[:gj]March 1st, 2018 નર્મદા જિલ્લામાં આદિવાસીઓ માં હોળી પૂર્વે બાધા પુરી કરવા માટે ડુંગર નવડાવવા ની પરંપરા છે. ત્યારે જેના માટે વન વિભાગ અનેક જાગૃતિ કેમ્પો કર્યા અને જે પરમ્પરા વન ઔષધિઓ અને જીવોને નુકસાન કરતા હોય વન સંરક્ષક દ્વારા ડુંગર પર દવ લગાડાવનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની શુચના આપી એક પ્રતિબંધ અંગે નું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લામાં ૪૩ કા વિસ્તાર વન વિસ્તાર છે અને ઉનાળાની ઋતુ નિસરુઆત માં જયારે પાનખર આવે ત્યારે આખું જંગલ પાંદડાંઓથી ભરાઈ જાય અને આ વખતે ફાગણ મહિનો હોય અને જેમાં આવે હોળી જે આદિવાસીઓ નો સૌથી મોટો ત્યોહાર હોય છે અને જે તે સમયે આદિવાસીઓ હોળી માતા ની બાધા રાખવામાં આવે છે, જેમ કે કોઈને સંતાન ના થતું હોય, અથવા સંતાન માંદું રહેતું હોય, લગ્ન ના થતા હોય કે પછી નોકરી ધંધો રોજગાર માટે બાધા રાખે છે. જે પુરી થતા આ બાધા ડુંગર નવડાવી પુરી કરે છે. જેમાં ડુંગર પર જઈને પૂજા કરી દીવો કરી જેનાથી આગ લગાડવામાં આવે છે. જે થી મોટી આગ લાગે જેમાં પશુ, પંખી અને જીવ જંતુ સાથે ઔષધિઓ પણ મરીજાય મોટું નુકસાન થાય છે.[:]
![[:gj]ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા [:en]Chaitar Vasava: The Sole Hero of the Gujarat Elections[:hn]गुजरात चुनाव के अकेले हीरो चैतर वसावा[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2026/05/CHAITAR.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]નર્મદા બંધ બન્યા પછી પહેલી વખત અન્ય સ્થળે હિલ્લાનું પ્રજનન વધ્યું [:en]First time: construction of the Narmada Dam, Hilsa increased in other locations[:hn]नर्मदा बांध बनने के बाद पहली बार दूसरी जगहों पर हिल्सा का प्रजनन बढ़ा[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2026/03/%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BE.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]મનસુખ વસાવાના તોડકાંડે મોદીને ખુલ્લા પાડી દીધા, કાર્યક્રમ પાછળ રૂ. 25 કરોડનું ખર્ચ કર્યું[:en]Mansukh Vasava’s mistake exposed Modi, spent Rs 25 crore on the program[:hn]मनसुख वसावा की गलती ने मोदी की पोल खोली[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2025/12/%E0%A4%B5%E0%A4%B8%E0%A4%BE%E0%A4%B5%E0%A4%BE.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ભૂપેન્દ્ર પટેલની સરકારે 6400 આદિવાસીઓને જમીન આપી[:en]Bhupendra Patel’s govt gave land to 6400 tribals[:hn]भूपेन्द्र पटेल की सरकार ने 6400 आदिवासियों को जमीन दी[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/07/8-2.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ગુજરાતમાં બે સિંહ સફારી બનાવવા મંજૂરી, 3 ન બન્યા[:en]Two lion safaris approved in Gujarat, 3 not[:hn]गुजरात में दो लॉयन सफ़ारी को मंजूरी, 3 को नहीं[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2020/12/lionL.jpg?resize=218%2C150&ssl=1)