ચોમાસા માં 200 લોકોના મોત કેમ થયા?

ગાંધીનગર,તા:20

ચોમાસા ની સત્તાવાર વિદાય બાદ રાજ્ય સરકારે જાહેર કર્યા આંકડા,

વરસાદની સિઝન દરમિયાન ચાલુ વર્ષે રાજ્યમાં 199 લોકોએ જીવ ગુમાવ્યા,

વીજળી પડવાથી 54 લોકોના મોત, 89 લોકો પાણીમાં તણાયા,

દીવાલ તેમજ ઝાડ પડવાથી 56ના મૃત્યુ,

રાજ્ય સરકારે પ્રત્યેક મૃતકના પરિજનોને 4 લાખની સહાય ચૂકવી,

કુલ 179 પરિવારજનોને 7.16 કરોડની સહાય ચૂકવી,

9 મૃતકના પરિવારજનોને સહાયની ચુકવણી બાકી,

વરસાદે સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 20 લોકોના જીવ લીધા,

અમદાવાદ બાદ મોરબી જિલ્લામાં 15 લોકોએ જીવ ગુમાવ્યા,

જિલ્લા પ્રમાણે માનવ મૃત્યુ

અમદાવાદ- 20
અમરેલી- 3
આણંદ- 1
અરવલ્લી- 4
ખેડા – 8
છોટા ઉદેપુર- 10
ડાંગ – 11
તાપી- 10
દાહોદ – 4
નર્મદા – 11
નવસારી – 7
બનાસકાંઠા – 2
બોટાદ – 4
ભરૂચ – 10
ભાવનગર – 4
મહાસાગર – 1
રાજકોટ – 11
વડોદરા – 7
વલસાડ – 8
સાબરકાંઠા – 4
સુરત – 7
સુરેન્દ્રનગર – 6
પંચમહાલ – 1
કચ્છ – 4
જામનગર – 9
દેવભુમિ દ્વારકા-5
મહેસાણા – 1
ગીર સોમનાથ- 4
ગાંધીનગર – 2
મોરબી – 15
પાટણ – 3
પોરબંદર – 2