અમદાવાદની 5 પોસ્ટ ઓફિસોનું વિલીનીકરણ કરાયું

પ્રવર અધિક્ષક ડાકઘર અમદાવાદ સિટી ડિવીઝનની યાદી મુજબ નીચે બતાવેલ પોસ્ટ ઓફિસોને તેની સામે દર્શાવેલ પોસ્ટ ઓફિસમાં જે તે તારીખે વિલીન (મર્જ) કરવામાં આવેલ છે.

ક્રમાંકપોસ્ટ ઓફિસનું નામકઈ પોસ્ટ ઓફિસમાં વિલીન (મર્જ) કરવામાં આવીવિલીન (મર્જ) કર્યાની તારીખ
1ખાનપુર પોસ્ટ ઓફિસડિસ્ટ્રિક્ટ કોર્ટ પોસ્ટ ઓફિસ26-09-2019
2માણેકચોક પોસ્ટ ઓફિસમ્યુનિસીપલ કોર્પોરેશન પોસ્ટ ઓફિસ14-11-2019
3એલ. જી. હોસ્પિટલ પોસ્ટ ઓફિસમણિનગર પોસ્ટ ઓફિસ14-11-2019
4શારદાનગર પોસ્ટ ઓફિસપાલડી પોસ્ટ ઓફિસ26-12-2019
5કેલિકો મિલ પોસ્ટ ઓફિસબહેરામપુરા પોસ્ટ ઓફિસ26-12-2019

 

ઉપરોક્ત માહિતી અમદાવાદ પોસ્ટ વિભાગ દ્વારા પ્રકાશિત એક અખબારી યાદીમાં આપવામાં આવી છે..