નરેન્દ્ર મોદીના કુટુંબ પાછળ પાંચ કરોડનો ખર્ચ

કે-ન્યૂઝ, ગાંધીનગર,તા:19 
ગુજર્રાંઈ સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની સુરક્ષા પાછી ખેચી લેવાના મામલે હજુ કોઈ ઉકેલ આવ્યો નથી, ત્યાં ફરી આજે આ મામલે નવો વિવાદ બહાર આવ્યો છે. રાજ્ય સરકારે માત્ર પ્રહલાદ મોદીની જ નહીં પણ ર્ંઈેમના અન્ય બે ભાઈઓ અને બહેનની સુરક્ષા પણ પાછી ખેંચી લીધી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ર્માં હીરાબા જે ર્પોંઈાના નાના પુત્ર પંકજભાઈ સાથે રહે છેઈેમની સુરક્ષા યથાર્વંઈ્‌ રાખવામાં આવી છે. ત્રણ ભાઈઓ અને બહેનની સુરક્ષા પાછી ખેંચવાનો નિર્ણય અર્મિંઈ શાહ કેન્દ્રીય ગૃહપ્રધાન બન્યા પછી લેવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

વડાપ્રધાનનાં સગાંની સુરક્ષા પાછી ખેંચી

રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાનૅઈરીકે શપથ લેનારા નરેન્દ્ર મોદીના કુટુંબીજનોને સુરક્ષા આપી
ર્હંઈી, જેમાં વડાપ્રધાનના ત્રણ ભાઈઓ સોમાભાઈ, અર્મૃંઈભાઈ, પ્રહલાદભાઈ અને બહેન વર્સંંઈીબહે ન ને સુરક્ષા કવચ પૂરું પાડ્‌યું ર્હંઈું. પાંચ વર્ષ સુધી આૅઈમામને સરકારે સુરક્ષાકર્મીઓ પૂરા પાડ્‌યા,
પર્રંંઈુ હાલમાં જ આ ચારેયની સુરક્ષા પાછી ખેંચી લેર્વાંઈાં વિવાદ ઊભો થયો છે.

પ્રહ્‌લાદ મોદીની માગણી

પ્રહલાદ મોદીએ આ અંગે રાજ્યના ગૃ હસચિવ, રાજ્ય પોલીસવડાઈેમજ અન્ય ટોચના અધિકારીઓ ને પત્ર લખીને સુરક્ષા પાછી ખેંચી લેવા અંગે મુદ્દો ઉપર્સ્થિંઈ કર્યો ર્હંઈો. આ પત્ર મામલે હજુ સુધી રાજ્ય સરકારે કોઈ આખરી નિર્ણય કર્યો નથી.ત્યારે પ્રહલાદ મોદીએ આજે જનસત્તા સાથે ખાસ ર્વાંઈર્ચીંઈમાં કહ્યું ર્હંઈું કે, સરકાર મને સુરક્ષા આપે કે ન આપેઈેની સાથે મારે લેવાદેવા નથી, પર્રંંઈુ પાંચ વર્ષ દરમિયાન જે  અધિકારીની સૂચનાથી અમને ચાર ભાઈબહે નોને સુરક્ષા કેમ આપી અને કોની સૂચનાથી આપીઈે વિર્ગંઈો સરકારે મને જણાવવી જોઈએ.

વડાપ્રધાનનાં પત્ની જશોદાબહેને જાસૂસીની ફરિયાદ કરી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબહેનને વર્ષ ૨૦૧૪થી સુરક્ષા આપવામાં આવી ર્હંઈી. અને ર્ંઈે કોઈકના ઈશારે થોડા સમય પછી પાછી લઈ લેવામાં આવી ર્હંઈી. જો કે પછીથીઈેમને સુરક્ષા
પૂરી પાડવામાં આવી છે, જે આજે પણ યથાર્વંઈ્‌ છે. જે-ર્ંઈે સમયેઈેમની જાસૂસી ર્થંઈી હોવાની ફરિયાદ કરી જશોદાબહેને સુરક્ષા ન જોઈર્ંઈી હોવાનું કહ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

૨૦૧૪માં સુરક્ષા માગી નહોતી છતાં અપાઈ હતી

પ્રહલાદ મોદી કહે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ત્રણ ભાઈ અને એક બહેનને સરકારે જે સુરક્ષા આપી ર્હંઈી,ૅઈેમાં ત્રણ સુરક્ષાકર્મીઓ દિવસ-ર્રાંઈ રર્હેંઈા ર્હંઈા. અમારાઈમામની સુરક્ષા માટે જે જવાનો મૂકવામાં આવ્યા ર્હંઈાઈેમનો પગાર મહિને લગભગ ૯૬ હજારરૂપિયા થાય. આમ પાંચ વર્ષ દરમિયાન સરકારની ર્ંઈજોરી પર રૂ.૫ કરોડનો બોજો પડ્‌યો. વર્ષ ૨૦૧૪માં અમે કોઈએ સુરક્ષા માગી નર્હોંઈી, ર્છંઈાં અમને સુરક્ષા આપી અને સરકારનીિ ર્ંઈજોરી પર આટલો બોજો પડ્‌યો છેઈેના માટે જવાબદાર કોણ એવો સવાલ પણ મોદીએ ઉઠાવ્યો ર્હંઈો. પ્રહલાદભાઈ કહે છે, આ ર્રીંઈે પ્રજાના પૈસા વાપરવાનો સરકારને પરવાનો નથી મર્ળંઈો. મારી સરકાર સમક્ષ એક જ માગણી છે કે, સરકારે અમારી સુરક્ષા માટેના આદેશ આપનાર અધિકારી પાસેથી પાંચ વર્ષ દરમિયાન સરકારી િર્ંઈજોરીમાંથી ખર્ચાયેલા રૂ.૫ કરોડ વસૂલવા જોઈએ.