રાજયમાં આવેલ આરોગ્ય કેન્દ્રો હોસ્પિટલની માહિતી

રાજયમાં આવેલ આરોગ્ય કેન્દ્રો હોસ્પિટલની માહિતી તા ૩૧-૦૩-૨૦૧૯ ની સ્થિતિએ
સબસેન્ટરની સંખ્યાપ્રા.આ.કેન્દ્રની સંખ્યાસા.આ.કેન્દ્રની સંખ્યાસબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલની સંખ્યાડીસ્ટ્રીકટ હોસ્પિટલમેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલ  જીએમઈઆરએસ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલસુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ 
મંજુરકાર્યાન્વિતમંજુરકાર્યાન્વિતમંજુરકાર્યાન્વિતમંજુરકાર્યાન્વિતમંજુરકાર્યાન્વિતમંજુરકાર્યાન્વિતમંજુરકાર્યાન્વિતમંજુરકાર્યાન્વિત
૯૨૩૧૯૧૫૮૧૪૯૯૧૪૭૬૩૬૭૩૬૨૩૬૩૬૨૨૨૨
                
*  કુલ ૯૨૩૧ પેટા આરોગ્ય કેન્દ્રો પૈકી ૭૩ પેટા આરોગ્ય કેન્દ્રોનો સમાવેશ મહાનગરપાલીકા શહેરી વિસ્તારમાં સમાવેશ થયેલ હોઇ માન. કમિશ્નરશ્રી (આ) ના તા ૧૫-૯-૧૬ ના આદેશથી સ્થગીત કરેલ હોવાથી કાર્યરત નથી.
**  વર્ષ ૨૦૧૬ – ૧૭ ના ૧૩ અને વર્ષ ૨૦૧૭ – ૧૮ ના ૧૦ આમ કુલ ૨૩ નવા પ્રા.આ.કેન્દ્રના નામો  નિયત થવાની પ્રક્રિયા રાહમાં છે.
***  વર્ષ ૨૦૧૭ – ૧૮ ના ૫ નવા સા.આ.કેન્દ્રના નામો  નિયત થવાની પ્રક્રિયા રાહમાં છે.