ગાંધીનગર પાસે આવેલા એરપોર્ટ સ્ટેશન ખાતે રેસ્ક્યુ ડેમોસ્ટ્રેશન યોજાયું

ગાંધીનગર,તા:૨૨
પૂરની સ્થિતિમાં કેવી રીતે નાગરિકોને બચાવવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી સાથે ડેમોસ્ટ્રેશન યોજવામાં આવ્યો
એરફોર્સના 17 પાયલોટ દ્વારા એવી કામગીરી કરવામાં આવે છે તેની પણ માહિતી આપવામાં આવી.