અમદાવાદની ન્યુ સિવિલ હોસ્પિટલ અને આંખની હોસ્પિટલ દ્વારા નર્સીંગ યુનિયનની માંગણીઓ અંગે નર્સીંગ યુનિયન દ્વારા સમગ્ર ગુજરાતની સિવિલ હોસ્પિટલોમાં સવારે ૯ થી ૫ ધરણાં કરી સરકારની નીતિનો વિરોધ કર્યો હતો. નર્સીંગ એલાઉન્સ, કેન્દ્રના ધોરણે પગાર ભથ્થા, આઉટ સોર્સીંગ બંધ કરવા જેવી અનેક માંગણીઓ દ્વારા રાજ્ય સરકાર સામે ધરણાં-પ્રદર્શન યોજાયા હતા. ગુજરાત સરકાર નર્સીંગ પ્રત્યે ઉદાસીનતા ધરાવે છે. વિગેરે માંગણીઓ સાથે ગુજરાત નર્સીંગ યુનિયન, ન્યુ સિવિલ હોસ્પિટલ યુનિયન અને આંખની હોસ્પિટલના તમામ સ્ટાફ નર્સીંગ દ્વારા ધરણાં યોજાયા હતા.


English




You must be logged in to post a comment.