અમદાવાદ મહાનગર પાલિકા ભ્રષ્ટાચાર કરી પાર્કીંગમાં બાંધકામ થવા દે છે

અમદાવાદ મહાનગર પાલિકાની મળેલી સંકલન સમિતિમાં અમદાવાદાના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અધિકારીઓ પર ગંભીર આરોપો મૂક્યા હતા કે પહેલાં પાર્કીંગની જગ્યાએ બાંધકામ કરવાની છૂટ આપીને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવી હોય તો પહેલાં આ ભ્રષ્ટાચાર બંધ કરવો જોઈએ. જ્યાં લોરી ગલ્લા દૂર કરાય છે ત્યાં ગબોને રોજી રોટી આપવાની ફરજ સત્તધિશોની છે તેથી તેમને વૈકલ્પિક રીતે રોજી આપવાના મંગણી કરી હતી.

તેમને જાહેર કરેલી નોંધ.