અમદાવાદમાં આજના શાક ભાજીના ભાવ કિલો દીઠ
બટાકા 16_18
સુગર ફ્રી બટાકા 24 ( બાદશાહ)
ડુંગરી, 18 _ 20
ટામેટા,, 35
આદુ 90- 140
લીંબુ 30
કેપસીકમ 60
મરચા 75
વઢવાની મરચા, 50..
ભાજીયાના સ્પેસલ મરચા, 60
કરેલા 40
દૂધી. 30
ગવાર. 65
ચોળી 70
ફાનશી. 70
કંકોડા. 100
બીટ. 20
પરવળ. 80
ભીંડા 40-
સાડી કાકડી. 60
ગાજર. 30
ફૂંલાવર 60
ટુરિયા 40
ગલકા. 40
ફુદીનો. 65
લીલી ડુંગળી 40
કોથમીર 60
મેથી. 30 .500
પાલક. 1 નગ 15રૂપિયા
ટીન્ડોલા 80
રીંગણ 40
લાંબા રીંગણ 40
લીલારિંગણ 40
કાચી કેરી
મકાઈ 25રૂપિયા
કાચા કેલા 25
ટીંડા 50
સરગવો 70
કોબીજ. 30
ખીરા કાકડી ..60ઇન નેટ હાઉસ
ખીરા કાકડી 35 આઉટ
ગુજરાતી
English



