એક CCTV કેમેરા રૂ.3.18 લાખનો પડશે

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા સારૂ, ગુનાઓને રોકવા તેમજ તેનું વૈજ્ઞાનિક
ઢબે ડીટેક્શન કરવા સારૂ રૂા. ૨૩૯ કરોડના ખર્ચે રાજ્યના ૩૪ જિલ્લા અને ૬ ધાર્મિક સ્થળોએ ૭,૫૦૦ જેટલા
સી.સી.ટી.વી. કેમરા લગાવવાની કામગીરી ચાલુ છે. તેમજ, ૬ હજારથી પણ વધુ પોલીસ અને જેલ કર્મચારીઓની
ભરતી કાર્યવાહી પ્રગતિ હેઠળ છે.

આમ રૂ.3,18,666 નો એક કેમેરા પડી રહ્યો છે. જેના ભાવ ઊંચા હોવાનું બજાર વર્તુળો માની રહ્યાં છે.