અમિત શાહ ગાંધીનગરના ઉમેદવાર જાહેર

ભાજપની લોકસભાની ચૂંટણીની પ્રથમ યાદી જાહેર થઈ છે. જેમાં ગાંધીનગર – અમદાવાદની બેઠક પર ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ચૂંટણી લડશે. વારાણસી પરથી નરેન્દ્ર મોદી ચૂંટણી લડશે.