અમદાવાદની 5 પોસ્ટ ઓફિસોનું વિલીનીકરણ કરાયું

પ્રવર અધિક્ષક ડાકઘર અમદાવાદ સિટી ડિવીઝનની યાદી મુજબ નીચે બતાવેલ પોસ્ટ ઓફિસોને તેની સામે દર્શાવેલ પોસ્ટ ઓફિસમાં જે તે તારીખે વિલીન (મર્જ) કરવામાં આવેલ છે.

ક્રમાંક પોસ્ટ ઓફિસનું નામ કઈ પોસ્ટ ઓફિસમાં વિલીન (મર્જ) કરવામાં આવી વિલીન (મર્જ) કર્યાની તારીખ
1 ખાનપુર પોસ્ટ ઓફિસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પોસ્ટ ઓફિસ 26-09-2019
2 માણેકચોક પોસ્ટ ઓફિસ મ્યુનિસીપલ કોર્પોરેશન પોસ્ટ ઓફિસ 14-11-2019
3 એલ. જી. હોસ્પિટલ પોસ્ટ ઓફિસ મણિનગર પોસ્ટ ઓફિસ 14-11-2019
4 શારદાનગર પોસ્ટ ઓફિસ પાલડી પોસ્ટ ઓફિસ 26-12-2019
5 કેલિકો મિલ પોસ્ટ ઓફિસ બહેરામપુરા પોસ્ટ ઓફિસ 26-12-2019

 

ઉપરોક્ત માહિતી અમદાવાદ પોસ્ટ વિભાગ દ્વારા પ્રકાશિત એક અખબારી યાદીમાં આપવામાં આવી છે..