડળના પ્રમુખ રહી ચુક્યાછે પુજય સ્વ.ઠક્કર બાપા
- આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે ભીલ સેવા મંડળની સ્થાપના કરી હતી