ખેરાલુ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમદવાર  કોણ

 ભરત ડાભી પાટણ સાસંદ બનતા ખાલી પડી છે વિધાનસભા બેઠક
ભાજપ અને કોંગ્રેસ દ્વારા શરૂ કરી દેવાઈ તૈયારી
ભાજપમાં રમીલા બેન દેસાઈ, સરદારભાઈ ચૌધરી અને ભરત ડાભી ના ભાઈ રામભાઈ ડાભી ટિકિટ માટે મેદાનમાં
કોંગ્રેસમાં જયરાજસિંહ પરમાર, મુકેશ દેસાઈ અને રામજી ઠાકોર ટિકિટ માટે મેદાનમાં.
ભાજપ દ્વારા ભરત ડાભી ના મોટા ભાઈ ને ટિકિટ આપવાનું કમિટમેન્ટ અપાયું હોવાની ચર્ચા.
તો કોંગ્રેસમાં જયરાજસિંહ પરમાર છેલ્લા 15 વર્ષથી ખેરાલુ બેઠક માટે માંગી રહ્યા છે ટિકિટ.