અમદાવાદમાં મોટી આગ ક્યાં લાગી હતી ? એનડીઆરએફની મદદ શા માટેે ?

અમદાવાદ શહેરમાં આગના બનેલા મોટા બનાવો
અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં આગના બનેલા મોટા બનાવો આ પ્રમાણે છે.
-૨૧ મે-૨૦૧૭, મણીનગર ખાતે આવેલી મોસ્કો હોટલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.જેમાં ૧૬ લોકોને બચાવાયા હતા.
-ડીસેમ્બર-૨૦૧૮માં ઈસરો કેમ્પસમાં આવેલા સ્ટોરરૂમમાં આગ લાગી હતી.
-ગત વર્ષે પરીમલ ગાર્ડન પાસે આવેલી બાળકોની હોÂસ્પટલમાં આગ લાગી હતી.જેમાં દસ બાળકોને બચાવાયા હતા.
-જુન-૧૨-૨૦૧૯ના દિવસે પ્રહલાદનગર ટીમ્બર પોઈંટમાં ભીષણ આગ લાગી હતી.જેમાં ૨૫૦ લોકોને બચાવાયા હતા.
-શ્રીજી ટાવર ખાતે આગ લાગી હતી.જેમાં ૫૦૦ લોકોને બચાવાયા હતા.

એનડીઆરએફ ટીમ શા માટે…?
આ ઘટનામા એનડીઆરએફની ટીમને ગાંધીનગરથી દોડાવવામા આવી છે, પ્રશ્ન એ છે, ફાયર અમદાવાદની ટીમ એટલી નબળી છે કે, તેને એનડીઆરએફની મદદ લેવી પડે, એનડીઆરએફની ટીમ ફાયરની બાબતમાં ટેકનીકલ જ્ઞાન ધરાવે છે ખરી