ડીસા યુવા ભાજપના નેતા અને ગેનાગોળીયા ગામના ઉપસરપંચ મહેશ માળીએ યુવતી પાસે સેક્સ કરવાની માંગણી કરી યુવતી સાથેના ફોટા પાડીને તે સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા છે. યુવતીએ આ અંગે ભાજપ નેતા સામે પોલીસ ફરિયાદ કરી છે. મહેશ માળીએ કોલેજમાં સુપર વાઇઝર તરીકે નોકરી કરતી યુવતીને ફસાવી હતી. તેમજ તેની સાથે અંગતપળોના ફોટા પાડ્યા હતા. યુવતીને એકાંતના સ્થળે લઈ જઈ સેક્સની માંગણી કરી હતી. જોકે, યુવતી તાબે ન થતાં મહેશ માળીએ યુવતીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા. ધમકી આપી હતી કે, જો તેની માંગણીઓ નહીં માને તો બંન્નેની અંગત પળોની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે. તે ભાજપ સાથે 8 વર્ષથી જોડાયેલો નેતા છે. તે ગાંધીનગરના ભાજપના નેતાઓને વારંવાર મળતો હતો. 

English





You must be logged in to post a comment.