March 24th, 2018 નર્મદા જિલ્લા વન વિભાગ નું શૂરપાણેશ્વર અભિયારણ રીંછ અભિયારણ છે જેમાં ઘણા સમય થી રીંછ હોવાના પુરાવા રૂપે તેના ચિન્હો જણાતા હતા પરંતુ શુક્રવારે સગાઈ રેન્જ ના કર્મચારીઓ જંગલ રાઉન્ડ માં હતા ત્યારે કોકટી જંગલ વિસ્તાર માં રીંછ વન કર્મીઓએ નજરે નિહાળ્યું હતું તેની તસવીરો વન કર્મીઓ એ કેમેરામાં કેદ કરી હતી.નર્મદાના શૂરપાણેશ્વર અભિયારણ માં રીંછ લટાર મારતું કેમેરામાં કેદ થયું હતું.