પાટણના રમેશભાઈ તૂરીને બેસ્ટ ચીફ ડાયરેક્ટનો એવોર્ડ

પાટણ તાલુકાના બાલીસણા ગામના કલાકાર રમેશભાઈ તૂરીને બેસ્ટ ચીફ ડાયરેક્ટનો એવોર્ડ એનાયત 04/01/2019
પાટણ જિલ્લા ના બાલીસણા ગામના વતની હાલમાં રાજકોટ ખાતે પોતાનું કાર્ય સેત્ર માં વર્ષો થી સંગીત ની દુનિયા નામના પ્રાપ્ત કરી છે ગુજરાતી હિન્દી રાજેસ્થાની ફિલ્મ શેત્ર ૪૫વર્ષથી આ ફિલ્મી દુનિયામાં જોડાયેલા છે જેઓ પહેલા રાજકોટ ખાતે બી. એસ. એન. એલ ના રિટાયર્ડ કર્મચારી હતા તેની સાથે સંગીતનો રસ તેવોને નાનપણ સંગીત ના સાથે જોડાયેલો હતો અને રમેશભાઈ તૂરી ઘણા બધાજ કેસટો તેમજ ફિલ્મી દુનિયા તૂરી બારોટ સમાજમાં નામના વધારી છે જે તૂરી સમાજનું કલાકાર શેત્ર નામના પ્રાપ્ત કરી છે જેઓને તાજેતરમાં હમણાંજ બેસ્ટ ચીફ ડાયરેકટર એવોડ શ્રી પી. સી. બરડાં પૂર્વ એસ. પી. છોટા ઉદેપુર ના હસ્તે એનાયત કરવામા આવ્યો છેઆ કાર્યકમ ગુજરાતી ફિલ્મી ટેલીવિઝન એન્ડ ઈવેન્ટ એસોશિયન દ્વારા ૩૦/૧૨/ ૧૮ના રોજ વડોદરામાંલક્ષ્મી સુટુડિયો ખાતે અને પ્રમુખ રાજેશ ગોહિલ તેમજ તેમની ટિમ દ્વારા આ એવોડ નું આયોજન કરવામાં આવ્યું હતું આ આ ટેલિવિઝન પડદા પછાલ ના તેમજ ટેક્નિકલ તેમજ સ્પોટબોય લઈ તેમજ આ સેત્ર ના કલાકરો નું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યકમ થી કલાકરો અને કામ કરતા લોકો ફિલ્મ સેત્ર નામના કદર કરી હતી.