અમદાવાદ પૂર્વના ઉમેદવારોએ માત્ર રૂ.22 લાખ સુધી જ ખર્ચ કર્યું

અમદાવાદના પૂર્વની બેઠક પર ચૂંટણી લડતાં કોંગ્રેસ અને ભાજપ પોતાના હિસાબો રજૂ કર્યા છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલે 16 એપ્રિલ 2019ના રોજ રૂ.14.61 લાખ અને ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે રૂ.15.66 લાખ હિસાબ પેટે રજૂ કર્યા છે.

ખરેખર તો ખાવા પિવા અને દારુ પાછળ ઉમેદવારો જંગી ખર્ચ કરી રહ્યાં છે.