ભારતીય જનતા પાર્ટીના સનિસ્ટ કાર્યકર્તા દ્વારાઓ ઊંઝાના પાર્ટી પ્લોટમાં એકઠા થઈને પક્ષપલટુ આશા પટેલને હરાવવા 3000 ભાજપના ચાહકોએ સંકલ્પ લીધો હતો. ભાજપના મહામંત્રી કે સી પટેલ સામે ભારે રોષ ફેલાયો છે. કે સી પટેલ પોતે નરેન્દ્ર મોદી અને અમિત શાહના જીહજુરીયા નેતા છે. ઊંઝા વિધાનસભા મત વિસ્તાર નરેન્દ્ર મોદીના વડનગર વિસ્તારમાં આવેલો છે. ભાજપ સામે અને ખાસ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેનો આ બળવો છે.
ભારતીય જનતા પાર્ટીના પેરાસુટ તેમજ એક વર્ષ પહેલાં ભાજપનો વિરોધ કરનારા કોંગ્રેસના આઆયાતી ઉમેદવાર આશાબેનને હરાવવા કટિબદ્ધ બન્યા છે. 14/4/2019ના રોજ 3 હજારની સંખ્યામાં ભેગા થયા. 34 ગામના લોકો આશા પટેલને એપીએમસી અને સહકારી સંસ્થામાં કૌભાંડ કરવા માટે લેવામાં આવ્યા છે. ભાજપના ભ્રષ્ટ નેતા કે સી પટેલના વેવાઈના તેઓ મિત્ર છે. તેથી વિરોધ વધ્યો છે.

ગુજરાતી
English




