ગીરના સિંહનું મેટિંગ રેર ફોટોગ્રાફ

વન્યસૃષ્ટિને ઓળખવામાં આપણે ઘણાં ઉણા ઉતરીએ છીએ,આપણે એક મહિનામાં કેટલી વાર જંગલમાં જઈએ છીએ,,,!?, આપણને એક વાતનો ખ્યાલ છે,કે જંગલનો રાજા સિંહ છે, ગીરના સિંહને નિહાળવો બધાને ગમેજ છે,,,!?, સાચું ને,,,!?, “જી” આપણી સૃષ્ટિ જીવ માત્ર પોતાના પ્રજનન સંભોગ મેટિંગ કરીને પોતાની પ્રજાતિને ટકાવે છે તેના વિના સૃષ્ટિ નાસ પામે,આપણે વનનો રાજા સિંહનું મેટિંગ ચાલતું હોય ત્યારે કોઈ ખલેલ પોંહચાડે તે જરા પણ ના સાખી લે. મિત્રો, સિંહ જયારે સિંહણ જોડે મેટિંગ પીરીયડમાં હોય ત્યારે નિરંતર ત્રણ, ચાર દિવસ મેટિંગ પહેલા લોન્ગ ટાઈમે મેટિંગ કરે અને પછી તો કલાકે,,, કલાકે,,, સતત મેટિંગ કરે ખાધા પીધા વિના રતિક્રિડામાં રત રહે છે, જયારે તેનું મેટિંગ ચાલતું હોય ત્યારે બને ક્રોસમાં બેસીને આ રીતે મેટિંગ કરે ને જયારે લાસ્ટ ક્ષણે ત્રાડ પાડે ત્યારે તેના બધા અવયવો સંકોચાઈ જાય અને તેમાં લિન થઈ જાય આવો રેર ફોટોગ્રાફ લેવા મેં જીવનાં જોખમે આ બેસ્ટ અલભ્ય તસવીર લેવામાં સફતા મળી હતી આ તસવીર 1995 માં ગીરના જંગલમાં લીધેલ અને નોનસ્ટોપ 36 સ્નેપ ધડાધડ પાડેલ ત્યારે નેગેટિવનો યુગ હતો,આ તસવીર ઘણીજ પોપ્યુલર થયેલને મારા વન્ય જીવન વિષેયક પ્રદર્શનમાં સ્થાન પામેલ તે અનમોલ ક્ષણનો રોમાન્સ આપ પણ.

તસવીર : ભાટી એન, ફોટો જર્નાલિસ્ટ.